SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ સમયાવી સમજાતિઃ— (૧) દરેક બનાવનું વર્ણન કયા પાતે છે તે બતાવવા તેનેા આંક સાથે આપ્યા છે. (ર) જ્યાં એકજ ખનાવની એ સાલ માલૂમ પડી છે, ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે, અને શંકાશીલ લાગી તેને કૈાંસમાં મૂકી છે. (૩) જેની સાલ માત્ર અંદાજી ગણી કાઢીને ગાઢવી છે તે માટે ? આવી નિશાની મૂકી છે. અનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ઇ. સ. પૂ. મ. સ. પૂ. દશમી સદી શ્રુતિકાર તથા ઉપનિષત્કારનેા જન્મ ૩૪૫ વેદ, ઉપનિષદ્, શ્રુતિ આદિ ગ્રંથ રચાયાં ૨૫૦: વેદની નવીન રચના થવાથી બ્રાહ્મણ સંસ્કૃતિનું નામ ફેરવાઈ વૈદિક સંસ્કૃતિ પડ્યું. ૨૪૧ મથુરાની એક પ્રાચીન જૈનતીર્થ તરીકેની જાહેાજલાલી ચાલી આવી હતી. ૨૬૩ મથુરાની ખ્યાતિ, એક જૈનતીર્થ તરીકે જળવાઈ રહ્યાના પુરાવા ઇતિહાસનાં પાતે છે. ૨૬૨ રૈનાના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થયા છે તેમનું નામ તક્ષિણા અને માણિયાલના સ્તૂપામાં કાતરાયલ છે એટલે તે સમયે જૈનધર્મીઓના રાજઅમલ હતા. ૨૮૧ તક્ષિલા નગરીનું, જૈનધર્મના એક મહાન તીર્થ તરીકેનું સ્થાન હતું. ૨૮૧ હિંદની આર્યાવર્તની સર્વ સામાન્ય લિપિ બ્રાહ્મી હતી. ૧૭૪ મથુરાના વાડવા સ્તૂપની પ્રથમ સ્થાપના થઇ હાવી જોઇએ. ૨૬૧ તે અગાઉ હિંદ અને ઈરાન તથા એખીલાન ( હાલનું મેસટેમીયા) વચ્ચે ખૂખ વેપાર ચાલતા હતા. તે સર્વે ઈરાની અખાત મારફત ચાલતા હતા. ૨૯૮ આખા પંજાબ અને કંખાજ ( ગોજીયા ) ઉપર ગાંધાર પતિ રાજા પુલુસાકીની સત્તા હતી. ૨૭૧, ૧૭૪ હિંદુ ઉપર ઈરાની શહેનશાહતની હકુમત થઈ ત્યારે બ્રાહ્મી લિપિ ઉપર પહલવી ભાષાની અસર થતાં તેમાંથી ખરેાછોના જન્મ થયા. ૧૭૫ નવમી સદી આ નવ સદી સુધી રે નવ સદીમાં નવથી એક સદી સુધી આઠમી કે સાતમી સદી આઠમી સાતમી સદી : સાતમી સદી છઠ્ઠી શતાબ્દિ છઠ્ઠી સદી પાંચ–છ સદી ૫૫૧ ૨૪ ખૌદ્ધ નામે ત્રીજી સંસ્કૃતિના ઉદય હિંદમાં થયા. ૨૪૧ : હિંદની સમૃદ્ધિ તથા જાહેાજલાલી ભલભલાનું મન ચળાવી નાંખે તેવી સંપૂર્ણ કળાએ ખીલી હતી. ૧૨૪. છઠ્ઠી સદીના અંતમાં જ્યારે શક લોકોનું એક ટાળું સિંધમાંથી ઉતરીને સ્થાન ઉપર ઉતર્યું ત્યારે ભિન્નમાલ નગર વસ્યું ( હાલના શિરેાહી રાજ્યે અને જોધપુરની દક્ષિણે ) (૧૧૦) પોતાના મિત્ર મગધપતિ રાજા શ્રેણિકને મળવા જતાં ગાંધારપતિ રાજા પુલુસાકીનું મરણુ ઠેઠ મગધની હદમાં પેસતાં થયું. ૧૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy