________________
%
૧૮''
''-. S 0
•G
5
પ્રથમ પરિચ્છેદ
અંગભૂત્ય યાને શુંગવંશ.(૧) સંક્ષિપ્ત સાર --હવે પછીના બે ત્રણ ખંડેના પરિઓની કરવી પડેલી વહેંચણી વિશેની કેટલીક વિચારણ
શુંગવંશી રાજાઓનાં, શુંગભૂત્ય અને શુંગવંશી તરીકે જીવનના ભેદની આપેલી સમજુતી તથા તેમના સમયની વિચારણા
પુષ્યમિત્ર, અગ્નિમિત્ર તથા વસુમિત્ર વિશે ઉદ્બવેલ અનેક શંકાઓ તથા તેનાં કરેલાં સંતોષકારક સમાધાન-તેમના દરેકના સત્તાકાળ વિષેના કરવા પડેલા ખુલાસા તથા નિર્ણય–બાકીના રાજાઓની નામાવલી તથા તેમના સમગ્ર રાજકાળ બાબત કરો પડેલે ફડચે–
પુષ્યમિત્ર, અગ્નિમિત્ર અને વસુમિત્રના જીવનસમની થયેલી વહેંચણી અને તે પ્રત્યેકની નક્કી કરી આપેલ સાલ-શેષ રાજાઓની અનેક પુરાણુકાએ અને ઈતિહાસ કારોએ આપેલી વંશાવળી અને તેમાંથી તારવી કાઢેલું શુદ્ધિકરણ-પ્રાંતે આખા શુંગવંશની બતાવી આપેલી શુદ્ધ નામાવળી તથા વંશાવળી–
(૧) ક. હિ. ઈ. પૃથ પ૮, તેનું મૂળ અપ્રસિદ્ધ છે. પણ તે શબ્દને અર્ધ જે “અંજીરનું વસ” થાય છે તે કદાચ તેમની જાતિસૂચક હશે. c. H. J. P. 511:-origin is obscure. Their natue which means "fig-tree "may perhaps be tribal.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com