SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] પણ જુદાંજ હાવાં જોઇએ. પરંતુ તે સ્થાન જંબૂદ્વીપમાં હાવાથી તે પ્રજાને પણ આર્ય તરીકેજ કલ રાખવી પડશે. આર્યપ્રજા તરીકે આટલું વિવેચન કરીને હવે મૂળ પ્રશ્નને વિચાર કરવા ઉપર વાચક વર્ગને મારે લઈ જવા પડે છે. પુ, ૩ માં જણાવાઈ ગયું છે કે જંબુદ્વીપ અને શાકદ્વીપ વચ્ચેનું જોડાણ, કાસ્પીઅન સમુદ્રથી સીધી લીટી દેરતાં, જ્યાં આગળ તે ઈરાની અખાતના ગ્વાદર બંદર (જીએ પુ. ૩ પૃ. ૧૩૬ સામે ચેાડેલ નકશે1; આકૃતિ નં. ૨૨માં અ જ્જ નામની લીટી) તે મળે છે તે પ્રદેશના સ્થાનને૧૩ કહી શકાય; અને એટલું તે ચેાસજ છે કે આર્ય પ્રશ્નનું મૂળસ્થાન જંબૂદ્રીપમાંજ હતું, નહિ કે શાકદ્વીપમાં. એટલે સાર એ થયા કે મૂળસ્થાન તરીકે આપણે શોધીને જે સ્થાપિત કરવું રહે છે તે, ઉપર દારેલી લીટીની પૂર્વ તરફ જ, એટલે કે જંબૂદ્બીપની દિશામાંજ-હેવું જોએ. આટલી વસ્તુસ્થિતિ નક્કી કરી નાખ્યા બાદ આપણે ઉપરના મુદ્દાએમાં જણાવી ગયા પ્રમાણેના–આર્ય પ્રજાનાભિન્ન શિન્ન ઉત્પત્તિ સ્થાનની (Homes of the Aryans) હકીકતને જોડીશું, તેા તુરત જ આપણા પ્રશ્નના ઉકેલ મળી જશે. આર્ય પ્રજાનાં ચાર પાંચ ટાળાનાં સ્થાન આપણે અત્યાર સુધીમાં સૂચવ્યાં કહેવાય; જેવાં કે, ૧. કૅકિસસ પર્વતના પ્રદેશ ૨. યુક્રેટીસ-ટાઇગ્રીસનદી વાળે। (૧૩) અથવા કાસ્પીન સમુદ્રથી લીટી દેરી, ઇરાની અખાત ઉપરના ખસા અને કાર્નેટ બંદરને મેળવા અને તે લીટીવાળા પ્રદેશને તે સ્થાન હે। (જીએ પુ. ૩ પૃ. ૧૩૬ સામેની આકૃતિ ન. ૨૨માં ૐ વાળી રેખા): આ બન્ને એકજ સ્થાન લગભગ ગણાય તેમ છે. એટલે આ પ્રશ્નના નિય ઉપર આવવામાં બહુ ફેર પડવા સંભવ નથી. ૪ લીટીને પ્રદેશ નો ગણવામાં આવે તે યુક્રેટીસ અને ટાઇગ્રીસ નદીના મુખવાળે! ભાગ કે જ્યાં બગદાદ અને ખસરા નામનાં શહેરા આવ્યાં છે તેને પણ આની ઉત્પત્તિનું સ્થાન ગણી રાકાશે (જુએ ઉપરની ટીકા નં. ૫ ). કેટલાક વિદ્વાનેાના મત પ્રમાણે SemeticOrigin-સેમેટીક એરીજીનને ભાષાને લગતા સિદ્ધાંત જે આ ઉત્પત્તિ તરીકે ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૧ પ્રદેશ ૩. શકસ્થાન-શિસ્તાન ૪. હિંદુકુશ પર્વતની ઉત્તર-પૂર્વ દિશાવાળા પ્રદેશ અને ૫. મધ્ય એશિયાના પ્રદેશ. આ પાંચમાંના પ્રથમનાં એના મૂળપ્રદેશની ગણના, શાકદ્વીપમાં અને છેલ્લા ત્રણની ગણના, જંબૂઠ્ઠીપમાં કરી શકાય તેમ છે. એટલે તે ત્રણ વિશેજ આપણે તે પ્રશ્ન વિચારવા રહે છે. આ ત્રણે પ્રદેશને જો ઉત્પત્તિનાં સ્થાન (અથવા વધારે સ્પષ્ટપણે કહીએ તે। આર્ય પ્રજાનાં સંસ્થાન) તરીકે સ્વીકારી લઈ એ, તે આપણી ફરજ એટલે આવીને અટકી પડતી ગણાશે, જે આપણે કાઈ એક એવું સ્થળ સામાન્યપણે નક્કી કરવું કે જ્યાંથી તે પ્રજાના વિભાગા ભિન્ન ભિન્ન દિશામાં પ્રયાણ કરી, ઉપરનાં ત્રણે સ્થાને ઉપર પાતપાતાનાં સંસ્થાના વસાવવા ગયાનું કહી શકાય. સહજપણે ઉચ્ચારી જવાય છે કે, તે સ્થાન મધ્ય એશિયાના તુર્કસ્તાનના જે ભાગમાં, ખેાખારા અને મવું નામે શહેરા આવ્યાં છે અને જ્યાં મીઠાં પાણીથી ભરચક એરલ સમુદ્ર–સરાવર૧૪ આવેલ છે તથા જેમાં એકસસ અને આમુ નદીનાં પાણી ઠલવાય છે, તે પ્રદેશ હાવા સંભવ છે. વળી પ્રાચીન સમયના જંખૂઠ્ઠીપની મધ્યમાં આવી રહેલ (વૈદિક તથા જૈન ધર્મના મંતવ્ય પ્રમાણે) મેરૂ પર્વતનું સ્થાન, આ મર્વે શહેરની આસપાસના પ્રદેશમાં જ હાવાની જે મારી માન્યતા બંધાઈ છે અને તે પ્રમાણે તેને સાખિત કરી છે (જુએ પુ. ૩ માં જંબૂદ્વીપને લગતી હકીકત પૃ. ૧૨૮ થી આગળ) તે પણ ગણાય છે તે આ કલ્પનાનુસાર ગણી શકાય. (૧૪) વ્યાખ્યા પ્રમાણે તે તેને સરેાવરજ કહી રાકાષ તેમ છે, કેમકે સમુદ્રનુ' પાણી કદાપી પણ માઠું હ।ઈ શકતું નથી. પણ સામાન્ય સરવા કરતાં એના વિસ્તાર અતિ મેટા હેાવાથી કેટલાક તેને સમુદ્ર તરીકે ઓળખાવે છે. જ્યારે પાણી મીઠું છે (તે એક વિશિષ્ટતા થઇ) તેમજ સરોવરમાંથી સામાન્યપણે નદીએ નીકળે છે પણ તેને મળતી નથી, ત્યારે અહી તે બે મેટી નદીએ આ એરલ સરેાવરને મળે છે. (આ બીજી વિશિષ્ટતા થઈ). આ પ્રકારે બેબે તેની વિશિષ્ટતા હેવાથી એમ સામાન્યપણે ધારી શકાય કે તે સ્થાન કાંઇક વિશિષ્ટ મહત્ત્વનું હાવું જોઇએ. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy