SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] આ કુશાનપ્રજા અહિંદી હેાવાથી તેમને હિંદી ધથી ઈતર ધર્મની માની લઇને એમ ઠરાવી દીધું છે કે તેઓમાંના વાસુદેવે જ૧૮ પ્રથમ હિંદુત્વ, આર્યત્વ–એમ કહે! કે વૈદિક મતપણું–ધારણ કર્યું હતું અને તે પૂર્વેના તે વંશના સર્વ રાજાએ હિંદુત્વથી પર હતા; તે મંતવ્ય નિરાધાર છે એમ આ ઉપરથી સમજવું. પરંતુ જ્યારે વિદ્વાને એ ઉપર પ્રમાણેના મત ઉચ્ચાર્યા છે ત્યારે તેમને તેમ કરવાને કાંઈક કારણ તે મળ્યું હોવું જ જોઇએ. તે બાબતને વિચાર કરતાં એમ સ્થિતિ સમજાય છે કે, વાસુદેવ રાજાના સિક્કા ઉપરનાં ચિહ્નો તેની પૂર્વેના રાજાઓનાં સિક્કાચિહ્નો કરતાં જુદાં પડી જાય છે તે ઉપરથી કદાચ તેમણે એમ નિ ય જાહેર કર્યા હાય. અને તેમ બનવા યાગ્ય પણ છે. છતાં તે ઉપરથી કાંઈ એમ સિદ્ધ કરી નથી શકાતું કે હિંદુત્વ ગ્રહણ કરવામાં તે જ પ્રથમ હતા. ચિહ્નોના તફાવત ઉપરથી તે માત્ર એટલું જ સિદ્ધ થતું કહી શકાય કે પેાતાના પૂર્વજોએ પાળેલ ધર્મનું તેણે પરિવર્તન કરેલ હતું. એટલે કે, તેના પૂર્વજો તે સમયની ત્રણ આર્ય સંસ્કૃતિમાંથી બૌદ્ધ કે જૈન નામની કાઈ એ સંસ્કૃતિને અનુસરનારા હતા જ્યારે તેણે તેને ત્યાગ કરીને, ત્રીજી સંસ્કૃતિ જે વૈદિક કહેવાતી હતી તેનું અનુસરણ કરવા માંડયું હતું. આટલું જોઈ લીધા પછી તેના પૂર્વજો એમાંથી કઈ સંસ્કૃતિના ઉપાસક હતા તે પણ તપાસી લઇએ. ધર્મ તથા જીવન તેના પૂર્વજોમાંનો પહેલા રાજા જેને કક્સીઝ પહેલા તરીકે આપણે એળખાવ્યા છે તે તે આખીયે જીંદગી હિંદ બહાર જ રહ્યો છે એટલે તેના જીવન ઉપર હિંદમાંની કઈ સંસ્કૃતિએ અસર નીપજાવી હતી તેના તેા વિચાર કરવા પણ રહેતા નથી; પરંતુ કડસીઝ (૧૮) આ રાજાનુ વૃત્તાંત તે હજી આગળ આવવાનુ છે. પર ંતુ તે વખતે તેના ધવિશે જણાવતાં આ મામન સમજી શકાય તે માટે અહી' ઉલ્લેખ કરી દેવાયા છે. (૧૯) સાંચીને પેઠે આગળના પૃષ્ઠ ઉપર જણાવેલ ભારદ્ભુત સ્તૂપની પણ તેજ દશા કરવામાં આવી છે. વળી આ માટે સરખાને ઉપરની ટીકા ન'. ૧૬-૧૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫૫ ખીજાએ હિંદમાં રહીને જીવન ગાળવું શરૂ કર્યું હતું ત્યારથી માંડીને, વાસુદેવે પરિવર્તન કર્યું ત્યાં સુધી શું સ્થિતિ હતી તેને જ વિચાર કરવા રહે છે. તે માટે આપણે મથુરા અને સાંચીનાં દસ્યા તરફ કરીને એકવાર નજર દેરવવી પડશે. આમાં સાંચી સ્તૂપનાં દૃશ્યા વિશે૧૯ સર્વાં વિદ્વાનેાની માન્યતા એમ બંધાઈ છે કે, તે સર્વ ઐદુધર્મને લગતાં જ છે. અને જો તેને બદ્ધધર્મના કહેવામાં આવે તે મથુરામાંથી મળી આવતી તેવી જ વસ્તુઓને તથા તેના રચિયતાઓને ઐાદ્ધધર્મી જ કહેવાં જોઇએ. આ સિદ્ધાંતને અનુસરીને, રાજા વેમ અને કનિષ્કને તથા તેના અનુગામીઓને ઐાદ્ધધર્મી ઠરાવવામાં આવ્યા છે. આ પ્રમાણે બધી વસ્તુસ્થિતિ હેત તે, આપણે કાઇને વાંધો ઉઠાવવા જેવું જ નથી. પરંતુ ઉપરના જ અભિપ્રાય ધરાવનારા અને તેના લખનારાઓનાં વાકયે। વળી આપણને જુદી જ રીતે ઉપદેશ્યા કરે છે. તેમાંથી, ઉપર સૂચયેલા મથુરા એન્ડ ઈટસ એન્ટીકવીટીઝ પુસ્તકના કર્તા, શ્રીયુત મિ. સ્મિથના ખુદના શબ્દો છે કે, ૨૦ Six bases of Buddha statues, inscribed and lated in the regulr years of the Indo-Scythian rulers, Huvishla, Kanishka and Vasudeva=હુવિ, કનિષ્ક અને વાસુદેવ નામના ઈન્ડાશિથિયન રાજાઓના રાજ અમલે અમુક સમયે કાતરાવેલ એવાં બૌદ્ધ પુતળાંની ૧ પાદપીઠે-આમ લખવાથી પેાતાની માન્યતા એમ વ્યક્ત કરે છે કે તે સર્વે બૌદ્ધધર્મી હતા. જ્યારે પાછા પેાતે જ તે પુસ્તકની પ્રસ્તાવનામાં અન્ય રીતે જણુાવતાં માંધ કરે છે કે, The objects found by Cunningham with the exception of (૨૦) જુએ તે પુસ્તકમાં પૃ. ૩ (૨૧) ‘બૌદ્ધપુતળાં” એટલે બૌદ્ધ ધર્મીઓનાંજ પુતળાં છે એમ માનવા કાજે કાઈ સ્પષ્ટ શબ્દો નથી જ; તેના અ સામાન્યપણે ‘બુદ્ધ'ના અ† જ્ઞાતા, સંસ્કૃત, વિદ્બાન ડાહ્યો, એવા રૂપમાં જે થાય છે તે પ્રમાણે ક્રાં અત્ર ન કરી શકાય? (આ પ્રમાણે મત ઉચ્ચારી શક્યા માટેનું કારણ પણ છે તે માટે જીએ નીચેની ટીકા ન. ૨૨-૨૩), www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy