________________
આતિ વર્ણન
૩૫ ૨૨૮ ૩૬ ૨૫૨ ૩૭ ૨૮૭ ૩૮ ૨૧૫
૯ ૩૦૫ ૪૦ ૩૨ ૪૧ ૩પર ૪૨ ૩૮૫
ષષમખંડે-પંચમ પરિચ્છેદનું શોભન મિત્ર છે. 5 વ8મ ,
, , સપ્તમ , પાર્થિઅન સમ્રાટોના રાજ્ય વિસ્તાર બતાવતે નકશો છે. ષષ્ટમખેડે અષ્ટમ પરિચ્છેદનું શોભન ચિત્ર છે.
નવમ છે ”
દશમ આ એકાદશમ , » સિક્કાચિત્રને પટ નં. ૬ છે. પુ. ૨ માં પાંચ પટ રજુ કરાઈ ગયા છે તેમાં રજુ કરાયા સિવાયના જે થોડાંક સિક્કાચિત્રો જરૂરી દેખાતાં હતાં તે અવે બતાવવામાં આવ્યાં છે. તેને લગતું વર્ણન આ પુસ્તકને અંતે જોડેલા પરિશિષ્ટમાં અપાયું છે.
(ગા) શોભન ચિત્રોની સમજૂતિ ષષ્ટમ પરિછેદ–પ્રિયદર્શિનના પુત્ર સુભાગ સેનના ધમધપણાથી દેશમાં ઠેર ઠેર બળવા
ફાટી નીકળે છે. એક બાજુએ કવાયત થતી હતી ત્યારે બીજી બાજુ સેનાપતિ પુષ્યમિત્ર પિતાનાજ સ્વામીનું ખૂન કરે છે. અને દેશમાં ધમધપણાની તલવાર
પોતે ઘા કર્યજ જાય છે. સસમ પરિચ્છેદ–રાજા ચંદ્રગુપ્ત અને મંત્રી ચાણક્ય અર્થશાસ્ત્રની યોજના વિચારી
રહેલ છે. યવનાધિપતિ એલેકઝાન્ડરનું લશ્કર આમ વિજય દેખતું આગળ વધી રહેલ છે. રાણી તિબ્બરક્ષિતાનું મહેલમાંનું એક ચકી રાજ્ય કુમારકુણાલને ભિખારી બનાવી રખડતા કરી મૂકે છે. કલિંગ પતિની સાથેની લડાઈ પણ રાજ્યને એક
મુખ્ય બનાવ બન્યો છે. પ્રથમ પરિચ્છેદ-રાજા અગ્નિમિત્ર અશ્વમેધ યજ્ઞ કરીને ઘોડો છુટ મૂકે છે. યવનો
સાથે લડતાં લડતાં કુમાર વસુમિત્ર મૃત્યુ પામે છે. ઘેડે વધુ રક્ષણ મેળવી
આગળ જાય છે. દ્વિતિય–એક બાજુએ પતંજલિ મહાશયને કેરડો પૂર બહારમાં વીંઝાય છે. બ્રાહ્મણે ને
જૈનેના સંબંધ વચ્ચે વેરની તલવાર ગોઠવાઈ ગઈ છે. શામ, દામ, ભેદ ને દંડથી ધર્મ પ્રચારના માર્ગો અજમાવાય છે. દેવત્વની જાહોજલાલી અને ગરીબાઈ સંધ્યાના
રંગમાં એકરાગ થઈ જાય છે. તતીય પરિચ્છેદ-કકિ અવતાર પિતાની તેજ અંધકારની તલવાર લઈને સ્વર્ગ,
મૃત્યુ ને પાતાળ સુધી પ્રભાવ પાથરી દે છે. જલપ્રલયને ભેગ બનતું શહેર ડૂબું ડૂબું થઈ રહેલ છે. રાજા અગ્નિમિત્ર પિતાની રાણી ધારિણી તરફથી પિતાની પ્રિયા માલવિકા વિજયના આનંદમાં ભેટ તરીકે મેળવી સુખી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com