SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ખારવેલ અને પુષ્યમિત્ર ૨૦૦ જે યવન સરદાર મથુરા૧૮ સુધી આવી ચૂકયા હતા તેને ગાંસડા પોટલાં બાંધી, પીછે હઠ કરવી પડી હતીઅથવા કહો કે મથુરાથી પાછા હઠીને તે પંજાબ તરફ્ જતા રહ્યો હતા-તે સરદાર ખીજો કાઈ નહીં પણ પુષ્યમિત્રના સમકાલીન જે યવનપતિ (Bactrian King) ડિમેટ્રીઅસ (જેનું ધૃત્તાંત આપણે પુ. ૩ પુ. ૧૫૨માં કરી ગયા છીએ) હતા તે જ છે. એટલે ૩ લેખના કથનમાં નાંધેલ ડિમેટ્રીઅસ તે પુષ્યમિત્રને સમકાલીન છે; તેમ ડિમેટ્રીઅસ તે ખારવેલના સમકાલીન છેજ, એમ લેખ પાતે જાહેર કરે છે. એટલે કે જ્યારે ડિમેટ્રીઅસ પુષ્ણમત્રના સમકાલીન છે અને ખારવેલને પણુ સમકાલીન ઠરે છે ત્યારે ભૂમિતિનાથયા છે? સિદ્ધાંત પ્રમાણે પુષ્યમિત્ર અને ખારવેલ બન્ને સમકાલીન જ કહી શકાય. આ પ્રમાણે સર્વ હકીકત હાય । । બધું ખરાખર સિદ્ધ થઈ જાય જ છે, પરંતુ તેમની માન્યતા અને દલીલવાળે! આખા લેખ વાંચીને એક વિદ્વાને પેાતાના વિચાર જણાવતાં ઉદ્દગાર કાઢયા છે કે,૧૯ 'Eut even if we admit for arguments' ' sake that Demiti or Demitrius was engraved here, what evidence is there to show, that this Demitrius can be no other than the son and successor of Euthiydemus of Bactria ?=પરંતુ વાદ વિવાદની ખાતર આપણે સ્વીકારીએ કે ડિમિટ કે (૧૮) મથુરા નામનાં એ શહેરા છે (!) ઉત્તરનું મથુરા તે સૂરસન રાજ્યની રાજધાની; જે મથુરા નામથી પ્રખ્યાત છે. (૨) દક્ષિણનું મથુરા જે ત્રિચિનીપેાલીની પાસે આવેલ છે, જેને ખરી રીતે મદુરા કહેવાય છે. લેખમાં મદુરા છે કે મથુરા તે ખરાબર તપાસવાની જરૂર છે. બનવા જોગ છે કે એને ખદલે ખીજુ શહેર મનાઇ ગયું છે; અને તેમાં પણ પુષ્પમિત્રની અને ખારવેલ ની ધડ બેસારવા માટેની તાલાવેલીએ જ કામ કર્યુ દેખાય છે. (૧૯) જીએ ઇ. હિ. કવા, ૧૯૨૯ પુ. પ. પૂ. ૫૯૪ (૨૦) ઉપરનીટી, ન. ૧૭ જીએ: તેમાં કા હાવાના પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. ફ્રિમિટ શબ્દને બદલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ ખંડ ડિમેટ્રીસ શબ્દ કાતરાવવામાં આવ્યા જ હતા, તાપણુ એવી ક્યાં સાબિતી છે કે, આ ડિમેટ્રીઅસ તે (પેલા) બેકટ્રીઅનપતિ યુથીડીમસના પુત્ર અને પાછળથી ગાદીએ આવનાર જ હતા ? તેમના કહેવાની મતલબ એ છેă (૧) પ્રથમ તે। ડીડમિટ ક ડિમેટ્રીઅસ શબ્દ હેાવાની પણ શંકા છે.૨૦ (૨) તથાપિ, ચર્ચા ટૂંકી કરવા ખાતર માની લ્યા કે તે શબ્દ જ છે, તાપણુ તેમાં એવી કથાં માહિતી અપાયલી છે કે, તે ડિમેટ્રીઅસ લાણા જ છે;૨૧ એટલે કે, ઈ તિહાસમાં જેને યુથીડીમસના પુત્ર૨૨ તરીકે લેખનો છે તે જ આ છે કે, તે સિવાય કાઈ ખીજો રાજા તે નામધારી૨૩ [ ટીકા:લેખમાં જ્યાં ડિમિટ શબ્દ હેાવા વિશે જ શંકા ઉભી થઈ છે ત્યાં આપણે કાંઇ કહેવાપણું નથી. ત્યાં શું શબ્દ છે અને ક્રે। અર્થ થાય છે તે માટે આપણે આગળના પરિચ્છેદે આખાયે લેખના અર્થ પંક્તિવાર વિચારવાના છીએ. એટલે અત્રે તેની ચર્ચા મૂકી દઈશું. છતાં પેક્ષા લેખકે ટૂંકું પતાવવા જેમ સૂચના કરી છે, તેમ માની લ્યો કે તે શબ્દ ડિમેટ્રીઅસ જ છે અને ડિમેટ્રીસ નામને કાઈ બીજો રાજા થયેા જ નથી (જુએ નીચીને ટી. નં. ૨૧); એટલે કે તે યુથીડીમસને પુત્ર જ છે. છતાં પ્રશ્ન એ છે કે તેણે મથુરા સુધી આવવાનું પ્રયાજન જ કયાં ઉભું થયું હતું? પ્રથમ તા ડિમેટ્રીઅસના વૃત્તાંતે (જીએ પુ. ૩ પૃ. ૧૫૧-૫) આપણે પુરવાર કરી ગયા છીએ કે તેનું રાજ્ય શું વાંચી શકાય છે. તે માટે માગળ ઉપર હાથીગુફાના લેખવાળા પરિચ્છેદ જુએ. ] (૨૧) નીચેની ટીકા નં. ૨૩ જીએ, (૨૨) પુ. ૭. પૃ. ૧૪૫ ને કાઠામાં ચેથ્યુ આસન-બેકટ્રીયાના રાન્તનાં નામે જુએ, (૨૩) ઈરાન, ગ્રીસ અને બેકટ્રીઆની ગાદીએ જે નૃપતિઆ આવ્યા છે તેમનાં નામેા ોઇ લીધાં છે. ડિમેટ્રીઅસ નામને કે, જેનાં નામના પ્રથમ ભાગ ડિમિટી કે તેને મળતા શબ્દો આવતા હેાય તેવા, કોઈ બીજો નરપતિ થયા દેખાતા નથી. એટલે સમજાય છે કે ડિમેટ્રીબસ એક જ થયા છે અને તે યુથીડીમસના જે પુત્ર ગણાય છે તેજ છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy