________________
૧૨
the upper Kabul valley and in the Eastern Punjab seem to have been separated by the Saka dominions which lay between them in the valley of the Indus=૨૩ થાડાક વખત માટે, કાબુલ નદીની ખીણના ઉપરના ભાગના તેમજ પુર્વ પંજાબમાંના-એમ બન્ને યવન વંશના અવશેષા શકપ્રજાની ભૂમિથી છૂટા પડી ગયા દેખાય છે. જે પ્રદેશેા તેમની અને સિનદીના ખીણુવાળા પ્રદેશની વચ્ચે કાચડરૂપે આવ્યા હતા. એટલે એમ કહેવા માંગે છે કે, થાડાક વખત માટે યવન પ્રજાના જે બે કાંટા પડી ગયા હતા તેમજ તેમની રહીસહી નામની જ સત્તા હતી. તેમાંના એક ભાગ કાબુલ નદીના પ્રદેશમાં સત્તા ભાગવતા હતા; અને ખીજો પૂર્વ પ’જાબ ઉપર ભાગવતા હતા જ્યારે તે ખેની વચ્ચે કાચડરૂપે શક પ્રજાનુ' ( મેઝીઝનું રાજ્ય કહેવાની મતલખ છે) રાજ્ય પહેલુ' હતુ. આ કથન થાડીક
તેઓ કચે રસ્તેથી
( ૨૩) જીએ કે, હી. ઈં. પૃ. ૫૭૦
( ૨૪ ) ઉપર પૃ. ૧૪૫ માં ધવન પ્રાની વ‘શાવળી જુઓ. તેમણે જે કલ્પના બેસારી છે તે એવી ગણત્રીથી કે યુથીડીમાસ, ડિમેટ્રીઅસ અને મિનેન્ડરવાળા એક ફાંટા અને યુક્રેટાઈડઝવાળા ખીને ફાંટા, પણ ભુલવુ જોઈતું નથી કે યુથીડીમેાસ બેકટ્રીઆની ગાદીએ હતા અને તેની પછી બેકડ્રોમની ગાદી ઉપર્ યુક્રેટાઈડઝ આવ્યો છે; જ્યારે ડિમેટ્રીઅસ અને મિનેન્ડર તા હિંદમાં ગાદી સ્થાપીને રહ્યા હતા: એટલે બન્નેના વચ્ચે અધિકાર પરત્વેને કાંઈ સંબંધજ નથી: વળી તેમને સમય ઈ. સ. પૂ. ૨૦૦ આસપાસને છે: જ્યારે માઝીઝના ઈ. સ. પૂ. ૮૦ નો છે: વચ્ચેનુ અંતર એક સદી ઉપરાંતનુ' છે.
કદાચ રહી સહી સત્તાની વાત કહેવા માંગતા હેાય તાયે, અને ચવન પ્રાની બે શાખા ગણતા હાય તાયે, એકટ્રીઆની શાખાનો અંત ઈ. સ. પૂ. ૧૨૩ આસપાસ ગયા છે ( જુએ તેના અધિકારે) અને હિંદીશાખાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અષ્ટમ
ટીકા માંગે છે, પ્રથમ તે! એમ જણાવવાનું કે, યવન પ્રજાના બે કાંટા૨૪ જે તેમણે કહ્યા છે, તેવા કાંટા જ પડ્યા નથી. માત્ર તેમને કલ્પના ગાઠવવી પડી છે, અને તે કલ્પના સાચી ઠરાવવા કેવી કેવી યુક્તિ બેસારવા પ્રયત્ન કરવા પડ્યો છે તે ટીકા નં. ૨૪ ની હકીકત વાંચવાથી સમજ પડી જશે. મતલબ કે, એક અસત્ય પુરવાર કરવાને કેટલાંયે અસત્યની પરંપરા ઊભી કરવી પડે છે. વળી લખે છે કે, After the reign of Mauses, the house of Euthydemos was extinguished and yavana rule in the Punjab brought to an end=માઝીઝના રાજ્ય પછી યુથીડીમાસના વંશ નાબૂદ થયા છે; અને પરિણામે પંજાબમાંના વન રાજ્યની સત્તા બંધ થઈ છે. ઉપરની કલ્પના અને તેને સત્ય ઠરાવવા બેસારવી પડતી ટીકાન. ર૯ માંની ધડ જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ આ બીજી કલ્પના પણ છે; કેમકે
અંત ઈ. સ. ૧. ૧૫૯ માં છે; જ્યારે માઝીઝનુ રાજ્ય ઈ. સ, પૂ. ૮૦ માં છે; એટલે બેની વચ્ચે ૫૦ થી ૭૫ વર્ષીનું અંતર છે:
ત્રીજી વાત: કાઈ ચવન પ્રજાનુ` રાજ્ય ફ્લુ છવાયું હતુ' જ નહી: વળી એકની હદ્દ બીનને અડીને રહી હતી: તેમ મોઝીઝનુ રાજ્ય જો બેની વચ્ચે ફાચરૂપે હતુ' એમ કહેા, તા જ્યારે માઝીઝની ગાદી મથુરામાં હતી, ત્યારે એક બાજુ તેનું રાજ્ય પાબની પશ્ચિમે, પછી પૂર્વ પાખમાં ચવનનું અને તેની દક્ષિણે મથુરામાં પાછુ મેાઝીઝનુ: એટલે એક પટી એકની, બીજી પટી બીનની, ત્રીજી પટી પાછી પહેલાની, અને ચેાથી પટી પાછી ખીજાની એમ રાજ્યનીવ્યવસ્થા હતી જે તદ્દન હાસ્યાસ્પદ લાગે છે: મેઝઅનુ રાજ્ય પણ અખંડ જ હતુ. તેમ વળી કોઈની ફાંચડ વચ્ચે નહેાતી તેમ ચવનનું રાજ્ય પણ અખંડ જ હતુ. આવાં અનેક કારણેાને લીધે તેમની કલ્પના જ ખાટી ફરે છે.
www.umaragyanbhandar.com