________________
૩૧૬
એમ પણ કયાંથી કહી શકાય? બાકી એટલું ખરૂ કે, ગ્રીક પ્રજાની સાથે પહત્વ પ્રજાની જે ભેળસેળ–રાજકીય તેમજ સામાજીક-પૂર્ણાંકાળે થઇ ગઇ ગઇ હતી તેની અસરના પરિણામ રૂપે અથવા તેમના રીત–રીવાજના અનુકરણ રૂપે તે બનવા પામ્યું હતુ. એમ૫કહેવાને હજી વાંધે નથી. ઉપરમાં તેના હાદ્દા વિશેની સમજ આપતાં આપતાં આપણે જણાવી ગયા છીએ કે જ્યારે તે પ્રથમ હાદ્દા ઉપર આવ્યા, ત્યારે પાથીઆની પૂર્વના નાના ભાગ, જે મિથ્રેડેટસ ધી ગ્રેટ મેળવ્યુંા હતા તેના ઉપર વહીવટ કરવાને તે નીમાયા હતા. પછી ક્રમે ક્રમે મિથ્રેડેટસે અગાનિસ્તાનની દક્ષિણના શિસ્તાન વિગેરે છતી લખતે તે પ્રદેશ પણ માઝીઝને સાંપ્યા. તેવામાં શિસ્તાનમાં ખળવા જેવી સ્થિતિ થઇ અને એકટ્રીઆના રાજવશમાં પણુ ઉથલપાથલ થઇ. એટલે મિગ્રેડેટસની આજ્ઞાથી, આગળ વધીને તેણે હિંદની હદ સુધીના અગાનિસ્તાનના સ ભાગ મેળવી લીધા. તેટલામાં ૪. સ. પૂ. ૮૮ માં મિથ્રેડેટસ મરણ પામ્યા. તે બાદ ૨૮ વર્ષના ગાળામાં ચાર રાજા ઇરાનના તખ્ત ઉપર બેઠા છે: તેમના સમય મેાટા ભાગે રાજ્યને અશાંતિમાં જ ગાળવા પડયા છે. રાજા મેઝીઝે થોડા સમય તા રાહ જોઇ કે, કોઇ રીતે બધું શાંત થઈને બેસી જાય છે કે નહી'. પણ સ્થિતિ સુધરતી ન જોઇ એટલે પેાતે પૂર્વ તરફ હંંદ ઉપર જવાની તૈયારી કરી. કે હિ. ઈંદ્ર માં જણાવ્યુ છે કે-૩૬ Mauses invaded India after the end of the reign of Mithrada.
એમ પુરવાર કરે છે, કે તેમણે વાત તેા કરી છે. પણ તેમનું અંત:કરણ જરા સક્ષાભ અનુભવી રહ્યું` છે કે આ પ્રમાણે સ્થિતિ કેમ હોય ?
(૩૫) ઉપરની ટીકા નં. ૩૪ સરખાવે,
માઝીઝના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અષ્ટમ
tes II when Parthia ceased to exercise any real control over Seistan and Kandahar=મિથ્રેડેટસ ખીજાના ધી ચેકટના) રાજ્ય અમલબાદ, જ્યારે સીસ્તાન અને કંદહાર ઉપરના પાથી આને કાબૂ વાસ્તવિક રીતે બધું યા ત્યારે માઝીઝે હિંદુ ઉપર ચડાઇ કરી હતી: ” આને સમય પૃ. ૧૪૫ ના કાઠામાં તે ઇ. સ. પૂ. ૮૫ ના માંધ્યા છે. પણ વિચાર કરતાં જણાય છે કે હજુ પણ ખે પાંચ વર્ષ માડા જ તે હિંદુ ઉપર ચડી આવ્યા હશે. વળી પૃ. ૨૩૯ માં સાબિત કરી ગયા પ્રમાણે તક્ષિલા પતિ ક્ષહરાટ મહાક્ષત્રપ પાતિક યારે યાત્રા કરવા મથુરા નગરીએ ગયા હતા ત્યારે તેની ગેરહાજરી ને લાભ લઈ ઇ. સ. પુ૭૮ માં તેણે ગાંધારપ્રાંત જીતી લઇ ગાદી પચાવી પાડી હતી. તેમજ કે. હી. ઈં. ના લેખકે જે જણાવ્યું છે કે,૩૭ Maues had conquered Gandhar-Pushkala
vati to the west of the Indus as well as Taxilla to the east-fy નદીની પશ્ચિમે આવેલી ગાંધાર–પુષ્કળાવતી ( હાલનુ પેશાવર ) તેમજ પૂર્વની તક્ષિલા (રાજા) મેઝીઝે જીતી લીધી હતી; તે હકીકત પશુ આ ઉપરથી સત્ય ઠરે છે. પરંતુ તેમણે અન્ય ઠેકાણે જે એમ પોતાના અભિપ્રાય જણાવ્યા છે 3 Any direct invasion from the north seems, in fact to be out of question=ઉત્તર દીશાએથી સીધી ચડાઇ કરી હાય તે વિશે ખરીરીતે પ્રશ્ન જ ઉભા કરવા જેવું રહેતુ' નથી: એટલે કે તે ઉત્તરેથી આવ્યે
(૭૬) જુએ તે પુસ્તકમાં પૃ. ૫૬૯ (૩૭) જીએ તે પુસ્તકમાં પૂ. ૫૦૦ (૩૮) જીએ તેજ પુસ્તક પૃ. ૫૬૪
www.umaragyanbhandar.com