________________
દ્વિતીય પરિચ્છેદ ]
હતા. હવે ખન્ને કથનની સરખામણી કરે. એક વખત જણાવાયું કે મગધપતિને ખારવેલ ચક્રવર્તી જેવા મહાન ચક્રવર્તીની હુંફ્ હતી, અને ખીજી વખત કહ્યું કે તેવી સ્થિતિમાં તે હેવા છતાં, તેનાથી અનેક ગણા નાના રાજા–રાજ્યની સમૃદ્ધિ અને વિસ્તારની અપેક્ષાએ-એવા પુષ્યમિત્ર મગધ ઉપર ચડી આવ્યેા હતા તે રાજનગરની ખાના ખરાબી કરી વાળી હતી. આ બન્ને વાતમાં કાંઇ સત્યાંશ દેખાય છે ! હરગીજ નહીં. એટલે સાખિત થાય છે કે, ચક્રવર્તી ખારવેલના સમય દરમિયાન પુષ્યમિત્ર શુંગવંશીના સમય હાઈ શક્રેજ નહીં. તેટલા માટે તે બન્નેને કાઈ કાળે સમકાલીન હાવાનું પણ કહી શકાશે નહીં.
(૬) ખારવેલે પાતેજ હાથીગુકાના લેખમાં રાજનીતિની ચર્ચા કરતાં (જુએ લેખની પુક્તિ ૧૦ ) રાજનીતિ શાસ્ત્રના ત્રણ પ્રકાર=Three divisions of politics, જણાવ્યા છે તેમાં દંડ, સંધિ અને સામ (સમજાવટ)=War, Peace and Conciliation; or Punishment, Peace and Compromise ના નિર્દેશ કર્યો છે; પરંતુ ભેદની નીતિ=સમયે Dissentionsનું નામ લીધુંજ નથી. એટલે સમજવું રહે છે કે, ખારવેલના સમય બાદ આ ચેાથા પ્રકારની રાજનીતિના ઉપયેાગ થયા હૈાવા જોઇએ. મતલબ કે તે પ્રકારની રાજનીતિના આરંભ થયા હોય તેની પૂર્વે રાજા ખારવેલ થઈ ગયા છે. ઇતિહાસના અભ્યાસ શીખવે છે કે, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના સમયે તેમના રાજપુરાહિત અને મહાઅમાત્ય પંડિત ચાણકયજીએ જ આ ભેદનીતિને પ્રથમ ઉપદેશ આગળ ધર્યો છે અને અમલમાં પણ કદાચ તેમણે જ મૂકયા હૈાય. એટલે
(૧૦) આ પ્રમાણે અત્યારે માન્યતા તેનાથી જરા જૂદા મત ઉપર છીએ, તે હાથીગુફાના વિવરણમાં જણાવેલ છે.
સમકાલીન હેાઇ શકેજ નહીં
33
ચાલે છે. અમે આવતા પરિચ્છેદે
(૧૧) જ, એ. ખી. વી. સા. પુ. ૧૩ રૃ. ર૪રઃ— “On the evidence of coins=સિક્કાના પુરાવાને લીધે આ પ્રમાણે શબ્દો લખ્યા છે; અને તે ખાદ શુંગવ’શી મિત્રા તમારી રાજાઓનાં નામેા જણાવ્યાં છે. પરંતુ ખૂખી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૫૭
તે હકીકતને આધારે સાબિત થાય છે કે, રાન્ન ખારવેલ પાતે સમ્રાટ ચંદ્રગુપ્તને અને ૫. ચાણકયજીના પુરાગામી હાવા જોઇએ; અને તેમના પુરાગામી પુરવાર થયા એટલે તેમના પછી થનાર પુષ્યમિત્રના । પુરાગામી સ્વયંસિદ્ધ થઈ ગયાજ; બલ્કે દીર્ષ સમયી પુરાગામી હતા એમ કહેવું પડરો.
(૭) ખારવેલના લેખ ઉપરથી જણાય છે કે, તેણે બે વખત મગદેશ ઉપર હલ્લા કર્યાં છે૧૦ અને બન્ને વખતે તેણે રાજગૃહીનું જ નામ લીધું છે— બલ્કે એક વખત રાજગૃહી અને ખીજી વખત પાલિપુત્ર પણ હાય (જીએ ઉપરમાં ટી. નં. ૬)–તે હકીકત એમ સિદ્ધ કરે છે કે, ખારવેલના સમય સુધી મગધદેશના રાજનગર તરીકે રાજગૃહીનું સ્થાન કેટલેક અંશે જળવાઈ રહ્યું હતું; પછી ચાર્ડ અંશે કે ઘણે અંશે, તે વાત અલગ રાખીએ, જ્યારે પાટલિપુત્રની પાટનગર તરીકેની સ્થાપના અને પસંદગી, ભલે સમ્રાટ ઉદયનભટના સમયથી થઇ ગઈ છે ખરી; પરંતુ કાયમના સ્થાન તરીકે તેની વરણી તેા સમ્રાટ ચંદ્રગુપ્તના
અને તે ખાદ જ થઈ છે. આ હકીકતથી સાબિત થઇ જાય છે કે, ખારવેલની મગધ ઉપરની ચડાઈ ચંદ્રગુપ્તના સમય પૂર્વે થઇ હતી.
(૮) હાથીણુંક્ાના લેખમાં મગધપતિ તરીકે બૃહસ્પતિમિત્રનું (બૃહસ્પતિરાજ નામ હેાવાનું કેટલાકની માન્યતા છે—ગમે તે વસ્તુ લો) નામ આપેલ છે (જીએ લેખની પંક્તિ ૧૨) અને તેને ખારવેલે નમાવ્યાની હકીકત છે. આ બૃહસ્પતિમિત્રની પાછળ૧૧ અગ્નિમિત્ર ગાદીએ આવ્યો છે એટલે કે બૃહસ્પતિમિત્ર પિતા થયા અને અગ્નિમિત્ર પુત્ર થયા. જ્યારે પુરાણામાં
છે કે, તેમાં કેાઈનું નામ બૃહસ્પતિમિત્ર જ લખ્યું નથી. તા પ્રશ્ન છે કે, બૃહસ્પતિમિત્રને શુંગવંશી રાજી થી રીતે દીધે ?
ખીજી, બૃહસ્પતિમિત્ર પછી અગ્નિમિત્ર જ ગાદીએ બેઠા હતા એવા પણ ઉપર દર્શાવેલ નામેામાં પુરાવા કે સાબિતી ક્યાં છે ? તેમાં તે। મરજી આવ્યા પ્રમાણે સષળાં નામા આપી દીધાં છે એટલું જ.
www.umaragyanbhandar.com