________________
પરિછેદ ]
ઈન્ડે સિશિઅસની સમજ
૩૩૫
બહેતર છે, પણ ઓડનું ચેડ ભરડી મારવું તેમ તે કદાપિ થવું ન જ જોઈએ. આવાં અનેકવિધ કારણોથી આ ચર્વિતચૂર્ણ થયેલ વિષયના વિવાદમાં કેટલેક અંશે ઉતરવું પડે છે.
લેખક મહાશયે પૃ. ૪૮ ઉપર જણાવ્યું છે 3—" Thirteen Sab Kings, all date in the 4th century of what may be assumed to refer to the Sri Harsh era 457 B. C =સઘળા તેરે શાહ રાજાઓને સમય ચોથી સદીનો છે. જેનો સંવત ઈ. સ. પૂ. ૪૫૭ ને મનાતે શ્રી હર્ષ સંવત કદાચ ધારી શકાય.” આ પ્રમાણે લખીને કસમાં તેની સામે
From B. C. 167 to B. C. 57=ઈ. સ. પૂ. ૧૫૭ થી ઇ. સ. પૂ. ૫૭ ” ની સાલ આપી છે. તેમનાં કથનમાંની બન્ને વાતને સુમેળ ભલે અત્યારની ગણત્રીએ તે ખાત નથી; કારણ કે (૧) તેમને ઈરાદે શ્રી હર્ષ એટલે કનોજ પતિ હર્ષવર્ધન લેવાનું હોય છે, તેના સંવતની શરૂઆત ઇ. સ. ૬a૩ થી થઈ ગણાય છે, અને તેની ચોથી સદી એટલે ઈ. સ. ની દશમી સદી થાય. (૨) અથવા તે કાળે (લેખ લખાયો તે સમયે ) ઉપ- રના જ શ્રી હર્ષને કે બીજા કોઈ શ્રી હર્ષનો
(૧) આ આંકડે તેમણે શી રીતે નીપજવી કાઢયો છે તે જણાવ્યું નથી. પણ સંભવ છે કે, ડીમેટ્રીઅસ અને મિનેન્ડરના રાજ અમલનું અનુસંધાન મેળવવાની કલ્પના તેમણે ઘડી કાઢી હોય (જુઓ નીચેની ટી. નં. ૯)
(૭) જ. જે. એ. સ. પુ. ૧૨, પૃ. ૪૪ ટી. નં. ૧ The original sri Harsha commencing 457 B. c.=મૂળે શ્રી હર્ષની આદિ ઈ. સ. પૂ. ૪૫૭ છે.
[મારૂં ટીપણ-વિક્રમ સંવતસરના સ્થાપક વીર વિક્રમાદિત્યને વશ જેની આદિ ઇ. સ. પૂ. ૪૫૩ માં છે તે સાલની લગભગ આ ઈ. સ. પૂ. ૪૫૭ ની સાલ છે; અને હર્ષવર્ધનનું નામ પણ કેટલાકે વિક્રમાદિત્ય
સંવત ઈ. સપૂ. ૪૫૭ માં શરૂ થયાનું મનાતું હોય તે તેવી ગણત્રીથી તેની ચોથી શતાબ્દિ ગણતાં= ઈ.સ પૂ. ૪૫૭ માંથી ૭૦૦ વર્ષ બાદ કરીએ કે જેથી શતાબ્દિ શરૂ થઈ કહેવાય) ઈ. સ. પૂ. ૧૫૭ થી માંડીને ઈ. સ. પૂ. ૫૭ સુધીના એક સો વર્ષના ગાળામાં આ તેરે શાહ રાજાઓ થયા હતા એમ તેઓ પિતાને અભિપ્રાય જાહેર કરે છે. આ નિબંધમાં જણાવેલ વિચારનું તારણ સર કનિંગહામેટ નીચેના શબ્દમાં વ્યક્ત કર્યું છે “ The epoch of the Sab Kings (See Mr. Thomas' Essay P. 46) of surashtra is fixed between B. C. 157 and B, C. 57. & he places the Indo-Scythians between the Sah and the Guptas= સુરાષ્ટ્રના શાહ રાજાઓ (જુઓ મિ. થેમાસને નિબંધ, પૃ. ૪પ)નો સમય તેમણે ઈ. સ. પૂ.૧૫૭૯ અને ૫૭ની ૧૦ વચ્ચે ઠરાવ્યો છે; તેમ જ શાહ (રાજાઓ) અને (ગુણવંશી રાજાઓ)ની વચ્ચે ઈન્ડસિથિઅન્સ (ચણવંશી ક્ષત્રિ) થયાનું તે જણાવે છે.” એટલે કે પહેલાં શાહ રાજાઓ થયા છે, પછી ઇસિથિઅન્સ થયા છે (જેમણે ઈ. સ. પૂ. ૨૬ માં સૌરાષ્ટ્ર જીતી લીધાનું તેઓ માને છે) અને તે તરીકે ગણાવ્યું છે એટલે આ બે કલ્પનાને અને કદાચ તેમણે હર્ષ સંવતને સમય ઈ. સ. પૂ. ૪૫૭ લેખે હોય તો સંભવિત ગણાય.]
(૮) જુઓ તેમણે રચેલું “ધી સિલ્સા ટેસ” નામનું પુસ્તક પૃ. ૧૪૬.
(૯) ન સરદાર મિનેન્ડરનું મરણ ઈ. સ. ૫. ૧૫૭ માં થયું હોવાનું ગણીને કદાચ આ સાલ તેમણે લખી કાઢી હોય. (જુઓ ઉપરની ટી. નં. ૬.)
(૧૦) વીર વિક્રમાદિત્ય એ શકારિ વિક્રમાદિત્ય તરીકે જગપ્રસિદ્ધ થયે છે તેના સંવતની આદિની આ સાલ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com