SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શકાર વિક્રમાદિત્ય who Vikramaditya II the Great, founded Samvat era A. D. 515 to 550, who revived Hinduism and introduced Shiva-puja=તેને વિક્રમાદિત્ય બીજે (મહાન) કહેવાતા હતા, તેણે ઈ. સ. ૫૧૫-૫૫૦ સુધીમાં સંવતની સ્થાપના કરી છે, વળી તેણે હિંદુ ધર્મને પુનરૂદ્ધાર કરીને શિવપૂજા દાખલ કરી છે.” એટલે કે તેમની ગણત્રી એમ છે કે (અ) આ પુરૂંષને વિક્રમાદિત્ય ખીજા તરીકે સંમાધવામાં આવે છે. (બ) તેને' સમય ઈ. સ. ૫૧૫ થી ૫૫૦ તેા ગણાય છે અને (ક) તેણેજ હિંદુ ધર્મના ઉદ્ઘાર કરીને શિવપૂજા દાખલ કરી મહિમા વધાર્યો છે. [ મારું ટીપણુ—પ્રથમ તે। આ રાજા કયા વંશના હતા તથા કયા પ્રદેશના ભૂપતિ હતા વિગેરૢ કાઈ પ્રકારનું તેમણે વિવેચન જ કર્યું નથી. એટલે તેને પત્તો લગાવવાજ ભારે છે. માત્ર સાલ ઉપરથી જે તેની ખેાળ કાઢવી તે તે। . ઘૂમાડામાં બાચકા ભરવા જેવું ગણાય. એટલે તે વિશે પ્રયત્ન કરવાનું આપણે છેડી દેવું જ રહે છે. પરંતુ એક વાત યાદ આવે છે કે, કદાચ લેખક મહાશયના ઈરાદો, મિહિરકુળ અને તારમાણુની સાથે જે યુદ્ધ માળવાના રાજપૂતને થયેલ છે, તે સંબંધી પ્રસાર કરવાને હોય તે તે મત પણ કેટલા ખાટા છે, તે આપણે નીચેની દલીલ નં. ૮ માં બતાવવાનું છે એટલે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. (૮) એક લેખક મહાશય જણાવે છે ૩૪૮ માલવતિ યશેાધર્માએ કારૂર મુકામે ઇ. સ. ૫૪૪માં મિહિરકુલને હરાવ્યાની વાત હૈં।. હૅાર્નેલે અને ડા. કીલĞાને કરી છે. પણ તે વાતના ઇન્કાર રા. ખ. વૈદ્ય મહાશયે કર્યો છે. કારણ કે ઉપરના બન્ને વિદ્યાનાએ મિ. અલ્ઝરૂનીના કહેવાનેાજ આધાર લીધા છે. વળી તે ઉપર વિચાર કરતાં તે કારૂરનું યુદ્ધ ા ઇ. સ. ૫૪૪ની પહેલાં ધણા વર્ષે થઈ ગયું છે એમ (૪૮) જીએ, ભારતકા પ્રાચીન રાજવંશ પુ. ૨ પૃ. ×થી આગળનાં પૂછો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અમ ખેડ vણાવે છે. એટલે લેખક મહાશયનું કહેવું એમ થાય છે કે (અ) અભનીના કહેવાથી ડૉ. đાર્નેલ અને ડૉ. કીĞાર્નની માન્યતા એમ થઈ છે કે, કારૂર મુકામે યુદ્ધ ઇ. સ. પ૪૪માં થયું છે. આ યુદ્ધમાં એક પક્ષે માળવાનાં રાજપૂતા હતા અને સામાપક્ષે મિહિર કુળ તથા તેારમાણુની જાતવાળા હતા. (ખ) પણુ રા. ખ. વૈદ્ય સાહેબની માન્યતા પ્રમાણે મિ. અક્ષ્મરૂનીનું કથન બરાબર નથી લાગતું. (ક) તથા આ બન્ને મુદ્દા ઉપર વિચાર કરીને પેાતાનું મંતવ્ય રા. ખ. વૈદ્ય તરફ ઢળતું હેાવાનું જણાવ્યું છે. [ટીપ્પણ-પ્રથમ તા મિ. અલ્બેર્નીના સમયજ ઈ. સ. ની બારમી સદીને છે. એટલે કે કારૂરની લડાઇ (જો ઈ. સ. ૫૪૪માં થયાનું તે કબૂલીએ તે) થયા બાદ છ અને ( ને તેને ઇ. સ. પૂ. પાં થયાનું ગણીએ તે) ખાર સદીના સમય તેને કહેવાય. વામિ. અલ્બેરૂનીના લખવાના સર્વાં આધાર પણ કેવળ દંતકથાઓ અને તેવાજ અન્ય ખીન વિશ્વસનીય સાધન ઉપર રચાયલા છે, એમ તેનાં પુસ્તકાનાં વાંચનથી ખુલ્લું દેખાઈ આવે છે. એટલે પણ રા. ખ. વૈદ્ય મહાશયનું મંતવ્ય સાચા જેવું ગણી શકાય. વળી મિ. બલ્બરૂનીના મંતવ્ય સામે પડકાર ઝીલનાર, અમરકાશકાર જેવી૪૯ સમાન્ય થયેલ સત્તાને છે. તેમ અમરકાશકાર, એક હિંદી હાવા ઉપદાંત હિંદુ પણ છે એટલે હિંદુ વના તથા હિંદને હતી હકીકતા, તે જેટલા જાણકાર હાઈ શકે તેટલે। મિ. અલ્બેરૂની જેવા એક અહિંદુ નજ હેાઈ શકે. વળી મિ. અલ્બર્ની કરતાં અમરકોષકારની કે કાઇ પણ કાષકારની, એકઠી કરેલી હકીકતમાંથી ખરી વસ્તુ ચાળી કાઢવાનો અને પછી તેનું પૃથક્કરણ કરી નિહાળી જેવાની શક્તિ, પણ વિશેષ અંશે ખીલેલી હાય એમ ગણી શકાય છે. એટલે પણ અમરકાષકારનું વચન વધારે વિશ્વસનીય દેખાય છે. બીજું, કારૂરની છત મેળવનારને તે, શકાર વિક્રમાદિત્ય કહેવાય છે, જ્યારે (૪૯) અમરકોષમાંજ વિક્રમાદિત્યને શકાર કહીને સખાષાયા છે. (જુઓ ઉપરમાં ટી. નં. ૨૭. ) www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy