________________
પરિચ્છેદ ]
અને અગ્નિમિત્ર સ્વતંત્ર સમ્રાટ બન્યો ( એટલે કે ૧૯૪ માંમરણુ થયુ તેના પછી પાંચ છ વર્ષ સુધી) ત્યાં સુધી જાણીતી છે. એટલે તે પ્રસંગ પણ અશક્ય માનવા પડે છે. હવે વિચારવાના રહ્યો ત્રીજો પ્રસંગ; અને તે હિસાબે તેનો જન્મ ઇ.સ.પૂ. ૨૦૮ માં છે. જ્યારે મરણ મોડામાં માડુ ઇસ.પૂ. ૧૭૮ માં છે. હવે તપાસીએ કે તે બન્ને સાલાથી આપણા સર્વે ઐતિહાસિક મુદ્દા સતેાષી શકાય છે કે કેમ ? આ મુદ્દાઓ કયા કયા હાઇ શકે તેનુ આપણે વર્ણન જો કે હજી કર્યું નથી ( પણ આગળ અગ્નિમિત્રના રાજ્યનું વર્ણન કરતાં તેના સમય સહિત આલેખીશુ) એટલે અહી તેનો વિચારણા ઊંડાણથી કરી શકાય તેમ નથી, પશુ તેને માત્ર નામનિર્દેશ કરીને આગળ ચલાવીશું; અને વાચકવર્ગને મારા તરફથી ખાત્રી આપુ છું કે તે સર્વેનું વર્ણન તથા સમય, સંતેષી શકાય છે. ( તેમ પોતે પણ ત્યાં આપેલી હકીકત મેળવી સ્વય' ખાત્રી કરી લેશે) તે પ્રસંગા (૧) યવન પ્રજાના સરદારો સાથે વસુમિત્રનુ` ' એ વિગ્રહુમાં સામના કરવા ઉતરવુ', એકમાં જીત અને ખીજામાં મરણુ, ( ૨ ) યવનકુવરીના સાંદય માં મુગ્ધ થવુ (૩) અશ્વમેધ યજ્ઞામાંનો તેની ઉપસ્થિતિના પ્રસ ંગો, વિગેરે વિગેરે. અને હવે જ્યારે આપણુને એમ જાણુ થાય છે કે, પ્રાચીન ગ્રંથકારોએ વસુમિત્રને જે સમય બતાવવા માટે પુષ્યમિત્રના મુખ્ય પ્રસંગ, જોડી બતાવ્યા છે, તે આપણી કલ્પનામાં આ ત્રીજો પ્રસંગ જ છે; એટલે કે પુષ્પમિત્રના પોતાના મરણના અને રાજા અગ્નિમિત્રો સ્વતંત્રપણે રાજપદે . આવવાના જ તે પ્રસંગ હતા; તે! આપણે હવે વસુમિત્રને જન્મ ઇ. સ. પૂ ૨૦૮ માં નક્કીપણે ઠરાવવા પડે છે; પણ તેનું મરણુ ઈ. સ. પૂ ૧૮૧ માં થયુ` કે ૧૭૮ માં તે ચાક્કસપણે નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મનનું સમાધાન
૫૭
કહી શકાતું, 'છતાં તે નક્કી કરવા માટે પણ આપણી પાસે કાંઇક ઐતિહાસિક બનાવની વિચારણા પડી છે ખરી. તે આ પ્રમાણે છે : રાજા અગ્નિમિત્રે દ્વિતીય અશ્વમેધ યજ્ઞ સંપૂણૅ કરીને જ્યારે ઇ.સ. પૂ. ૧૮૧ માં સમ્રાટ પદવી ધારણ કરી છે અને કલ્કિનું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે, જ્યાં સુધી મારી માહિતી મને મદદ આપી રહી છે ત્યાં સુધી એમ કહી શકું છું કે, વસુમિત્રની ઉપસ્થિતિ તેના દ્વિતીય યજ્ઞની પૂર્ણાહુતિના સમયે નહાતી. એટલે તેનુ મરણ છે. સ. પૂ. ૧૮૧ માં ૐ તે પૂર્વે (પછી તે યજ્ઞ સંપૂણૅ થયા તે સમય પૂર્વે લાંબા વખતે, કે તે પૂર્વે માત્ર થાડા માસ પૂર્વે જ) થયુ` હતુ`, એટલા જ પ્રશ્ન તપાસવા રહે છે; પણ આપણને એમ તે જરૂર કહેવામાં આવે છે જ કે, તે ય આરંભ થયા પૂર્વે લગભગ એક વર્ષ સુધી અશ્વને છૂટા મૂકવામાં આવે છે અને તેની દોરવણી માટે-તેની પાછળ પાછળ યજમાન( વ્યક્તિ યજ્ઞને સમારંભ કરનાર હેાય તે )ના યુવરાજ હાય તે તે, અને તેના અભાવે નજીકના કાઇ કૌટુખીક જન, ચાલ્યા જાય છે. આ પ્રથાને અનુસરીને યુવરાજ વસુમિત્રે અમુક પ્રદેશમાં તે તે અશ્વની દારવણી કરી છે જ; પણ સતલજ નદીના પ્રદેશમાં આવતાં, યવન સરદારાએ અશ્વને અટકાવ્યા છે અને પરિણામે યુદ્ધ જામ્યું છે (ઉપર્જી : યવન સરદારા સાથે એ વિગ્રહમાંથી ખીજા પ્રસંગે તેનુ મરણ થયું છે તે) તેમાં તેનું મરણુ નીપજ્યુ હાવું જોઇએ. જે ઉપરથી પછી રાજા અગ્નિમિત્રને પોતાને યુદ્ધમાં ઊતરવાના પ્રસંગ ઊભો થયે ઇં; અને તેમાં જીત મેળવી પોતે, ખીજો અશ્વમેધ યજ્ઞ સંપૂર્ણ કર્યાં છે. આ સવ ખાખતને વિચાર કસ્તાં એ જ સાર ઉપર આવવું
www.umaragyanbhandar.com