SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] એવાં સ્પષ્ટ અને સીધાં છે કે વિવાદમાં ઉતરવા જેવુ' રહેતું જ નથી. એકને શિસ્તાનમાંની૨૭ અસલ જાતિ કહેવાય અને ખીજીને, તે અસલજાતિ જે પ્રજા હિંદમાં આવીને વસી હતી તે કહેવાય; અથવા ઈંગ્રેજી શબ્દો ન વાપરવા હોય તે અસલવાળીને ‘ શક ’ અને હિંદમાં વસેલીને • હિંદીશક ' કહેવાય. આટલે દરરે તો માતર જ છે; પણ જેમ શાહવશ અને શાહી વંશમાં કોણ થયા હતા તે શોધી કઢાયુ' છે તેમ અહીં તે શક અને દિીશકમાં કોણ કોણ ગણી શકાય તે શેાધવાનુ કાય ઉપાડવાનું છે. 1 જે પરદેશી પ્રજા પશ્ચિમમાંથી-એટલે યુરેપ તરફથી-હિંદમાં આવી હતી તેમની ઓળખ સહેજે પડી જતી હાવાથી તે સર્વેને પાશ્ચાત્ય વિદ્યાના ચાખા નામથી સખેાધ્યે ગયા છે. જેમ કે ગ્રીકસ, એકટ્રીઅન્સ ઇ. ૪. પણ જે પ્રજાનું ઉદ્ભવસ્થાન એશિયાની ભૂમિમાં હતુ તે સંબંધી તેમનુ જ્ઞાન પરિમિત હૈાવાથી તેમની ઓળખ બતાવવામાં ભૂલે જ ખાયા કરી છે; અને સધળીતે૨૯ તેમણે સિચિઅન્સ અને ઇન્ડા સિથિ અન્સમાં ગણી લીધી છેઃ જેમક્રે માઝીઝ ( જે પાર્થાઅન્સ છે ), ક્ષત્રપ ચણુ ( જે અન્ય પ્રજા જ છે ) નહપાણુ અને ભૂભક (જે ક્ષહરાટ સાબિત થયા છે ) છે. અનેક દૃષ્ટાંતો આપી શકાય તેમ છે. એટલે તેમનાં કથન ઉપરથી તે વિષયમાં આપણને કાંઇ પાકી દારવણી મળે તે બનવાજોગ નથી, જેથી અન્ય સાધન તરફ નજર વ્યક્તિઓની ઓળખ (૨૭) આ શકપ્રજાનું ઉત્પત્તિસ્થાન છે ( જીએ પૃ. ૧૪૪. ) (૨૮) જીએ ઉપરના પારિગ્રાના અંત ભાગનું મારું ટીપણું. ( ૨૯ ) આ હકીકત તે તે પ્રશ્નનાં વૃત્તાંતે દાખલા દલીલે। આપી સાબિત કરી બતાવાયુ છે. માટે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૪૧ દોડાવવી રહે છે. રૂષભદત્તે કાતરાવેલ નાસિક શિલાલેખમાં પેાતાની જાતિને શક તરીકે॰ ઓળખાવી છે. એટલે તે હકીકત તા નાફેર તરીકે જ લેખી શકાય. હવે આપણે તેને શક કહેવા કે હિંદી શક કહેવા એટલું જ શેાધી કાઢવુ` રહ્યું. શક અને હિંદી શક તે બન્ને શબ્દો જ આપોઆપ પોતાની સ્થિતિ બતાવી આપે છે કે, જે પ્રજા શક હોય પણ હિં ́દમાં વસી રહી હૈાય તેને હિંદી શક તરીકે જ સંખેાધી શકાય. અને રૂષભદત્તના જીવનવૃત્તાંત ઉપરથી ૧ સમજી શકાય છે કે ઇતિહાસમાં તે જાણીતો થયા છે. ત્યાર પહેલાં તો તે હિંદુમાં પ્રવેશ પણ કરી ચૂકયેા હતો—બલ્કે કેટલેાક વખત વસવાટ પણ કરી રહ્યો હતો-તે બાદ જ જાહેરમાં આવ્યા છે. એટલે તે સ્થિતિમાં તેને હિંદીશકની વ્યાખ્યા જ લાગુ પડે છેઃ વળી આગલા પારિગ્રાફમાં કહી ગયા છીએ કે તેના વંશને શાહીવંશ તરીકે ઓળખી શકાય ૐ આ ઉપરથી એમ પણ નક્કી થયુ` કે, હિંદી શક નામની જે પ્રજા, તેજ શાહી વંશના રાજાએ છે. આ પ્રમાણે ચારમાંની ત્રણ પ્રજા બાબતને ઊકેલ થઇ ગયા કહેવાય. હવે અસલ વતનવાળી શક પ્રજાની વિચારણા જ કરવી રહી. અસલ વતન તો હિંદીશકનું તેમજ શકનુ અન્તનુ એકજ છે; ફેર એટલા જ કે ભારતીય ઇતિહાસમાં તેમની નોંધ જ્યારે લેવાઈ, ત્યારે જ તેમનું આગમન તેમના વતનમાંથી પ્રથમ થયું હાવું જોઇએ: તે જી. (૩૦ ) નુ ઉપરની ટી, ન. ૨૦ ની હકીકત * ૩૧ ) પ્રસ ંગેાપાત તેના જીવનને કેટલેક ભાગ નહપાણના વૃત્તાંતમાં લખાયે છે: બાકી તેનુ' સ્વતંત્ર વૃત્તાંત આ પુસ્તકમાં હવે પછી નવમા પરિચ્છેદે અપાયું છે તે જીએ, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy