________________
પરિચ્છેદ ]
વિશેષ ઉલ્લાસમાં આવી પુત્રની યશગાથા ગાતાં ગાતાં લખાવે છે કે, Destroyed the Sakas, Yavanas, Pahalvas etc. and rooted out the Kshaharatas= શક, યવન અને પવાઝ છે. તે મારી નાંખ્યા તથા ક્ષહરાટાનુ ( તેા ) નિક ંદન જ કાઢી નાંખ્યું ૨૬ આ શબ્દોથી મજકુર શિલાલેખ કાતરાવનારના મનમાં શું શુ રમી રહ્યું હાવુ જોઇએ તેની સહજ કલ્પના કરી શકાય તેમ છે.
રાજ્ય વિસ્તાર
વળી જો તેમાંના શબ્દો વિશે બારીકાઈથી વિચાર કરીશું તે નહપાણુ અને રૂષભદત્ત ઉપર તેમજ તેમની જાતિ ઉપર તે શિલાલેખના કાતરાવનારના હૃદયમાં કેટલી બધી ઘૃણા૨૭–તિરસ્કાર પ્રવેશ કરી રહ્યો હશે તેનું માપ પણ તે ઉપરથી કાઢી શકાય છે. તેમણે તેમાં Destroyed Sakas etc.=શકપાતે નાશ કર્યાં એમજ લખ્યુ છે, જયારે Roted out the Kshaharatas= ક્ષRsરાટ પ્રજાનું નિકંદન કાઢી નાંખ્યું હતું એવા શબ્દો લખ્યા છે : અને એમ તે આપણે નહપાણુના ( ઈ. સ. પૂ. ૧૧૪ ) સમયથી આ ગૌતમીપુત્ર શાલિવાહનના ( ઇ. સ. ૭૮ ) સમય સુધી ત્રણ વંશ સત્તામાં હતા, ( 1 ) ઉજૈનીમાં ગભીલ વિક્રમા દિત્યને 'શ. ( ૨ ) દક્ષિણમાં રાતવહન વંશ અને (૩) સારામાં સહરાટ અથવા શાહીવંશ. આ ત્રણમાંથી એક જણાએ જ શતાહન વંશની કીતિ'ની ઉણપ આણી હોઈ શકે. તેમાં ન, ૨ વાળી સત્તા તે પોતે જ છે એટલે તે તેા બાદ કરવી જ રહી, ન, ૧ વાળી સત્તામાં ઉત્તરાત્તર નબળા રાજના જ અમલ આવ્યે જતા હતા ( જે તેમના ઈતિહાસ ોવાથી ખુલ્લુ' થાય છે) એટલે જ્યાં પેાતાનુ ઘર સંભાળવાની જ ત્રેવડ ન હેાય ત્યાં બીનના ઘર ઉપર તે ચડાઈ શી રીતે લઈ જઈ શકે?
આ પ્રમાણે બે સત્તા બાદ કરતાં ત્રીજી રહી ન. ૩ વાળી; અને તેનું નામ જ નહપાણુ અને રૂષભદત્તને વશ કે જેમણે સાતવાહન વંશની ઉજ્જવળ કીર્તિને કાળા ડાઘ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦૩
જોઈ ગયા છીએ કે, રૂષભદત્ત પોતે શક હતા અને નહુષાણુ તે ક્ષહરાટ હતા. તેમજ તે એએ મળાને અપ્રપતિ શાતકરણીને હરાવ્યા હતા. એટલે આ એના વંશજો ઉપર જ શાતકરણી અથવા શાતવાહન વંશીને હડહડતુવેર ચાલ્યું આવતુ હતુ. તેમાંયે ગૌતમીપુત્રના પૂર્વજોને હરાવવામાં રૂષભદત્ત ! માત્ર હથિયારરૂપ જ ગણાય, જ્યારે નહપાણ સત્તાધારી હાઇ. તેને આજ્ઞા કરનાર હાવાથી ખરે। અને કટ્ટો વેરી તો તે જ ગણાય; માટે રૂષભદત્ત ઉપરનો વેરભાવ દર્શાવવા માત્ર Destroyed the Sakas=શકપ્રજાનો નાશ કર્યાં, કલ કરી નાંખી એવા સાદા શબ્દપ્રયાગ કર્યાં; જ્યારે નહપાણ તરફના તિરસ્કાર અને વેર દર્શાવવા તે Rooted out the Kshaharatas=ક્ષહરાટ પ્રજાનું નિકદન કાઢી નાખ્યુ.૨૮ એવા આકરા શબ્દો વાપરી, પોતાના દિલના રાષાગ્નિ-ખાપ ઠાલવી કાઢયા હાય એમ સમજાય છે. વળી આ વાતને ખીજી રીતે ટેકો પણ મળે છે કે, આ બનાવ લગાડયા હતા.
(૨૬) કા, આં. રે–પૃ. ૧૦૪—Had extermi nated the race of Kshaharatas=ક્ષહરાટ પ્રશ્નના ઉચ્છેદ કરી નાંખ્યા હતા.
જ. બાં, ખેં. રા એ, સા. ૧૯૨૮ નુ' પુસ્તક પૃ. ૬૫. ( ૨૭) આ ધૃણા કેવી હતી તે જોવી હોય તા પુ, ૨ માં સિક્કાન. ૭૫ નુ. વર્ણન જુએ, તેમાં નહપાણના સિક્કા ઉપર આ ગાતમીપુત્રે પેાતાનું મહાકૂં અને છાપ પડાવ્યાં છે. જેથી નહપાણનુ મહેરૂ પણ દેખાય અને ઉપરથી પેાતાનું પણ દેખાય.
(૨૮) કેટલાક એમ ધારે છે કે ગાતમીપુત્રે નહુપાણ અને રૂષભદત્તને પોતાને જ માર્યા હતા, પણ તે બનવા યોગ્ય નથી; કેમકે નહપાણી અને રૂષભદત્તના સમય ઈ. સ. પૂ. ૭૪ છે જ્યારે ગાતમીપુત્રના સમય ઇ. ૦૮ છે, એટલે કે બેની વચ્ચેનુ' અંતર જ
લગભગ
www.umaragyanbhandar.com