________________
પરિચ્છેદ ]
રાજ્યે નહપાણુ ક્ષત્રપના રાજકીય જીવનને લગતા કાઈક ને કાઇક બનાવના ઉલ્લેખ મળી આવે છે તેમ તેને પણ જો પુત્ર હાતા તેના રાજત્વકાળમાં કાઢ ક્ષત્રપ તરીકે તેના પુત્રનું નામ કયાંક માલૂમ પડી જાત જ; પણ જ્યાં ને ત્યાં જમા રૂષભદત્ત નામની વ્યક્તિ જ તરી આવે છે. એટલે સહજ કલ્પના કરી શકાય છે કે, નહપાણુના આખાયે-ક્ષત્રપ, મહાક્ષત્રપ અને રાજા તરીકેનાજીવનકાળમાં જો કોઇ પણ પ્રધાન વ્યક્તિ હાય તેા તે તેના જમાઇ રૂષભદત્ત જ હતા; કે જેણે મુખ્યતાએ, નહપાણુ ગાદીએ આવ્યા તે પહેલાં અનેક છતા મેળવીને, નાસિક શહેરની આસપાસના પ્રદેશમાં નહુષાણુ ક્ષત્રપના નામે જ અનેક પ્રકારનાં દાન દીધાં છે; જે તેણે જ કાંતરાવેલ શિલાલેખા ઉપરથી જોઇ શકાય છે. અને
ફેંટુબ
benefactions at various places-નહપાણની પુત્રી દક્ષમિત્રાને રાક ઉષવદાત્ત વેરે પરણાવી હતી. કાર્લો અને નાસિકના શિલાલેખામાં તેણે ભિન્ન ભિન્ન સ્થળે દાન કર્યાના ઉલ્લેખ કરેલ છે.
જ્યારે કે. હિ, ઇ. પૃ. ૫૭૭માં રૂષભદત્તને નહપાણુના જમાઇને બદલે, તેને બનેવી કે સાળા હેવાનું જણાવ્યું છે. (Brother-in-law to Nahapana. )
.
(૧૭) તે ઉતારા સાબરે। આ નીચે ઉતારૂ' છું, મજકુર પુસ્તક વિબુધ શ્રીધર રચિત ‘ શ્રુતાવતાર કથા નામે દિગંબર સંપ્રદાયના ગ્રંથ છે,
અત્ર ભરતક્ષેત્રે વામિઢેરો વસુધા નગરી ભવિષ્યતિ । તંત્ર નરવાહના રા। તસ્ય સુરૂપા રાજ્ઞી તસ્યાં પુત્રમલભમાન રાજા હૃદિ ખેદ કરિષ્યતિ । અત્ર પ્રસ્તાવે સુબુદ્ધિનામા શ્રેષ્ઠિ તસ્ય નૃપસ્યાપદેશ દાસ્યતિ । દિ દેવ પદ્માવતી પાદારવિંદ ખૂન કરિષ્યતિ તતઃ પુત્રા ભવિષ્યતિ । તસ્ય પુત્રસ્ય પદ્મ ઇતિ નામ વિધાસ્યતિ । રાજ તતશ્રૃત્યાલય કરિષ્યતિ સહસ્રકૂટ દશસહસ્રસ્ત ંભેશ્રૃતં ચતુ:શાલ વર્ષે વર્ષે ચાત્રાં કરિષ્યતિ । રાજપ્રસાદાત્મપદે જિનમ'દિર વસંતમાસે શ્રેષ્ઠાપિ મડિતાં મહીં કરિષ્કૃતિ ! અત્રાંતરે મા પ્રભાસમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯૯
શિલાલેખ જેવા નાફેર પુરાવા હેાવાથી તે સ હકીકતને તદન સત્ય જ હાવાનું આપણે સ્ત્રીકારવું રહે છે. વળી તેના મરણ બાદ તેની ગાદી તેના વંશમાં પણ નથી રહી તેમ તેના જમાઈના ભાગ્યે પણ નથી આવી, પણ ખીજા જ વંશના હસ્તક ગઇ છે તે હકીકત પણ એમ જ સૂચવે છે કે, તેના મરણ સમયે તેને કાઈ પુત્ર જ નહાતા.
ઉપર કહી ગયા છીએ કે ૪૦ વર્ષનું રાજ્ય ભોગવ્યા બાદ તેનું મરણ કુદરતી સા ગામાં નીપજ્યું હતુ; જયારે ઇન્ડીઅન હિસ્ટોરીકલ કવાલી નામના ત્રિમાસિકમાં ૧૯૨૯, પુ. ૫. પૃ. ૫૭૬ ઉપર
શ્રુતાવતાર કથા'' નામે એક પુરતકના જે ઉતારા આપ્યા છેઃ૭ તેમાંથી વળી જુદી જ સ્થિતિ તરી આવે છે; પણ
..
સ્તાપિ સધસ્રામિષતિ । રાખ શ્રેષ્ઠિના સહુ જિનસ્તવન વિધાય પૂજા' ચ નગરીમઘ્યે મહામહત્ત્વન રથ ભ્રામચિત્લા તતા જિનપ્રાંગણે સ્થાપચિષ્યતિ । નિજમિત્ર મગધ સ્વામિન મુનીંદ્ર દૃા વૈરાગ્યભાવના ભાવિતા નરવાહ. નેઽષિ શ્રેષ્ઠિના સુબુદ્ધિનામ્ના સહુ જેનીદીક્ષાં કરિષ્યતિ ।
આ પ્રમાણે જણાવીને આગળ જતાં લખ્યું છે કે, He studied the Jain Siddhhanta from one Dharsenacharya and composed a new work on the Jaina philosophy-otherwise the Angas, which was quite extinct at the time-તેણે ધસેનાચાય પાસે સૂત્રને અભ્યાસ કર્યો અને જૈનતત્ત્વ ઉપર (અગસૂત્ર સિવાય કે જેને તે સમયે લેાપ્ત થઈ ગયા હતા.) એક નવીન જ ગ્રંથ રચી કાઢયા,
[ મારૂ ટીપણ–પાછળનો ભાગ સત્ય નથી લાગતા, કેમકે અનેક પુરાવાથી આપણે સાબિત કરી ચૂકયા છીએ કે તેની ઉંમર ૧૦૦ આસપાસ તા હતી જ; તે શુ તેવડી મેટી ઉંમરે, રાજવૈભવને ત્યાગ કરી તેમણે જૈન પ્રવ્રજ્યા લીધી હતી ? બીજુ વળી લખે છે કે, સિદ્ધાંતાના નારા થઈ ગયા હતા, તે તે પણ ખાટુ
www.umaragyanbhandar.com