________________
Jui[TINI[ MIRI IIIIIIIIIII.Nil:.”
*
*;*
*
*
નવમ પરિરછેદ
પરદેશી આક્રમણકારે (ચાલુ)
(૪)શક-સિથિયન્સ, ઈન્સેસિથિયન્સ
સંક્ષિપ્ત સાર–મિ. થોમસે જેને સેન-સિંહ-કે શાહીવંશી રાજાએ ગણાવ્યા હતા, તે કોણ તથા તેમને સમાવેશ સિથિયન્સ યા ઈન્ડસિથિયન્સમાં કરી શકાય કે કેમ તેની કરી આપેલ ચોખવટ-સૌરાષ્ટ્રના શાહી રાજાઓ અને બીજી તરફ શહેનશાહી તરીકે ઓળખાતા રાજાઓ, તે બન્ને વચ્ચેની આપેલી સમજૂતિ-અત્યારસુધી અંધારે પડેલા શાહીવંશી રાજાઓની આપેલી ઓળખ-કયા રાજાઓ સિથિયન્સ અને કયા રાજાઓ ઈડેસિથિયન્સ કહેવાય તેનું આપેલું સ્પષ્ટીકરણ-મૂળમંડાણથી આપીએ શકપ્રજાને આપેલ ઈતિહાસ-તેમનાં અનેક ટેળાઓનાં ભિન્ન ભિન્ન સમયે તથા ભિન્ન ભિન્ન દિશામાં થયેલાં સરણોનું તેમજ અનુકમવાર થયેલ વિકાસનું આપેલું વર્ણનખરી શકપ્રજા કેણ તે ભેદ નહીં પારખવાથી હિંદી ઈતિહાસને વિદ્વાનોએ કરેલ કેટલેક અન્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com