SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન નર ૨૨ ૨૧ ૧૨૯ ૨૨ ૧૩૬ ૨૩ ૧૩૫ પરદેશી પાંચ આક્રમણકામાં પ્રથમ યેન પ્રજાનું વર્ણન અપાયું છે તેમાંથી જેણે હિંદમાં ગાદી પ્રથમ સ્થાપી તે નપતિ ડિમેટ્રીઅસનું મહેણું છે. ઉપરમાં વર્ણવેલ ડિમેટ્રીઆસના જમણે હાથ સમાન લેખાતા તેના સરદાર મિનેન્ડરને ચહેરે છે. આ બન્ને નૃપતિએ પ્રથમવાર જ એવી રીતે પોતાના શિરતાજ ગોઠવ્યા છે કે ગળાને જે ભાગ યુરોપીય રાજકર્તાઓ ઉઘાડે રાખતા હતા તે હિંદી સંસ્કૃતિને છાજતો અને આચ્છાદિત દેખાય. તેમના આ બન્ને ચહેરા તેમણે પોતે પડાવેલા સિક્કા ઉપરથી લેવામાં આવ્યા છે એટલે અસલ શિકલના પ્રતિબિંબ રૂપે જ તે છે એમ સમજવું. અઢીદ્વીપને નકશે છે. હકીકત માટે નકશાઓના વર્ણનમાં જુઓ. શાયદ્વીપ તથા જંબુદ્વીપની સમજૂતિ માટે રજુ કરેલ છે. નકશાની હકીકતમાં જુઓ. શિસ્તાન પ્રાંતને નકશે છે. સમજૂતિ માટે નકશા ચિત્ર જુઓ. રાજા નહપાણની છબી છે. જે સર્વ પરદેશી ભૂપતિઓએ પોતાના સિક્કા પડાવ્યા છે અને તેમાં કળા, ધાર્મિક ચિહ્નો તથા પિતાનું મહોરું ઈ. ઈ દર્શાવી, સિક્કા જેવી વસ્તુને એક ઐતિહાસિક વિદ્યાના અંગ જેટલે દરજજે પહોંચાડી છે તે સર્વમાં નહપાણને નંબર પ્રથમ આવે છે. તેના સમયથી દાખલ થયેલી પ્રથાને આજ સુધી બહુધા સર્વેએ જાળવી રાખીને અનુકરણ જ કરેલું છે. રાજાને શિરને શોભાવતે મુગટ પણ ત્યારથી જ પહેરવામાં આવતે નજરે પડે છે. એમ અનેક રીતે તેના સિક્કા અનુકરણીય થઈ પડયા છે. વિશેષ હકીકત માટે સિક્કા ચિત્ર જુઓ. રાજા ચકણની છબી છે. નં. ૨૪ પ્રમાણે ચકણને સિક્કો તથા તેનું રાજ્ય પણ ઘણું ઘણી રીતે દષ્ટાંતરૂપ થઈ પડયું છે. બન્ને જણ ભિન્ન ભિન્ન જાતિના તથા ઓલાદના છે. વળી ભિન્નભિન્ન પ્રદેશમાંથી ઉતરી આવેલ છે, છતાં સિક્કા પડાવવાની પ્રથામાં, રાજકીય ચાતુર્યમાં ઈ. ઈ માં બેની વચ્ચે ચહેરામાં ઘણી જ સામ્યતા રહેલી છે. વિશેષ તે તેના સિકકાના વૃત્તાંત ઉપરથી સમજી શકાશે. રાજુપુલને ચહેરે છે. નં. ૨૪, ૨૫ ના કરતાં ઓછા પ્રદેશને અધિકારી હોવા છતાં ગેરવમાં, પ્રતાપમાં કે અન્ય રાજમાન્ય ગુણોમાં કઈ રીતે તે ઉતરે તેવું નહોતું. બલકે કેટલીક બાબતમાં તે તે બને કરતાં એક વેંત ચડી જાય તેવું હતું. તેમાંની એક ધાર્મિક શ્રદ્ધારૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy