________________
k
(૫)
પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શેાધક બુદ્ધિ તથા ઉહાપાહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક ખાખતાના ભ્રમ દૂર થઈ શકશે, અને નવીન પ્રકાશની હુંક પ્રાપ્ત થાય તેવું ઘણું સચાટ પુરાવાઓવાળું લખાણ છે, એટલું જ નહી પણ અનેક શિલાલેખા, સિક્કાઓ અને પ્રશસ્તિની મદદ લઈ વિવેચન થયેલું દેખાય છે. કચ્છ-પુત્રી સુનિ લક્ષ્મીચંદ
(૬)
શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બન્ને સમકાલીન હતા તે બાબત જૈન લેખકે અને ઈતર પરદેશી વિદ્વાના સહમત છે. અહિંસા તત્ત્વના પ્રચાર પણ તેઓએ લગભગ એકજ ક્ષેત્રમાં કર્યો છે. છતાં દિલગીરી જેવું એ છે કે કેટલાંક સ્થાનામાં જે અવશેષ મળી આવ્યાં છે તે મહાત્મા બુદ્ધનાંજ કહેવાય છે, જ્યારે મહાવીરનાં અવશેષો વિશે આપણે તદ્દન અંધકારમાંજ છીએ. સદ્ભાગ્યે ડા. ત્રિ. લ. શાહે આં ખાખત વર્ષો થયાં હાથ ધરી છે અને શ્રી પાર્શ્વનાથના સમયથી આરભીને એક હજાર વર્ષના ઇતિહાસ સંશોધિત કરવા માંડયો છે.
તે જાહેર કરે છે કે શ્રી મહાવીર સમર્પિત થયેલ ઘણાં અવશેષ આપણી યાત્રાનાં સ્થળ માર્ગે માજીદ પડેલ છે. જેની ભાળ હજી સુધી આપણુ કાઇને નથી. એમનું કહેવું એમ થાય છે કે શ્રી મહાવીરના જીવન માંહેના કેટલાયે મનાવાનાં સ્થાન, વર્તમાનકાળે જે મનાતાં આવ્યાં છે તેના કરતાં અન્ય સ્થળે હોવાનું સાખિત થઈ શકે છે. જો તેમજ હાય તેા અને ડૉ. શાહ સંપૂર્ણ ખાત્રી ધરાવે છે કે તેમજ છે; તે તે જરૂર જૈન ઇતિહાસમાં એક ક્રાન્તિકાર યુગ ઉભા થશે અને વિશારદો અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે.
પુસ્તક તદ્ન નવું દૃષ્ટિબિંદુ ખાલે કરવામાં ઘણા શ્રમ લીધેા લાગે છે.
મુંબઇ
ગુલાબચંદજી તી. એમ.એ. શ્રી. જે. કે. ના જનરલ સેક્રેટરી અને ઉમેદપુર પાર્શ્વ, આશ્રમના વ્યવસ્થાપક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ૭ )
છે એમ સમર્જાય છે. તમે એ પુસ્તક તૈયાર
કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી દીવાન બહાદુર; એમ. એ. એલ એલ ખી.. (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ) (<)
હાલમાં તેમણે એ ગ્રંથની સંપૂર્ણ હકીકતનું હસ્તપત્ર બહાર પાડયું છે. તે ઉપરથી તેના મહત્ત્વના સારા ખ્યાલ મળ્યો છે. ગ્રંથના ચુમાલીસ રિચ્છેદ્દા કરેલા છે. અને
www.umaragyanbhandar.com