SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ કનિષ્ક પહેલા, વસે±–જીસ્ક, સ્ફુવિષ્ણુનું અચેાસ અને તે બાદ કનિષ્ક બીજો. કનિષ્ક ખીજાના " "" (૨) કાશ્મિરપતિની નામાવિલના અનુક્રમ પ આ પ્રમાણે જાણવા. કનિષ્ક પહેલે–વપ્રેષ્ક—જીકનું અચેાસ; પછી હુવિષ્ટ અને તે બાદ કનિષ્ક ખીજે. કનિષ્ક બીજાનું નામ “કૈસર ” હાય તેમ તેણે પેાતે કાતરાવેલ લેખ ઉપરથી સમજાય છે. મિ. સ્ટેન ઢ્ઢાનાઉ (Sten Konow) કૃત તેનાં નામ, ઉમર “ ખરાદી શિલાલેખા ” નામના તથા રાજ્યપ્રેમ પુસ્તક પૃ. ૧૬૨ ઉપર આરા નામે ગામના શિલાલેખામાં આ પ્રમાણે શબ્દ છેઃ-૧૦ ૯ મહારાજસ્ય રાજાતિરાજસ્ય દેવપુત્રસ્ય કૈસરસ્ય વસેક પુત્રસ્ય કનિષ્કસ્ય એટલે સ્પષ્ટ થાય છે કે, ઉપરના વાકયમાં ટાંકેલા સર્વ શબ્દો વચ્ચેષ્કના પુત્ર કનિષ્ક બીજાને લાગુ પડતાં વિશેષણા છે, તે આધારે કનિષ્ક બીજાનું નામ કૈસર હાવાનું આપણે માનવું રહે છે. ઉપરના સંબંધમાં જણાવવાનું એટલુંજ કે તેના પિતા વસેષ્કના મરણુ સમયે શક ૨૯માં ભલે તેની ઉંમર ૪ થી માંડીને ૧૦-૧૧ વર્ષની હાય અને તે મુદ્દો વિવાદમાં રાખીએ છતાં તે સગીર હતા એટલું તેા ચેાસ છેજ, એટલે તેને જન્મ ૨૫ થી ૧૮ સુધીનાં સાત વર્ષમાં થયેલા ગણવે! પડશે અને તેનું મરણુ તે ૯૩માં નીપજ્યું છે. એટલે તે હિસાબે તેનું આયુષ્ય ૬૮થી ૭૫ સુધીનું ગણી શકાશે. જ્યારે તેના સમગ્ર રાજ્યકાળ, ગાદીએ બેઠા ત્યારથી જ ગણવામાં આવે તે ૯૩–૨૮=૬૪ના અને ૪૦ માં ( કે તેની આસપાસ ઠરે તે તે હિસાબે તેટલા સુધારા કરવા પડરો) (૫૯) આ અનુક્રમ અને તેમાં ગેાઠવાયલ ત્રિવિશેની હકીકત વાંચતાં (જુએ પૃ. ૧૬૨ થી આગળ) ને કાંઈ અસખધતા માલૂમ પડે તે તેનું કારણુ વાચકવર્ગને હવે તરત જ આપે।આપ સમજી જવામાં આવે તેવું છે એટલે વિરોષ ખુલાસાની અપેક્ષા રહેતી નથી. (૧૦) જુઓ ૧૯૯૦ના ‘સુધા' માસિકના માશી`ના આ પ્ર. પમાં “મથુરાકા યજ્ઞ સ્તંભ” નામના લેખ તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નથમ ખંડ રાજ્યાભિષેક થયે। ત્યારથી ગણીએ તે! ૯૩-૪૦=૧૩ વર્ષાતા કહી શકાશે. કનિષ્ક ખીજાનું જીવન ખરેખર રીતે તે। . જ્યારથી તેને રાજ્યાભિષેક કરાયા ત્યારથી જ આર ંભિત થયું ગણવું ઉચિત લેખાય. તેની સાક્ષ રાજ્યના બનાવો અત્યાર સુધી તેા આપણે ૪૦ની ગણાવી છે. પરંતુ તેના ક્ષેત્રપ ચઋણુનું વૃત્તાંત વિચારતાં અને તે ખન્નેનેા સુમેળ ઉતારતાં, કદાચ તે સાલને બે ચાર વર્ષ આગળ પણ લઈ જવાની જરૂર પડે. તે સાલ ગમે તે ઠરાવાય– હાલ ૪૦ કાયમ રાખીને જ લખવાનું છે. તે સાક્ષ ઐતિહાસિક દૃષ્ટિએ અતિ ઉપયેગી છે. કેમકે, તે સાલમાં જેમ કનિષ્કખીજાનું જીવન ફરી જતું દેખાય છે અને પેાતાને મહારાજાધિરાજ તરીકે સંખેાધતા દેખાય છે, તેમ કાશ્મિરપતિ હવિષ્ણુ પણ પેાતાને તેજ પદ જોડીને એક સ્વતંત્ર સમ્રાટ હોવાની ઉલ્લેાષણા જગત સન્મુખ ધરતા જણાય છે. વળી ખીજી બાજુ, ચઋણુના સંબંધમાં અને અધિકારમાં પણ તેજ સમયે ફેરફાર કરાયા હશે એમ કલ્પના કરાય છે. અત્યાર સુધી તે તેના પિતા મેાતિકની પેઠે કેવળ ક્ષત્રપજ લખાતા હતા તેના બદલે અત્યારથી મહાક્ષત્રપની પદવીએ તેને ચડાવવામાં આવ્યેા હશે. અને જરનલ ઍક્ ધો. આંધ્ર હિસ્ટારીકલ રીસર્ચ સેાસાઇટીના પુ. ૨ ભાગ ૧ પૃ. ૬૨ માં ટાંકુલ શબ્દો પ્રમાણે The statues of Kanishka and Chashthana being found together =કનિષ્ક અને ચણનાં પુતળાં સાથે મળી આવ્યાં છે તે। પ્રતિતિ થાય છે કે, ખુદ કનિષ્ક જ પોતાની પાસે શ્રીયુત વાસુદેવ શરણુ અગ્રવાલે વિવેચન કરતાં જણાવ્યું છે કે, “ માટકે લેખમે જહાં કુષાણપુત્ર શબ્દ હૈ, ઠીક ઇસૌ સ્થાન પર ઈસમે વગેસ્ય શબ્દ હૈ। જીસસે માલુમ હેાતા હૈ કિ દાનેહી જગહી પિતાકા નામ અભિપ્રિત હૈ. ઈસ પ્રકાર જેમ કે પિતા કે નામ કુશાણુ નિશ્ચિત હાતા હૈ”. આ હકીકતને ગતપરિચ્છેદે ટી, ન', ૪૦ની હકીક્ત સાથે સરખાવે. (ખરું શું ઢાઈ શકે તે વિચારવા ચાય છે). www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy