SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પૂર્વ નિવેદન માથે ઉઠાવેલ સકળ ભારતીય ઇતિહાસના આલેખનમાંના એક હજાર વર્ષમાં જે જે રાજ્યાએ પેાતાની કારકીર્દી ઉત્તરવિંદમાં સ્થાપી હતી તે તે સર્વેના વંશને લગતા હેવાલ અત્યાર સુધી આપણે રજુ કરી ગયા છીએ. અત્ર નાના મેાટા સર્વે રાજ્યાનું વન પૂર્ણ થાય છે. સગવડતાના કારણે તથા ખરાબર સમજી શકાય તે સારૂ તેના નવ ખંડ પાડવામાં આવ્યા હતા. હવે માપણે ઉત્તરવિંદ છોડીને વિંધ્યાપર્વતની દક્ષિણે આવેલ ભાગ, જેને દક્ષિણવિંદ તરીકે ઓળખવામાં આવે છે. તેનું વર્ણન હાચ ધરીશું. વિસ્તાર અને ક્ષેત્રફળની દૃષ્ટિએ જોતાં, ઉત્તરવિંદ અને દક્ષિહિંદ ભલે લગભગ સરખા છે એમ કહી શકાશે. છતાં ઉત્તહિંદમાં રાજકર્તાવંશનું તથા તેના અનેક અનુસંધાનનું જે વૈવિધ્ય દેખાયું છે તેવું આ દક્ષિહિંદના વર્ણનમાં આપણને દેખાશે નહીં. તેનાં અનેક કારણા છે. પ્રથમ નજરે સંસ્કૃતિનું કારણુ લએ. સંસ્કારદૃષ્ટિના વિચાર કરીશું તેા પુ. ૧ના પ્રથમ પરિચ્છેદે જ જણાવી ગયા છીએ કે ઉત્તરવિંદ તે સમયે આણંદેશ તરીકે ઓળખાતા હતા અને દક્ષિણદ્ધિઃ અનાર્યદેશ તરીકે જાણીતા હતા. એટલે કે એકમાં આ સંસ્કૃતિ સંપૂર્ણ દરજ્જે ખીલી રહી હતી જ્યારે ખીજામાં તેને તદ્દન અભાવ જ હતા; નહીં કે તેનાથી ઉલટ પ્રકારની હતી. પરંતુ જેમ જેમ એક ખીજાના ચયમાં આવવાને સંજોગોએ યારી આપી તેમ તેમ પહેલાની સંસ્કૃતિએ ખીજાના ઉપર પાતાની છાપ જમાવવા માંડી. એટલે તે ખીજુંએ તેનાથી માહિત થઇને તેને ગ્રહણ કરવા માંડી તથા ધીમે ધીમે પોતામાં ખૂબ ખૂબ ઉતારી દીધી. જેના પરિણામે તે પશુ આર્ય તરીકે ઓળખીતી થઈ ગઈ. ઉપર પ્રમાણે આર્યસંસ્કૃતિના પ્રવાહ અનાર્ય પ્રદેશમાં પેસી જવા લાગ્યા હતા તેના કારણમાં રાજકીય સ્થિતિ જ કહી શકાય. કેમકે ઉત્તરદ્વંદના જે રાજવંશેા દક્ષિણ ઉપર સ્વામિત્વ મેળવવા ચડાઈ લઈ ગયા હતા તેમાએ ત્યાં જીત મેળવીને પેાતાનાં સંસ્થાને વસાવવા માંડયાં હતાં એટલે ત્યાં તેમને કાયમી વસવાટ થવાને લીધે, ચેદિવશ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ ખંડ મૂળ વતનીઓની સાથે ધાટા પરિચયમાં આવી રહ્યા હતા. પરિણામે તેમના રીતરિવાજો અને રાહરસમા પેલા પરાજીત થઇ રહેલ મૂળવતનીમાં આમે જ થવા મંડયા હતા. અને હંમેશાં નિયમ છે કે, જેવા રાજા તેવી પ્રજા, તે પ્રમાણે શાસિતપ્રજા શાસકપ્રજાના જેવી જ રીતભાતમાં અને રહેણીકરણીમાં કરી જવા લાગી હતી. એટલે જે અનાર્ય હતી તે ક્રમેક્રમે આર્ય થઈ ગઈ એટલું જ નહીં પણુ એકબીજાના ભેદ હતા તે ભૂ'સાતે ગયા અને પછી તેા અનાર્ય કાને કહેવાય તે જ એક ક્રાયડા બની રહ્યો. મતલબ કે સારાએ દક્ષિણહિંદ સંસ્કારી બની જતાં, તેમાં પણુ પાંચમા આરાની અસર પ્રવેશવા માંડી; જમીન પ્રાપ્તિની લાલસા ઉદ્ભવી; અરસપરસ લડવા માંડયું. જયપરાજયની કિંમત અંકાવા માંડી; કાણુ ઉતરતે, કાણુ હલકા, ક્રાણુ ખંડિયા, કાણ ઉપરી તથા ક્રાણુ માટા કે ક્રાણુ નાનેા; તેવી તેવી ભાવનાનાં જન્મ થઈ ગયા. અને તેમાંથી રાજવંશે ઉભા થયા. જોકે આપણે અહીં સંસ્કૃતિ વિશેનું વર્ણન કરવા ખેઠા નથી. પરંતુ ઉપર પ્રમાણે દક્ષિણહિંદમાંના અનાર્યને પલટા આર્યમાં થયાનું જાણવું. તે પરિવર્તન કરનાર તત્વનું ખીજ આર્યમાંથી એટલે કે ઉત્તરહિંદમાંથી જ આવેલું કહેવાય. રાજકારણને વિચાર કરતાં, ઉત્તરહિંદના રાજકર્તાઓએ દક્ષિણમાં પેાતાનું પરિ-આધિપત્ય જમાવ્યા બાદ, તે પ્રદેશમાં તેને વહીવટ ચલાવવાને પેાતાના સૂબાએ નીમવાનું ધારણ ચાલુ કર્યું હતું. આ સૂબાએ કેટલાક પ્રસંગે પેાતાની જ જાતિના અન્યજતા અને કેટલાકમાં તે પેાતાના અંગત અને નિકટના સગપણુ ધરાવનાર પણ હતા. પરંતુ રાજ્યલાભ જ્યાં પ્રગઢ થાય છે ત્યાં કાઈ પ્રકારના બંધ તેને નડતા નથી; ત્યાં તે કેવળ સ્વાર્થ અને આપમતલબ ક્રમ સધાય તેજ નીતિ પ્રધાનપણે વર્તી રહે છે. એટલે જે ખાપદે નીમાયા હતા તે જેમ જેમ સગવડ પડતી ગઈ તેમ તેમ સ્વતંત્ર અની ખેઠા. આ ઉપરથી સમજાશે કે દક્ષિણહિંદમાં પશુમેટેભાગે રાજકીય અંકુશ તે ઉત્તરહિદના જ હતા, પરંતુ ચેાડા ભાગમાં સ્વતંત્ર અધિકાર ભાગવનારના ભવ પણ www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy