________________
દશામ પરિચ્છેદ-શાંતિમાં ગાયે ચારનાર આભીર પ્રજા બળવાન લડાયક પ્રજાનું
ખમીર રાખનાર હતી. અને શાહીવંશ તેમના જ ખમીરનું પાણી છે. નહપાણ પિતાની દીકરીનાં લગ્ન કષભદત્ત સાથે કરે છે. એકાદશમ પરિચ્છેદ–જુના વખતમાં ડુંગરે તથા તેની તળેટી જેવી સુંદર જગ્યાઓ
મંદિરે માટે સુંદર ગણાતી. સ્તૂપ પણ એવા જ કઈ મહત્વના સ્થાને બંધાવવામાં આવતા. લડાઈના યુગમાં એક જઈને બીજી પ્રજા આવતી ત્યારે જુની પ્રજાને નાશ એ સ્વાભાવિક સ્થિતિ થઈ જતી.
૬
૨૯
(૨) નકશા વિશેની સમજૂતિ. ચંદ્રગુપ્તને રાજ્ય વિસ્તાર બતાવે છે. આ અજ્ઞાત સંસારમાં અજ્ઞાન સ્થિતિમાં તે જન્મ્યો હોવાથી તેને રાજ્યને પ્રારંભ પણ એકાદ અજ્ઞાન સ્થાનથી જ કરે પળે હતે. તેની પસંદગી કરવામાં પણ કોઈ અજ્ઞાત કારણનું જ સૂચન હતું. કમેકમે પછી તે આખા હિંદને સ્વામી બનવા પામ્યો હતો તે તેના વૃત્તાંતે જણાવ્યું છે. દક્ષિણ હિંદ ઉપર તેનું સ્વામિત્વ તે હતું જ પણ ત્યાં પિતાના જ જ્ઞાતિજને સત્તાપદે હોવાથી તેમને ખંડિયાપણામાં રહેવા દીધા હતા. આ પ્રકારની રાજકીય પ્રથા હજુ ચાલુ રાખવી પડી હતી. સમ્રાટ બિંદુસાર જ્યાં સુધી પં. ચાણક્ય જીવંત હતું ત્યાં સુધી તે રાજ્યના વિસ્તારમાં કિચિત્ પણ ન્યૂનતા થવા પામી નહોતી. પણ રાજ્યને લગભગ અડધે કાળ વ્યતીત થતાં, પં. ચાણકયનું મરણ નીપજ્યું. નવા પ્રધાન સત્તા ઉપર આવ્યા અને રાજનીતિ બદલાઈ; કે સારાએ સામ્રાજ્યમાં જ્યાં ને ત્યાં બડબખેડા, ટટાફિશાદ થવા માંડયા એટલે આખે દક્ષિણ ભરતખંડ મગધમાંથી છૂટો પડી ગયો અને ઉત્તરમાંથી પણ કાશિમર અને પંજાબ ખસી ગયા. તે સર્વ આ નકશે સ્પષ્ટ કરી બતાવે છે. અશેકવર્ધનના સમયને ભૂવિસ્તાર છે. અદ્યાપિ પર્યંત અશોકને પ્રિયદશિન માની લઈ એકને કળશ બીજાને માથે ઢોળાઈ ગયા છે, પણ ખરી સ્થિતિ શું હતી તે હવે ખુલ્લું થયું છે. જેથી સમજાશે કે, અશેકવર્ધન એક શક્તિવાન રાજા હોવા છતાં તેને આખે કે રાજ્યકાળ ગૃહજીવનના કલેશમાં અને રાજ્યના ભાયાતોના કુલ્સપને શમાવી દેવામાં વ્યતીત થઈ ગયો હોવાથી પિતાને ફાળે કાંઈવિસ્તારની વૃદ્ધિ આપી
૭
૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com