________________
દ્વિતીય પરિચ્છેદ
કુશાનવંશ (ચાલુ)
ટૂંકસારઃ—(૧) કનિષ્ક પહેલેા-કુશાનવંશમાં આ કનિષ્ક જ રાજાપદ પ્રથમ ગ્રહણુ કર્યું હતું તેનું આપેલ કારણ-વેસ સાથે તેના સંબંધ કેવા પ્રકારને હાય તેનું આપેલ વર્ણન –તેની છત અને રાજ્ય વિસ્તારના આપેલ ચિતાર–તેની રાજનીતિ, કુટુંબ અને ઉમર વિશેની કરેલ ચર્ચા–તેને ધર્મ તથા તે આધારે ઘડાયલ તેના જીવનવૃત્તાંતના કરેલ વિવાદ-ખાદ્ધધર્મના પ્રસાર ખાખતમાં વિદ્વાનાના મતયૈાનાં કરેલાં ટાંચણુ-કુશાનપ્રજાના ઇતિહાસમાંથી જાણવા યાગ્ય આઠ મુદ્દાની કરેલ તારવણી-તેમાંના પાંચનું, ચાગ્ય સ્થળે વિવેચન કરવાનું જણાવી, આ પ્રકરણે સંબંધ ધરાવતા માત્ર ત્રણનું કરેલ વિવરણતેમાં પણ આર્યઅનાર્યની સમજૂતિ વિશેની વિશિષ્ટતા—
(૨) વઝેષ્ઠ, ઝેષ્ઠ, જીસ્કઃ—તેનું આપેલ જીવન વૃત્તાંત—
(૩) હવિષ્ક—ઝુષ્ક—તેના વિશે ઉભી થતી કેટલીયે મુશ્કેલીનું યથાશક્તિ ખુલાસા અને ચર્ચા કરી આપેલું નિરાકરણ-તેની ઉમર તથા રાજકુટુંબ સાથેના સંબંધનું કરેલ વર્ણન(૪) કનિષ્ક બીજો—તેના રાજ્યકાળે થયેલ સામાજીક તથા ધાર્મિક બનાવાનું વર્ણન આપી, તેનાં નામ તથા ઉમર વિશે પાડેલ પ્રકાશ-અંતે ખન્ને કનિષ્કના ગુણ્ણાની કરેલ તુલના—
(૫) વાસુદેવ પહેલા—તેના સમયે આવેલ ધર્મક્રાંતિની ખતાવી આપેલ શકયતા (૬થી૧૩) કુશાન વંશની થયેલી સમાપ્તિ-વિદ્વાનાએ તેનાં કપેલ કારણોની લીધેલ તપાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com