________________
૧૩૨
સર્વે રાજાએને ખીજો વિભાગ. આ પ્રમાણે સાલવારી ગેાઠવવાના બે વિભાગ પડી ગયા.
તેમની
[ નવમ ખંડ
કડસીઝ પહેલાએ આશરે ૪૦ વર્ષ અને ખીજાએ આશરે ૩૨ વર્ષ રાજ્ય ભાગવ્યું છે. જ્યારે વિદ્વાને મેટા ભાગ આ પ્રમાણે સહમત છે ત્યારે તેને સ્વીકાર કરી લેવામાં શંકાને બહુ સ્થાન રહેતું નથી. છતાં કહેવું પડે છેજ કે, કાંઈ એવા નિયમ પણ ન જ હાઈ શકે, કે સહમત થયેલ સર્વ હકીકત સર્વથા સત્યજ હાય. સિવાય કે તે હકીકત, સમયના આંક અથવા શિલાલેખી કે સિાઈ જેવા અભંગ ગણાતા પુરાવાના આધારે સાબિત થઈ ચૂકી હોયપણ. જે મુદ્દો આપણે અત્ર વિચારી રહ્યા છીએ તે આવા સિદ્ધાંતના આધારે નિશ્ચિત થઈ ચૂકેલી હકીકત તેા નથી જ, પણ આપણા ધ્યેય પૂરતા તેને સ્વીકાર કરી લેવામાં કાઈ મુશ્કેલી ઉભી થતી દેખાતી નથી. એટલે આ બન્ને રાજવીના સમય કુલ મળીને ૭૨ વર્ષના થયા ગણવા રહે છે. ઉપરાંત કેટલાકનું માનવું એમ પણ થાય છે કે, કડસીઝ ખીજો અને તેની પાછળ આવનાર રાન્ન કનિષ્ક પહેલા, તે બેની વચ્ચે દશેક વર્ષના ગાળા પડયા હેવાને સંભવ છે.૫૪ તે બિનાને પણ જો હિસાબમાં લઇએ તા ૭૨+૧૦=મળીને ૮૨ વર્ષના કાળ, કુશાન વંશની સ્થાપના થયાની અને ઈ. સ. ૧૦૩માં કનિષ્ક પહેલાના રાજ્યાભિષેક થયા તે ખેતી, વચ્ચે ગણવા પડશે. પણ મારી સમજ એમ થાય છે કે, આ દશ વર્ષોના ગાળા પડયે। હાવા ન જોઈએ; કેમકે કડકસીઝ ખીજાની સિહાસન–સ્થિત મૂતિ (એટલે સાબિત થાય છે કે તે પોતે તે પ્રદેશના અધિષ્ઠાતા બની ચૂકયા હતા )૧૫ મથુરા શહેરથી કૈદ માઈલ જ દૂર આવેલ માઢ નામના ગામથી મળી આવેલ છે.૫૬ વળી ચઋણુની
પ્રથમના વિભાગ નાના હાઇને તેને પ્રથમ તપાસી લઇએ. ઉપરમાં જણાવી ગયા છીએ કે, કડસીઝ પહેલાએ હિંદુકુશ પર્વતની પેલી પાર પેાતાનું સંસ્થાન પ્રથમ જમાવ્યું હતું અને તેજ વ્યક્તિ આ વંશને આદિ પુરૂષ હતા. વળી ઇન્ડે।પાર્થિઅન શહેનશાહના હિંદુ ઉપરના અધિકાર વિશેનું વર્ણન કરતાં પુ. ૩માં આપણે એમ જણાવ્યું હતું કે, તેમના શહેનશાહ ગાંડાકારને તે ઈરાનની ગાદી મળવાથી ઇ. સ. ૪૫ના અરસામાં તેને હિંદ છોડવું પડયું હતું.પર એટલે નક્કી થયું કે, જ્યાં સુધી આ શહેનશાહ ગાંડાકારનેસ હિંદમાં હતા ત્યાં સુધી તેા, પંજાબ, અગાનિસ્તાન વિગેરે જે જે દેશેા, ઈરાન અને મથુરાવાળા સૂરસેન દેશની વચ્ચે આવેલા હતા તે સર્વે ઉપર, તેની જ આણુ વર્તી રહી હતી. અને તેની આણુ હ્રાય ત્યાં સુધી કડસીઝ કે કાઈ ખીજાની રાજસત્તા ન હોય એ પણ સ્વયં સાબિત થઈ ગયું કહેવાય. ભલે પછી કડસીઝની સત્તા હિંદની બહારના અનેક દેશેા ઉપર જામી પડી હાય; પરંતુ તે પ્રશ્ન આપણને લાગતા નથી. એટલે સાર એ થયેા કે, કુશાનવંશી સરદારાની રાજસત્તા જો હિંદુ ઉપર થવા જ પામી હેાય તે, તેને સમય ઈ. સ. ૪૫થી માંડીને ઇ. સ. ૧૦૩ સુધીના ૫૮ વર્ષના ગાળામાં જ ગણવા રહે છે. પછી તે રાજસત્તા ઈ. સ. ૪૫ ખાદ, તુરતજ થવા પામી છે કે કેટલાક સમય ગયા બાદ તે આપણે નક્કી કરવું રહે છે.
ધણાખરા ઇતિહાસકારનું મંતવ્ય એમ થયું છે કે,
(૫૧) જીએ ઉપરમાં ભ્રૂણ અને કુશાનેાની આ પ્રામાં થતી ગણનાવાળે પારિગ્રાફ
(૫૨) પુ. ૩ માં તેના વૃત્તાંતે જુએ. (૫૩) આથી કરીનેજ અશેની અને પ્રિયદર્શિનની અને હકીકતા વિશે, અદ્યાપિપર્યંતના સર્વે વિદ્વાને સહમત હેાવા છતાં, તેમને સમયના આંથી તથા સિક્કાઈ પુરાવાથી મજબૂતપણે સાબિત કરી શકયા નથી. અને તેથીજ તે ફેરવાઈ જતી આપણે દેખીએ છીએ (જીએ તે માટે પુ. ૨માં મૌર્ય સામ્રાજ્યનાં વૃત્તાંતે,તે તે શહેનશાહેાનાં જીવન ચરિત્રો). (૫૪) નુએ પૃ.૧૨૮ ઉપર ગાઠવેલી તેમની નામાવળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૫૫) ડસીઝ ખીજાને મુલક કદાચ આ માટ સુધીજ થયા હશે. અને મથુરા સર કરી શકાયું નહીં હેાય; અથવા હશે. (વળી જુએ નીચે ટી. નં. ૫૬; તથા સીગ્ર મથુરા ચડાઈ લઈ જતાં વચ્ચે રસ્તામાંજ તે મરણ પામ્યા ખીાનું વૃત્તાંત).
(૫૬) કદાચ તે સમયે, મથુરા શહેરના વિસ્તારન ક્રાં એવડે મેટા ન બન્યા હાય કે, આ ૧૪ માઇલ અંતરે આવેલ માઢ ગામ, તે મથુરા શહેરનું એક પરું બની રહ્યું હેાય ? પરંતુ તેમ ખનવા યાગ્ય નથી તે માટે આગળ ઉપર કનિ પહેલાનું વૃત્તાંત જીએ.
www.umaragyanbhandar.com