________________
પરિછેદ .
તથા રિકાએ
છાપના, સંવત ૪૫-૪૬ ના સિક્કા તે “મહા. ક્ષત્રપ નહપાણ” ની છાપના જાણવા અને તે બાદ જે જે છપાવાયા તે સર્વે ઉપર “રાજા નહપાણ”ની છાપ અંક્તિ કરાઈ છે એમ સમજી લેવું. વળી તેનું-રાજા તરીકેનું-રાજ્ય, ૪૦ વર્ષ જેટલી લાંબી મુદ્દત સુધી ચાલ્યું છે એટલે રાજા નહપાણ”ની છાપવાળા સિક્કા જે અસાધારણ મોટી સંખ્યામાં (તેની બીજી છાપવાળા સિક્કા કરતાં ) મુદ્રિત થેયેલા મળી આવે છે તેનું કારણ પણ તેને રાજા તરીકેનેઅવનિપતિ તરીકે-દીર્ઘકાળ સુધી ચાલુ રહેલ આ વહીવટ જ છે એમ સમજી લેવું.
નહપાનું રાજ્ય અવતિમાં હતું તે હકીકત સાબિત કરવા માટે તે કઈ અન્ય પુરાવાની જરૂર જ રહેતી નથી. કારણ કે તેણે બે જાતના સિકકા “ રાજા નપાણ” તરીકેના પડાવ્યા છે. (બિનેને તપાવત શું હોઈ શકે તેના ખુલાસા માટે ઉપરમાં ટી નં. ૩૭ જુઓ). તેમાં બન્નેમાં સવળી બાજુએ પિતાનું મહોરું તથા રાજી નહપાણુ તેવા શબ્દો છે અને અવળી
બાજુએ એક જાતના સિક્કામાં, જેને સિક્કા શાસ્ત્રીઓએ “ઉજનનું ચિન્હ-Ujjain symbol ” તરીકે ઓળખાવરાવ્યું છે તેનું ચિત્ર છે. એટલે તે અવંતિપતિ થયો હતો એમ નિર્વિવાદિત સાબિત થઈ ચૂક્યું જ ગણાય. અને તેમ થયું એટલે તેની રાજગાદી પણ ઉજૈનીમાં૪૩ અથવા વિદિશામાં નિશ્ચયપૂર્વક થઈ ચૂકી જ ગણવી રહે છે.
નહપાણે જે એક ખાસ વિશિષ્ટતા પિતાના સિક્કામાં દાખલ કરી છે તે આ સ્થળે જણા. વવી જરૂરી છે. તે એ કે, અત્યાર સુધીના કોઈ હિંદુ સમ્રાટે-પછી તે મગધને હેય, ઉજેનીને હોય કે, કલિંગને હેય પણ કોઈએ-સિકકા ઉપર પિતાનું મહોરું ચિતરાવ્યું જ નથી, જેથી રાજા નહપાણે જ પિતાનું મહેણું છાપવાની પ્રથમ શરૂઆત કરી કહેવાય. અલબત્ત, પરદેશી પ્રજાના સરદારે તો મારું પહેલેથી પડાવતા આવ્યા છે જ. એટલે આ નહપાના દષ્ટાંતથી એ હકીકતની કાંઈક ઝાંખી કબૂલાન મળે છે કે, તેની જાતિનું મૂળ, શુદ્ધ આર્ય પ્રજામાં નહોતું :
( ૪ ) કે. આ. કે. પૃ. ૬૫ ટીપણ નં. ૧ માં પણ તે પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૫૯ વાળા શબ્દ છે. (જુઓ ટી. નં. ૩૮ તથા ૩૯) વળી પારી. ૮૮ માં લખેલ છે કે –Nahapana bears the title " Raja” together with his family name Kshaharata, but in one of them is he styled Kshatrapa or Mabak: batrapa=16પાણે પોતાના વંશનું નામ જે ક્ષહરાટ છે તેની સાથે રાનનું બિરૂદ ધારણ કરેલ છે. પણ કોઈ ઉપર ક્ષત્રપ કે મહાક્ષત્રપ બિરૂદ સાથે તેને અંકિત કરેલ જોવામાં આવતો નથી. (ઉપરની ટી, નં. ૩૭-૩૮ માંને ખુલાસે વા. હવે સમજશે કે મહાક્ષત્રપના સિક્કા શા માટે નથી મળતા અથવા મળે છે તે બહુ જ જુજ સંખ્યામાં)
(૪૧) નીચેની ટીક નં. ૪૩ જુઓ.
(૪૨) જુઓ પુ. ૨ સિક્કા ચિત્ર નં ૭૫ તથા તેને લગતું વર્ણન.
(૪૩) કે. . રે. પ્રસ્તાવના પૃ. ૧૦૩ ટી. નં, ૧-It may be observed that there is the record of certain benefactious of Rishabhadatta at Ujjain which must therefore presuviably have been included in Nahapana's doinions=એટલી નોંધ લેવી પડે છે કે, રૂભત્તે ઉજનીમાં કેટલાંક દાન કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. એટલા માટે જરૂર કહી શકાય કે, નહપાણના રાજ્યમાં ઉજૈનીને સમાવેશ થતે દેવો જોઈએ જ.
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com