________________
૩૫૦
જણાવ્યા છે:-૭૨ (1) The Sakas whose home was in the country of the river Jaxartes (The Syr Daria) (2) Those from the country of the river Helmand=Sakasthan=the abode of the Sakas=The later Persan Sijistan and the modern Seistan (3) The Scythians of Europe who inhabited the Steppes of Russia to the north of the Black Sea=Sakatardurya=the Sakas over the sea. (૧) જે શકેાનુ` સ્થાન જરટીસ નદી(સીરદરીયા)વાળા પ્રદેશમાં છે તેના (૨) હેલમંડ નદીના પ્રદેશ શકસ્થાન–શકનુ સસ્થાન-મેડેથી ઇરાની ભાષામાં સિસ્તાન અને અ†ચીનમાં સિસ્તાન કહેવાય છે તે પ્રદેશના (૩) અને યુરેાપના સીથીઅન્સ જે કાળા સમુદ્રની શક તરદરિયાની ઉત્તરે રૂશિયાના સપાટ– મુલકમાં વસવાટ કરી રહ્યા છે અને તેથી દરિયાપારના જે જે શા કહેવાય છે તે. આમાંના ત્રીજા સાથે આપણે૭૩ સ`બંધ નથી. પહેલા વર્ગને આપણે નોંધ્યા તો છે જ, પરંતુ તેને શકના૪ એક ભાગ તરીકે તે। નહીં, પણ મૂળ વતનીના એક ટાળા તરીકે; જયારે બીજો વર્ગ છે તે જ, આ પ્રતિકાસમાં
શક પ્રજાના
(૭૨) જીએ . હિ. ઇ. પૃ. ૫૬૪
(૭૩) અહીં’ના મૂળવતની કેમ છૂટા પડીને વીખરાયા હતા તે દર્શાવવાનુ` વિવેચન કરતાં હેરોડોટસે કદાચ આ ત્રણ વર્ગ પાડયા હશે. (ઝુએ પૃ. ૧૪૧ ની હકીકત.)
(૭૪) આમાં પ્રાચીન વ્યાખ્યા પ્રમાણે શકના અથ ને શાકદ્વીપના રહીરા એમ કરો, તે પણ તે અચુકત નથી‚ તેમજ અર્વાચીન વ્યાખ્યા પ્રમાણે તે શિસ્તાનના વતની જ નથી એટલે તેમને કઈ રીતે રાક કહેવાય ?
(૭૫) ખરી રીતે તે શક રાબ્દ જ પ્રાચીન સમયે નહીં હૈાય (નુએ ઉપરમાં પૃ. ૧૩૭ના અંતે); પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ
વર્ણ વાતા શક પ્રજાને વ છે. આ ઉપરથી તથા તેની ઉપરની ટી. નં. ૭૩-૭૪ ની હકીકત જે ધ્યાનમાં લેવાશે તે વાચકને ખાત્રી થશે કે, તેમણે (પાશ્ચાત્ય વિદ્વાનામાં પ્રમાણભૂત ગણાતા પ્રાચીન લેખાએ પણ) શક તરીકે કેાની ગણના કરવી તેની અહુ સંભાળ લીધી નથી. જ્યારે આ પડિતાએ અને વિદ્વાનાએ તે। સાક્ સાફ જણાવી દીધુ છે કે શાકદ્વીપના જે વતની તે જ શક;૭૫ તેમને શ સ્થાન અથવા શિરરતાનના પ્રદેશ સાથે સબંધ જ નથી.૭૬ વળી અર્વાચીન વ્યાખ્યા પ્રમાણે શિસ્તા - નના વતનીને જ શક કહેવાનુ ધારણ સ્વીકારીએ, તોયે પાર્થિયને, ક્ષહરાટા, ચòષ્ણુવંશીએ પ્રત્યાદી અનેક પરદેશી પ્રજાઓ કે જેમને વતનના99 અંગે શિસ્તાન સાથે કાંઇ લેવાદેવા જ નથી, છતાં પાશ્ચાત્ય લેખકાએ અને વિદ્વાનાએ તેમની આળ ખમાં જ્યાં ને ત્યાં શક શબ્દ લગાડી ખીચડા કરી નાંખ્યા છે. એટલુ જ નહીં પણ ઊલટા હિંદીઓને માથે તે સના ટાપલા ઓઢાડતાં લખે છે૭૮ કે, "The term Saka was used by the Indians, in a vague way to denote all foreigners from the other side of the passes without nice distinc tion of race or tribe=બાટની પેલી પારના
શાદ્વીપની પ્રશ્ન તરીકે તેમની ઓળખ આપવી હોય ત શાક શબ્દ વાપરી શકે. બાકી વેદની ઉત્પત્તિ થઈ ગયા બાદ શક રાબ્દ વપરાયા હોય તેાન, ૨ વની પ્રજા માટે તે છે એમ સમજવુ, (વળી જુએ પૃ. ૧૩૩ ટી, ન'. ૧૯).
(૭૬) આ હકીકત આપણે સ્પષ્ટતાપૂર્વક પૃ. ૧૩૫ થી ૧૪૦ સુધીમાં શાકદ્વીપ, રાદ્દીપ અને શક્રસ્થાનના પારામાં સમાવી દીધી છે.
(૭૭) આ સર્વ હકીકત આપણે તે તે પ્રજાને ઈતિહાસ (ઉત્પત્તિ અને વિકાસ) લખતાં સાબિત કરી ગયા છીએ, તે જોઈ ખાત્રી કરવી.
(૭૮) જી. એ, હી. ઇ. પૃ. ૯.
www.umaragyanbhandar.com