________________
૩૨૮
પણ
થવા સાથે ઉત્તર હિંદના ભૂપતિ થયા છે. ઉપરાંત કાશ્મિરમાં નીમેલા સૂબા પ્રધાન મંત્રીગુપ્તનું નામ પણ તેમની સાથે વધારે સુસગત થતુ' દેખાય છે. આ પ્રમાણે અનેક પ્રકારે તે અનુમાનને પુષ્ટિ મળતી દેખાઇ. પણ તેમના રાજ્યાધિકાર આ પુસ્તકની કરાવેલ સમયમર્યાદા બહારનો હોઈને તે વિશે આટલે ઉલ્લેખ કરીને જ અહીં વિરમવું પડે છે,
કહેવાના તાપથ એ છે કે, મેં પ્રથમ દોરેલા અનુમાન મારે ફેરવવા પડયો છે અને તેથી રાજા અઝીલીઝને કપાળે ચોંટાડાતુ કલંક ધેાળી નાંખી તેને મે' મારી ભ્રમણા ના શિર્ષીક તળે જણાવવું ચેાગ્ય ધાર્યુ છે.
"
11
ગાંડાકારનેસ
( ૪ ) અઝીઝ બીજે
શહેનશાહ અઝીલીઝના મરણુ બાદ થયેલ સમજૂતિના કરાર પ્રમાણે (જુએ પૃ. ૩૨૫ ) ઇરાનના રાજકુટુંબમાંથી કાઇ નબીરે હિંદી પ્રાંતાના વહીવટ ચલાવવા આવવાના હતા. તે સમયે ઈરાનમાં શહેનશાહ વદ્યાનીસનું ભરણુ નીપજી ચૂકયુ હતુ. એટલે તેની ગાદી ઉપર તેન નાના ભાઇ સ્પેલીરીઝ ખેડા હતા. શહેનશાહ સ્પેલીરીઝને એક યુવાન પુત્ર હતા તેને હિંદુ તરફ માકલી આપવામાં આવ્યા હતા; જે શહેનશાહ અઝીઝ ખીજા તરીકે હિંદી ઈતિહાસમાં જાણીતા થયા છે. તેના સમય ઇ. સ. પૂ. ૩૦ થી ઈ. સ. ૧૯ સુધીના ૪૯ વષઁના ગણાય છે. તે વિશે કાઇને વાંધા ઉઠાવવાનું કારણ મળ્યું નથી, જેથી આપણે પણ તે સાથે સંમત થઈએ છીએ. ઇન્ડેાપાર્થીઅને જાતિના કુલ્લે પાંચ શહેનશાહ થયા છે. તેમાંના સર્વેમાં આ ચેાથા ગાદીપતિના રાજ્યકાળ સૌથી લાંખે છે, છતાં તેના જ રાજઅમલ દરમ્યાન ઓછામાં ઓછા નોંધવાલાયક બનાવ નાંધાયા છે. બન્ને એમ કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અમ
કે, તેના આખાયે સમય હિંદી ઇતિહાસની નજરે તદ્દન ‘‘ કારી પાટી=Blank slate'' જેવા જ છે. તેણે રાજની લગામ ક્રાય લેતી વખતે, જેટલી ભૂમિને વારસા લીધા હતા તેટલા જ તેની પાછળ આવનારને સાંપ્યા હતા. એટલે કે તેણે નથી જમીન વધારી કે નથી ઘટાડી; એટલુ' જ નહીં પણ તેણે આસપાસના કાઇને હેરાન કર્યાં હોય કે ખાલી ધમકી આપીને દમ મારવા જેવુ' કર્યું હોય એમ પણ લાગતું નથી. જેમ તેણે કોઈ પાડેાશીને રંજાડ્યા નથી તેમ તેના પાડોશીએ પણ તેને ઊંચાનીચા થવાનું કારણ આપ્યું નથી; નહી' તેા તેના સમય દરમ્યાન તેની દક્ષિણ હદે અડીને આવેલ અતિપતિ શકાર વિક્રમાદિત્ય જે પરાક્રમશીલ રાજા થઈ ગયા છે તથા જેની કારકીદી એટલી જગજાહેર અને પ્રખ્યાત થયેલી છે કે, જે તેની કરડી નજર કંઇ અંશે પણ થઇ હાત તા, કાંઇક ને કાંઇક નવાજૂની તે થઇ જાત જ. આ ઉપરથી એમ સમજાય છે કે, અને ભૂપાળા શાંતિપૂર્વક વહીવટ ચલાવી લેાકસેવા કરવાની ભાવનાવાળા જ હશે. જેથી કોઈએ એકબોમ્બના કામકાજમાં વિના પ્રયાજતે અથવા કેવળ ભૂમિ મેળવવાના લેાભમાં તણાઈનેમાથું મારવાનું ઉચિત ધાર્યું લાગતુ નથો,
આ શહેનશાહના લાંખા રાજ્યકાળ હાઇને જે કેટલાકે તેને શકસંવત્સરના સ્થાપક તરીકે મનાવવાની વૃત્તિ દાખવી છે તે કેવી નાપાયાદાર છે તે આપણે ઉપરમાં અઝીઝ પહેલાનુ વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ એટલે અહીં' પુનરૂક્તિ કરતા નથી.
શહેનશાહ અઝીઝનું ભરણુ નીપજતાં, તેની પાછળ ગાંડાકારનેસ આવ્યા છે.
(૫) ગાડાફારનેસો ડાફારસ જેમ આપણા બ્રીટીશ હિંદમાં વહીવટ
www.umaragyanbhandar.com