SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] પડે છે. કેટલાક તેને વિક્રમાદિત્યના રાજ્યારંભથી જ ગણાતા શરૂ થયાનું માને છે, ત્યારે કેટલાકાએ તે ખાખતમાં શંકા ઉપસ્થિત કરી છે. આ પ્રમાણે વિષય એક છતાં, તેના અનેક અંશેા વિષે ભિન્નભિન્ન મત નોંધાએલ છે; જેને વિસ્તૃતપણે વિચાર કરવાની જરૂર દીસે છે. તેથી તે તે વિષયમાં પડેલ અનેક વિદ્વાન શેાધાનું અને ઈતિહાસવિત્તોનું આ સંવત્સરની ઉત્પત્તિ વિષે તેમજ તેના પાલન અને અનુસરણ વિષે શું મંતવ્ય છે તે રજુ કરવું પડશે; તથા તે ઉપર આપણા વિચારા–વિવાદ અને ચર્ચારૂપે–જણાવવા પડશે. તેમ કાઈ વખત તેમની ભ્રાંતિનું નિરસન પણ કરવું પડશે; કે જેથી આખા વિષયના નિર્મળ સ્ફોટ આવી રહે; અને પરિણામે વાચકવર્ગની ખાત્રી થઈ જાય કે વિક્રમ સંવતના ઉપયાગ કરવામાં પૂર્વની પ્રજાએ કાઈ જાતની–વિદ્વાનાએ માની લીધી છે તેવી—ગફલતી પણ કરી નથી તેમ સમયવર્તીને વ્યવહારૂ ડહાપણ વાપરવામાં ઉણુપ પણ આવવા દીધી નથી. ના સ્થાપક વિશે ખીજી વાત-આ વિક્રમસવત્સરની સાથે ખીજા એક એ સવત્સરા એવી રીતે સમાગમમાં આવીને અંદર।અંદર ગુંચવાઈ ગયા છે કે તેની પણ માહિતી જો આપી હાય, તે તે સર્વેને એક બીજાથી છૂટા પાડવાની અને ખરૂં તારતમ્ય સમજવાની વાચકવર્ગને સરળતા થઈ પડે, એવું લાગવાથી તેની પણ ઘેાડીક હકીકત આપવા ઈચ્છા થઈ છે. જો કે તેવા સંવત્સશ આપણા આ પુસ્તકના વર્ણનક્ષેત્રની મર્યાદા બહાર જાય છે જ; છતાં ઉપરના આશય બળવત્તર દેખાવાથી તેટલી છૂટ લેવા માટે ક્ષમા ચાહું છું. આ એ સંવત્સ રામાંના એકનું નામ માલવસવત છે અને ખીજાનું નામ શકસંવત્સર છે. તેથી કરીને આ બન્ને વિશે સાથી છેવટે અને તે પણ બને તેટલી ટ્રક હકીકત આપીનેજ સંતાષ ધરીશું. આ ઉપરાંત એક બીજો સંવત્સર પણ (૧૮) કા, આં. રે. પ્રસ્તાવના પૃ. ૧૬૨, પારા, ૧૩૫ The foundation of an era must be held to denote the successful establishment of the new power rather than its first beginnings or ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬૫ ઉત્તર હિંદમાં ઇ. સ. પૂ. ૮૦ ની આસપાસ શહેનશાહ મેઝીઝ અથવા તેના વારસદાર અઝીઝ પહેલાના સમયે પ્રર્યાં હાય, એવી માન્યતા કેટલાક વિદ્વાના ધરાવે છે. પરંતુ તેનું નામ પણ શકસંવત્સર હાવાથી અત્રે તે આટલા અંગુલીનિર્દેશ કરીને, તે વિશેની વિશેષ માહિતી શકસંવત્સરનું વર્ણન કરતાં જ લખવી એમ ઉચિત ધાર્યું છે. હવે આપણે વિક્રમ સંવત્સરની ખરી વિગત ઉપર આવી જઇએ. તપાસ કરીશું તે માલૂમ થશે કે, દરેક સંવત્સરની સ્થાપના કાઈપણ મહત્ત્વપૂર્ણ બનાવ બન્યાના સ્મરણ તરીકે૧૮ કરવામાં આવેલ હાય છે. પછી તે બનાવ ભલે રાજકીય હાય, ધાર્મિક હાય કે સામાજીક હાય, તેને અંગે કાંઈ ફેરફાર રહેતા નથી. આ સંવતનું નામ જ્યારે ‘વિક્રમ સંવત્સર ' રાખવામાં આવ્યું છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે તે સંવત્સરને કાઈ વિક્રમ– વિક્રમાદિત્ય નામની વ્યક્તિસાથેજ સબંધ હાવા જોઇએ; અને તેની સ્થાપના, તે વિક્રમાદિત્યના જીવનમાંના ક્રાઈ મહત્ત્વ ભરેલા બનાવ સાથે સંકલિત થયેલ હાવી જોઈ એ હવે આપણું કર્તવ્ય છે કે, તે વિક્રમાદિત્ય કોણ હતા ? કયારે થયા ? અને તેના જીવનના તે મહત્ત્વશીલ બનાવ કચો હતા ? તે સર્વ હકીકત શેાધક બુદ્ધિ અને પદ્ધતિએ વિચારવા જેવી છે. તે વિક્રમાદિત્ય કોણ હતા તે પ્રથમ વિચારીએ. સર્વ કોઈ એટલે દરજ્જે તા સહમત છે કે વિક્રમાદિત્યનું તે કોણ? ત્યારે થયા અથવા તે। તેવી નામધારી કોઈ વિશેષ તે। તેમાંથી કઈ વ્યક્તિ આ તે બાબતની અદ્યાપિ પર્યંત બિરૂદ શકારિ હતું તેથી તેને શકારિ વિક્રમાદિત્યના નામથી પણ ઇતિહાસકારા ઓળખાવે છે.પરંતુ કયા વંશના હતા અથવા વ્યક્તિએ થઈ ગઈ હાય સંવતસ્થાપક હાઈ શકે, નિશ્ચિતપણે અભિપ્રાય the down-fall of any=કેાઈ નવી રાજસત્તાની શુભ શરૂઆત કે અન્યની પડતી સ્થિતિ સૂચવવા કરતાં, તે (નવી) રાજસત્તાના ફતેહ પૂર્ણ કાર્યનું દર્શન કરાવવાજ કાઈ સંવત્સરની સ્થાપના લેખાવી જોઈએ. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy