SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] ધર્મ વિશે માહિતી ૨૪ આ ક્ષેત્રને લગતે પરિચ્છેદ સમાપ્ત કરીએ તે પહેલાં આપણી પ્રથા મુજબ તેમના જય પરાજય અને ધર્મ વિશે ક્ષહરાટ કહેવું પડશે. તેમાંયે જયક્ષત્રપોને પરાજય વિશે પ્રત્યેકના રાજ- ધર્મ અમલમાં ખપપૂરતે ઈશારે અમલમાં છે, કરી દેવાયો છે. બાકી તે તેમનાં સર્વેનાં રાજ્યમાં કોઈ ખાસ એ બનાવ બન્યો જ ન હોય ત્યાં વર્ણન કરવું શેનું? આમ ન થવાનાં બે કારણ મુખ્યપણે મને નજરે પડે છે. એકને તે ત્રણે ક્ષત્રપનાં રાજ્યોની સરહદો એક બીજાને એવી તે લગલગ આવીને અડી પડી હતી કે, જરા પણ વિસ્તાર વધારવાની ઈચ્છા કોઇને થાય, તો તેને પાસેવાળા બીજાની હદ ઉપર આક્રમણ કરવું જ પડે; કે જેવી મનેવૃત્તિ તેમાંના એકને પણ નહોતી. ઊલટાં આપણે તે ત્રણેને અંદર અંદર ભાઈચારાની વૃત્તિથી હળતામળતા જોઈ ગયા છીએ, બીજું કારણ એ છે કે તે ત્રણે, એવા ધર્મના ઉપાસક હતા કે જેના પરિણામે તેમને શાંતિથી જીવન ગુજારવું જ ગમતું હતું. એટલે જ તેમના રાજ્ય નથી આપણે બંડખેડા જોયા કે નથી પરસ્પર અથડામણ થતી જોઈ, આથી કરીને તેમને તિપિતાનાં રાજ્યમાં સમૃદ્ધિ અને વાણિજ્ય છે. વધારવામાં તથા લોકોપયોગી કાર્ય કરવામાં જ મશગુલ બની રહેતા, તેમજ ધાર્મિક પ્રસંગે એકચિત્ત થતા જતા રહ્યા છીએ, પ્રથમ વર્ણવેલ કેન પ્રજાનું મૂળ, ભરત ખંડની બહાર હોવાથી તેમને સંસ્કૃતિ કે ધર્મ (૩૨) સાલ, રૂતુ, મહિને, પખવાડીયું અને દિવસ આ પ્રમાણે પાચે હકીક્ત જ્યાં દર્શાવાય ત્યાં શુદ્ધ આર્ય સંસ્કૃતિ સમજવામાં આવે છે; પછી એટલે અંશે આ પાંચ હકીકતમાંથી ઓછા વધતાને ઉલ્લેખ જેવું કાંઈ નહતું એમ ક૯પી શકાયું હતું; તેમ આપણને તે વિશે તપાસ કરતાં કાંઈ માલુમ પણ પડયું નથી, એમ જણાવી ગયા છીએ. જ્યારે આ ક્ષહરાટ પ્રજા તે આપણી હિંદુપ્રજાના રૂષિ મુનિઓનાં સ્થાનરૂપ ગણાતા (જુઓ છઠ્ઠા ખંડે, પ્રથમ પરિચ્છેદે આ પ્રજાઓનાં ઉત્પતિસ્થાનને લગતાં વિવેચન ) પ્રદેશમાં છે, તેઓ આર્ય સંસ્કૃતિથી વિભૂષિત હતા જ, જેની ખાત્રી માટે આપણે તેમની કાળગણનાની નેંધ લેવાની રીત ૩૨ ઉપરથી પણ કહી ગયા છીએ, ધર્મ સંબંધીને વિચાર કરવાને આપણી પાસે બેજ મુખ્ય સાધને વર્તમાનકાળે પ્રાપ્ય છે. એક સિક્કાઓ અને બીજું શિલાલેખે તથા ઇનપત્રો. તેમાં પણ સિક્કાઓ, હમેશાં તેમાં ઉતરાયલાં ચિહ્નો તથા અન્ય નિશાનીઓથી વિશિષ્ટ સ્કુટપણે હકીકત ઉપર પ્રકાશ પાડે છે. જ્યારે દાનપત્રમાં કેટલીક તો સામાન્ય પ્રજાનાં કલ્યાણ માટેની પણ હોય છે, તેમ કેટલીક તે રાજકુટુંબના ધર્મને લાગેવળગે તેવી ન લેવા છતાં, શાસિત પ્રજાની ઉન્નતિના માર્ગને લગતી હોવાથી, રાજકીય ધર્મ અથવા ફરજરૂપે બજાવવી પડે, તેવી પણ ઉલ્લેખ તેમાં કરેલ હોય છે. એટલે તે ઉપર વિશેષ આધાર રાખવો પણ પરવડે નહીં તેમ તદ્દન ઉપેક્ષા કરવી પણ પોષાય નહીં. આ પ્રજાના સિક્કાઓ મુખ્યપણે તેમની રાજગાદીના મુખ્ય સ્થળેથી-એટલે કે ગુજરાત અને અવંતિ પ્રાંતમાંથી, મથુરા અને તક્ષિલામાંથી; જયારે શિલાલેખ અને દાનપત્રે તે તે કરાયો હોય તેટલે અંશે તે આર્ય સંસ્કૃતિથી દૂર છે એમ સમજવું. સરખાવો ઉપરના પારાના અંતમાં ક્ષહરાટ અને કુશનવંશીમાં સાલ લખવાની પ્રથા વિશેની હકીકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy