________________
વિક્રમ સંવત વિશે
રટ
ફેર
પરંતુ વાસ્તવિક રીતે આ ૧૭ કે ૧૮ વર્ષને ક્રમ થવા પામ્યા છે તેને ખુલાસા ઉપરમાં કથારના અપાઈ ગયા છે. તે ઉપરથી વાચકગણુ સમજી શકશે કે તેઓ જે ખુલાસા રજી કરે છે તે વાસ્તવિક છે કે ક્રમ ? આ પ્રમાણે વિક્રમ સંવત્સરની સમયગણુના વિષે ઉભવતી મુશ્કેલીએની વિચારણા સમાપ્ત થાય છે; તેમજ આ પુસ્તકની મર્યાદામાં આવતા ચાર સંવત્સર।ની હકીકત પણ સંપૂર્ણ થઈ જાય છે, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
{ અષ્ટમ ખંઢ
આપણે તે વિષય છેડીને આગળ વધવાનું જ રહે છે.
છતાં ઉપરમાં ઉડતા ઈસારા કરી જવાયેા છે કે વિક્રમ સંવત્સરની સાથે બીજા બે સંવત્સરેશ—માલવ અને શક સંવત્સરા અટવાઈ ગએલ છે જેથી તે સર્વની સ્થિતિ સ્પષ્ટ કરવાને આ ખે સવત્સરની આપણી વિચારણા પણ કરી લેવાની આવશ્યકતા રહે છે. તે માટે આવતા આખા પરિચ્છેદ જ ફાજલ પાડીશું.
www.umaragyanbhandar.com