________________
૩૬૦
રૂષભદત્તનું
[ દશમ
Hinduized and claimed to be૪૦ Ksh- atriyas=નામના અત્યારે વર્મન અને દત્ત હોય તે એમ સૂચવે છે કે, તેઓ હિંદી બની ગયા છે અને ક્ષત્રિય થવાની લાયકાતવાળા છે.” આ ઉપરથી સમજાશે કે, તેઓ ભલે અસલમાં માત્ર જંગલી પ્રજાના સભ્ય હતા, પણ હવે હિંદમાં રહીને સંસ્કૃતિના બળે તેઓ ક્ષત્રિય જેવા બની ગયા હતા અને રાજપાટગ્ય તથા પ્રજાના રક્ષણહાર અને પાલકસમા નીવડ્યા હતા.
ઉપરમાં જોઈ ગયા છીએ કે, તેણે પિતાના સસરા નહપાણ અને મેટા સસરા ભૂમકના સમયે યુદ્ધકૌશલ્ય બતાવીને કેટલાય દેશો છતી લીધા હતા. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, તે સમયે તેની ઉમર કમમાં કમ સે ને રવીને સંગ્રામમાં વ્યુહરચના કરવા જેવી હોવી જ જોઈએ. આપણે તેની અટકળ ૩૦ થી ૩૫ વર્ષની કરાવીએ. ભૂમકના નામને કોઈ શિલાલેખ તો નથી જ; પણ નહપાણુ ક્ષત્રપના નામે જે શિલા- લેખે છે તેમાં ૪૫ ને આંક મોટામાં મોટે સેંધાયો છે; જે ઉપરથી ભૂમકના રાજ્યઅમલને અને નહપાણના ક્ષત્રપપદને અંત તે સાલમાં આવ્યાનું ગણાવાયું છે. છતાંયે તેની પૂર્વના-એટલે ૪૦, ૪૧ ને આંકવાળા શિલાલેખમાંથી પણ એ જ ધ્વનિ નીકળે છે કે, તે છત મેળવવામાં રૂષભદત્તને હાથ હતા જ, એટલે રૂાભદત્તે કમમાં કમ પાંચ સાત વર્ષ તે સૈન્યના
અગ્રણી તરીકેનું પદ ધારણ કર્યું હતું એમ ગણવું રહે છે. આ હિસાબે ભૂમકના મરણ સમયે તેની ઉમર ૪૦ થી ૪૫ હેવાનું ઠરાવી શકાય છે; અને ભૂમક બાદ, નહાણનું રાજ્ય, મહાક્ષત્રપ તરીકે આઠ નવ માસનું અને અવંતિના રાજા તરીકે ચાલીસ વર્ષનું નોંધાયું છે. એટલે નહપાણના મરણ સમયે રૂષભદત્તની ઉમર લગભગ ૮૫-૮૬ વર્ષે પહોંચી હતી તેમાં જરૂર માની શકાય. અને તેટલી ઉમરે તેણે રાજા બની શાહીવંશની સ્થાપના કરી કહેવાય.
હવે પ્રશ્ન એ થાય છે કે, તેટલી ઉમરે તે ખરેખર હૈયાત હતા કે? અને જો હૈયાત હોતે જ તે પછી કેટલા વર્ષ ગાદીપતિ તરીકે તે જીવંત રહ્યો હશે? આ પ્રશ્નનો જવાબ મેળવવાને કઈ શિલાલેખ કે સિક્કાના પુરાવા નથી જ; પણ નાસિકના ત્રણ શિલાલે ૪૧ નં. ૩૫, ૩૬, અને ૩૭, જેમાં કોઈ સાલ નથી (undated ); તેમજ અન્યમાં જેમ નહપાનું નામ આવે છે તેમ આમાં તેનું નામ પણ નથી. એટલે સ્વભાવિક રીતે એમ અનુમાન ઉપર જવાય છે કે, તે ત્રણે શિલાલેખો તેના સ્વતંત્ર ગાદીપતિ બન્યા પછીના બનાવની નોંધ લેનારા હેવા જોઈએ. વળી નં. ૩૭ માં તે તેની સાથે તેના પુત્ર મિત્ર દેવણકનું નામ કોતરાયેલું પણ માલુમ પડે છે, જેથી બનવા યોગ્ય છે કે તે સમયે પોતે ગાદીપતિ હેય અને પુત્ર દેવક ૪૨યુવરાજ પદે
(૪૦) આ ઉ૫રથી એમ સમજાય છે કે, હિંદુમાં આગળ ઉપર વધારે સ્પષ્ટપણે સમજશે. જુઓ ગૂર્જચાર વણું જે મનાય છે અને જેમાં એક ક્ષત્રિય વાળો પરિગ્રાફ. કહેવાય છે તે વર્ગમાં કેઈને ગણાવવું હોય તે તેને (૪૧)જુઓ કો. ઓ. રે. પ્રસ્તાવના પૃ. ૫૮-૫૯. જન્મ સાથે સંબંધ નથી પણ બળ અને પરાક્રમ સાથે
(૪૨) આથી નોંધ લેવી ઘટે છે કે જેમ નહપાછું સંબંધ છે. મતલબ કે, બ્રાહ્મણ પણ ક્ષત્રિય થઈ શકે, પોતે ક્ષત્રપ, મહાક્ષત્રપ કે રાજા ઈ. પદવી પોતાના વેશ્ય પણ થઈ શકે અને શુદ્ર પણ થઈ શકે. વણને નામ સાથે જોડતા હતા, તેમ રૂષભદત્તે કોઈ પણ ઈલ્કાબ જન્મ સાથે બહ લેવાદેવા નથી. આ સ્થિતિ બાપને પિતાના નામ સાથે કે પુત્રના નામ સાથે લગાડ નથી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com