________________
NAVMI
MUTOHAUA!
પંચમ પરિચ્છેદ
ક્ષહેરાત ક્ષત્રા ( ચાલુ )
સક્ષિપ્ત સારઃ—
(ST) મથુરાપતિ ( ૧ ) મહાક્ષત્રપ રાજીવુલ—તેનાં નામ તથા જાતિની આપેલ આળખ-તેના કુટુ અનેા કરાવેલ પરિચય-તેના સમય વિશે વિવિધ સામગ્રીથી ઉપાડેલ ચર્ચા અને કરી આપેલ નિર્ણય તેના રાજ્યકાળના મુખ્ય બનાવાનું વનતેની પટરાણીએ કરાવેલી મથુરા સિ'હસ્તૂપની પ્રતિષ્ઠા અને તે ભવ્ય પ્રસંગ ઉપર નિમંત્રિત થયેલ અન્ય ભૂપતિએ આપેલી હાજરી તથા ખતાવેલ સાહચય.—
( ૨ ) માડાસ-તેના સમયની તથા જીવનના બનાવની ચર્ચા——
( ૬ ) તક્ષિલાપતિએ—(૧)મહાક્ષત્રપ લીઅક : તેની જાતિ, નામ, સમય તથા જીવનના બનાવની આપેલી માહિતી—
( ૨ ) પાતિક—તેના સમય વિશે પ્રમાણપૂર્વક ચલાવેલ વાદવિવાદ-તેણે ગાળેલ ધાર્મિક જીવનનુ વૃત્તાંત-તેણે કાતરાવેલ શિલાલેખમાંના ૭૮ ના આંક વિશે વિદ્વાને એ ઊભા કરેલ વિધવિધ મુદ્દાઓનુ` કરી આપેલુ સમાધાન—
સ હરાટ ક્ષત્રાના ધમ વિશેની વિસ્તૃત સમાલેાચના અને અદ્ય પર્યંત ચાલી આવતી તેમનાં ધાર્મિક ચિન્હા સંબંધીની દૂ૨ ક૨ેલી ગેરસમજૂતિ—વતમાન કાળે ધર્મના નામે કામીયતા કે જાતિયતા સ’કળાવીને જે હા ઊભા કરાય છે અને પરિણામે સંસ્કૃતિને મારી નાંખવામાં આવે છે તેને દૂર કરેલ ભ્રષ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com