SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] જણાતું નથી. અલબત્ત અમરકાશકારના વર્ણન ઉપરથી સમજાય છે કે તેમાંના હાલનામે રાજાનું ખીજાં નામ વિક્રમાદિત્ય હાવા સંભવ છે ખરૂં (જીએ ઉપરમાં ટી. નં. ૨૦ ) જ્યારે શક પ્રજાને હરાવનારનું નામ તા રાણીખળશ્રીના નાસિકના શિલાલેખમાં તેણીના પૌત્ર ગૌતમીપુત્ર શાતકરણીનું જણાવાયું છે. આ પ્રમાણે ચારે તરફ્ અચેાસતાનું તત્ત્વ પથરાયેલું નજરે પડે છે. વળી તેમણે કારૂર મુકામે યુદ્ધ થયાનું જણાવ્યું છે. આ કારૂર શહેરનું સ્થાન હજુ કાઈ રીતે ચોક્કસ થયું નથી. પણ ઘણા ખરા વિદ્વાનેની એમ માન્યતા છે કે, તે હાલના માળવા પ્રાંતમાં આવેલ હેવું જોઈએ.૪૩ જ્યારે ઇતિહાસથી આપણે જાણીએ છીએ કે તે સમયે માળવા પ્રાંત, નહાતા શકપ્રજાની સત્તામાં, કે નહાતા ગૌતમીપુત્ર શાતકરણીની સત્તામાં; પણ અવ'તિપતિ ગ ભીલવંશી ભૂપતિએાની માલિકીમાં તે ભૂમિ હતી. તા શું શકપ્રજાનું અને ગૌતમીપુત્રની વચ્ચેનું આ ઢારૂરવાળું યુદ્ધ, કાઈ ત્રીજા ભૂપતિએ પેાતાની ભૂમિ ઉપર લડવા દીધું હતું એમ માની લેવું કૈં? તેવી માન્યતા તે। યુદ્ધના સાધારણ નિયમની વિરૂદ્ધુજ જાય તેમ છે;૪૪ કેમકે યુદ્ધ હંમેશાં બે પક્ષકારમાંથી એકની ભૂમિ ઉપરજ લડવામાં આવી શકે. વળી ધારા કે આ કારૂર શહેર, જેમ વિન્સેન્ટ સ્મિથનું માનવું થયું છે તેમ, દક્ષિણ હિંદમાં આવેલ કાચીન રાજ્યનું પ્રાચીન સમયે રાજધાનીનું શહેર હતું તા ત્યાં પણ પાછા, ઉપર પ્રમાણેજ વાંધા આવીને • ઉભેા રહે છે; કેમકે આંધ્રપતિ શાતવાહનવ’શની સત્તા વિશેની વિચારણા (૪૩) વર્તમાનકાળે યુરોપનું મહાયુદ્ધ (ઈસ. ૧૯૧૪થી ૧૮ સુધીનું) ખેલજીગ્મમની ભૂમિ ઉપર લડાતું હતું. જે ભૂમિ, બે પક્ષે લડનાર એકપણ પ્રજાની નહેતી અને તેથી તેને યુદ્ધના નિયમ વિરૂદ્ધની ગણાતી હતી. કારણકે ત્રીજા પક્ષની પ્રજા જે તદ્દન નિર્દોષ હેાય અને જેને લડાઇની હાર છતમાં ક્રાંઈજ સ્વાર્થ નથી. તે પ્રશ્ન શા માટે યુદ્ધના ોખમમાં પાતાને ઉતારે? (૪૪) જીએ અશે! (વિન્સેટ સ્મિથ કૃત) પૃ. ૧૫૭. રી. ૫ તેમાં લખ્યું છે કે-The ancient capital (of ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૭૩ કાઈ કાળે, તુંગભદ્રા નદીની દક્ષિણે કે તેની પેલી પાર અને હાલના મૈસુર રાજ્યની ઉત્તર સીમા સુધી પશુ પહેાંચીજ નથી, તેમ શક પ્રજાનું રાજ્ય પણ નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી, અને બહુ બહુતૅ નાસિક જીલ્લામાં ગાદાવરી નદીના મૂળથી, દક્ષિણ દિશા તરફ લંબાયું જ નથી. તે પછી બન્ને પક્ષકારના રાજ્યની હદનું જ્યાં સ્વપ્નું પણ આવે તેમ નથી તે જગ્યાએ યુદ્ધ થયાનું શી રીતે સંભવી શકે ? જ્યારે ખરી રીતે તે આ ગૌતમીપુત્ર અને શક પ્રજા વચ્ચેની લડાઇ સૈારાષ્ટ્ર પ્રાંતમાંજ૫ થઈ છે. આ પ્રમાણે શાલિવાહન રાજાની માન્યતા અને કારૂરની લડાઈમાં તેનું જોડાણ, તે બન્ને હકીકતાનું અસંભવિતપણું સિદ્ધ થાય છે. વળી જો શાતવાહનવંશી રાજા હાલને, વિક્રમ સંવ તના સ્થાપક તરીકે લેખવા માંગતા હૈ।, તે ખીજી મુશ્કેલી એ આવે છે કે, પ્રથમ તા તેનું રાજ્ય છે. સ. પૂ. ૫૭ માં હતું જ નહીં. તેના રાજ્યના પ્રારંભજ ઇ. સ. પૂ. ૫૭ પછી લગભગ દશેક વર્ષે થવા પામ્યા છે.૪૬ છતાંયે ને વિક્રમાદિત્યને કારની લડાઈમાં યુદ્ધ કરનાર અને શક પ્રજાને હરાવનાર તરીકે ગણી, શક સંવત્સરને સ્થાને વિક્રમ સંવત્સરના સ્થાપક ગણવા, એમ જો લેખક મહાશયના કથનના હેતુ હાય તા ઉપરની દલીલ નં. ૧, ૨, ૩માં આપણે પુરવાર કરી ગયા છીએ તે પ્રમાણે અહીં પણ તેજ ગભીલવંશી વિક્રમાદિત્યને શકારિ તરીકે લેખવા પડશે. (૭) અન્ય વિદ્વાન વળી પેાતાની માન્યતા નીચે પ્રમાણે જણાવે છે¥‰—“He was called Keralputa) was Vanji, Vanchi or Karur (TirurKarur) about 28 miles E. N. E. of Kochin= કેરલપુત્રની પ્રાચીન રાજધાની વજી, વહેંચી અથવા રૂર હતું: જેને હાલ તિરૂર-કારૂર કહેવાય છે અને પ્રાચીનથી ઈશાન ખૂણે લગભગ ૨૮ માઈલ ઉપર આવેલ છે. (૪૫) જીએ પુ. ૩ માં રૂષભદત્ત શાહીવ`શના રાજ્યાધિકારનું વૃત્તાંત. (૪૬) જીએ શતવહન વંશની વંશાવળી પુ. ૫ મું. (૪૭) ડે’ઝ એન્શન્ટ જીએગ્રાપી એફ ઇન્ડિયા રૃ. ૫૯, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy