________________
'
–
ને
કિમસે
5:52
1 2nel
'
ષષ્ઠમ પરિચ્છેદ
મૈર્ય સામ્રાજ્યને જોતજોતામાં એકદમ-થયેલ વિનાશ
અને ફૂટી નીકળેલી કેટલીક નાની નાની રાજસત્તાઓ સંક્ષિપ્ત સાર–સમ્રાટ પ્રિયદર્શિનની ગાદીએ તેના યુવરાજ સુભાગસેનનું બેસવું–તેના મનમાં પણ તેના જ પિતાની પેઠે ધમ્મપ્રચારની ઊગેલી ભાવના પણ તેની બજવણી માટે આદરેલા ઊંધા ઉપાયો-મોગલવંશી સમ્રાટ અકબર અને ઔરંગઝેબના સમયમાં ફાટી નીકળેલ ધર્મલડતની સરખામણી-ખંડિયા અને તાબેદાર રાજાએમાં અંકુરિત થયેલી અદ્રિત રાજ્ય સ્થાપનાની મદશા-પરિણામે બન્ને ક્ષેત્રમાં પ્રવેશી રહેલ અસંતોષ અને કુસુપ-દક્ષિણાપથમાં શાતકરણીનું વધતું જતું જોર અને તેણે ઉપાડેલ ધમ્મપ્રચારને વજ-ઠેરઠેર ઉઠેલ બળવા અને નાનાં નાનાં રાજ્યોએ મહાસામ્રાજ્યમાંથી કરવા માંડેલી ઉઠાંગિરી–સે પતિ પુષ્યમિત્રે પોતાના પુત્ર અગ્નિમિત્રની સહાયથી સૈન્યની કવાયત પ્રસંગે કરેલું પિતાના સ્વામીનું ખૂન અને પ્રાંતે શુંગવંશની થયેલી સ્થાપના
નબળા સમ્રાટની નામાવલી અને શુદ્ધિ-ઇંદ્રપલિત અને બંધુપાલિત કણ કણ કહેવાય તે માટે અનેક જોડકાંઓની લીધેલ તપાસ અને બાંધેલ નિર્ણય–અનેક ગ્રંથકારેએ કુણાલવર્ધનને સમ્રાટ તરીકે ઓળખાવ્યો છે પણ તે પ્રમાણે બનવાગ્ય છે કે કેમ તેની લીધેલી ઊડતી નોંધ-તે સ્થાપિત કરેલી મોર્યપતિઓની શુદ્ધ નામાવલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com