________________
દ્વિતીય પરિચ્છેદ ]
થયા હતા એમ કહેવાય. જ્યારે વિક્રમનું મરણુ તેના પેાતાના સંવત્સરના સાઠમા વર્ષે છે. વળી એટલું પણ ચાક્કસ કર્યું છે કે તેનેા સંવત તેના રાજ્યના પ્રથમ દિવસથીજ આરભાયા છે. એટલે જો આ બે તારીખાને ઉપર બતાવેલી અરસપરસ ફેરબદલી કરવાના નિયમે લખવામાં આવે, તે વિક્રમને રાજ્યાભિષેક અથવા વિક્રમસંવતને પ્રારંભ ઇ. સ. પૂ. ૫૭ માં લખાશે અને તેના રાજ્યના અંત અથવા તેનું મરણુ ૪. સ. ૪ માં લેખાશે. તા પછી ઇસુતેા જન્મ જેને આપણે ઈ. સ. પૂ. ૪ માં બન્યા હૈવાનું જણાવ્યું છે તેને અને વિક્રમ સંવતના પ્રારંભ દિનને ૫૩ વર્ષનું [ઇ.સ. પૂ. ૫૭ માંથી ઈ.સ. પૂ. ૪ બાદ કરતાં ૫૩]અંતર દેખાશે જ્યારે વિક્રમના રાજ્યનું અંતર છ વર્ષનું [ઈ.સ.પૂ. ૩+. સ. ૪] અંતર આવશે. એટલે કે બેમાંથી એક પશુ આંક ૬૦ વર્ષના થતા જ નથી; પણ લગભગ માઠેક વર્ષોંના ફેર રહી જાય છે.
તેનું નિવારણ
હવે બીજો વિભ્રમ તપાસીએ. તેમાં ઈસુના શક સાથેના સંબંધ વિશે વિચારવાનું છે. તેના પ્રારંભ ઈ. સ. ૧માં થયાનું અને વિક્રમનું રાજ્યારેાહણુ ઇ. સ. પૂ.
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧૩
૫૭માં થયાનું ગણાવ્યું છે; કેમકે ઇસુના શકના પ્રારંભ કાળની અગાઉ ૫૭મું વર્ષ ઘણુંખરૂં ઉતરી ગયું હતું અને ૫૬મું વષઁ ગણાવાને માત્ર છેલ્લા ત્રણેક માસજ બાકી રહ્યા હતા ત્યાં વિક્રમસંવતને આરંભ–કડા કે તેને રાજ્યારૂઢ થવાને પ્રસંગ-બન્યા છે; અને તેનું રાજ્ય તા સાઠ વર્ષ ચાલ્યું હતું એમ જણાવાયું છે. એટલે ઈ. સ. ૪ (ઇ. સ. પૂ. ૫૭માંથી ૬૦ વર્ષ બાદ કરતાં ઇ. સ. ૪ આવે છે ) બેસી ગયાને છ થી આઠ માસે તેનું મરણ થયાનું લેખાશે. મતલબ કે આ ખીજા બનાવની સાથેનું અંતર પણ નથી ૬૦ ના આંક વાળું: પરંતુ ૫૭ અને ૪ ના આંકનું છે. એટલે તેના સ`બંધ પશુ અસંભવિત જ ગણાય.
આ પ્રમાણે બન્ને પક્ષો વિચારી જોતાં, પ્રથમમાં આંક ૫૩ અને ૭ આવે છે અને બીજામાં તે આંક ૫૭ અને ૪ આવે છે, જ્યારે આપણે તે તે આંક ૬ન્તા હાય તાજ બંને બનાવાને સંબંધ હૈાવાનું કાંઈ એ વિચારવું રહે છે અને તેમ તેા નથીજ, તે સ્પષ્ટ છે. એટલે તાપ એ થયેા કે, જે પ્રશ્ન ઉદ્ભળ્યા છે તે માત્ર વિભ્રમ જ છે.
www.umaragyanbhandar.com