________________
૨૧
૨૨
૩૧
૧૨૯
૨૩ ૧૩૫
૩૮
૧૩૬
૨૦૨
૩૧૫
૧૮
પૃથ્વી ગાળાકારે તે છે જ; પણ વર્તમાનકાળની માન્યતા પ્રમાણે તેટલેથી જ અંત ન આવતાં તેનાથી દૂરદૂર અન્ય સમુદ્રો અને માનવ જાતિથી વસાયેલી અન્ય પૃથ્વીએ પણ છે–હતી; તેના વિચાર ટૂંકમાં આવી શકે તે માટે અઢીદ્વીપના નકશેા રજી કર્યાં છે. માત્ર રેખારૂપે જ છે. સાથી અંતિમ હદે માનુષ્યેાત્તર પર્વત મતાન્યેા છે; ત્યાંથી આગળ અલાક-યાંથી આગળ કેાઈ જાતનું પ્રાણી જીવંત થિતિમાં રહી શકે નહિ તેવી ભૂમિ આવે છેઃ એટલે કે ત્યાં આગળથી આપણી પ્રાણવંતી પશુ, પંખી વનસ્પત્તિ, મનુષ્ય આદિ સર્વે પ્રાણ ધરતા જીવા-દુનિયા અટકી પડે છે.
ન ૨૧માં જણાવેલ અઢીદ્વીપના મધ્યવતિદ્વીપ છે જે જંબૂદ્વીપ કહેવાયા છે. તેમાં પાછા શાકદ્વીપ નામના એક મેટા ટાપુ હતા. કાઈ કાળે મહાપ્રલય થતાં, આ બંને મા અને પુત્રીરૂપ પૃથ્વીએ સંયુક્ત બની ગઇ અને તેમાંથી વર્તમાનકાળે એળખાતા કયા કયા પ્રદેશેા (જળના અને સ્થળના) ઉપસ્થિત થયા ગણી શકાય તેને ખ્યાલ આપ્યા છે.
ખીજા બધા બનાવાની વાત તે કારે મૂકીએ. પણ વર્તમાનકાળે ઓળખાઈ રહેલી આપણી હિંદી પ્રજાનું મૂળ કાં આગળ કહી શકાય અને આપણા ઋષિમુનિઓનું ઉદ્ભવસ્થાન કયું કહેવાય તથા તેમનું સરણુ કઈ રીતે થયું સમજી શકાય તે સ્થિતિના કાંઈક ખ્યાલ આપવા માટે આ નકશા દાખલ કયા છે.
ભારતવર્ષમાં એકવાર ઉકળતા તેલ જેવી સ્થિતિ થઇ પડયા બાદ, પાછી તે સમયના અહિંસાવાઢી અવન્તિપતિ નહપાણ્ડુરાટ જે સ્થિતિ સ્થાપવા ભાગ્યવંત નીવડયા હતા તેના ખ્યાલ આપતા, અને ત્યાંથી મધ્યબિંદુરૂપ ગણાતા સામ્રાજ્યના વિસ્તાર વધતે જતે આ નકશામાં નજરે પડે છે.
નં. ૩૧ માં જણાવ્યા પ્રમાણેની પરિસ્થિતિ દીર્ઘકાળ ટકી રહેવા નિમિત થયેલી દેખાતી નથી એટલે વળી ચાતરફથી હુમલા ઉપર હુમલા થવા માંડયા હતા; છતાં ઘણી રીતે બન્નેમાં અંતર પડેલું નજરે પડે છેજ. પરિણામે અર્ધદગ્ધ-ઉચાંનીચાં મન સાથેની સ્થિતિમાં આખી પ્રજાને દિવસે વીતાવવાં પડે છે. તેથી પાતપેાતાનું સાચવી રાખવાની નિતિ જ તે સમયના રાજકર્તાઓએ મુખ્યપણે ગ્રહણુ કરી રાખી દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com