SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અપવાદરૂપ [ તૃતીય વળી ઉપરના જ ગ્રંથકાર જણાવે છે કે “The arrow and thunderbolt of Nahapan's coins connect him with the Parthiaus (?) and the Northern Sataraps Hagama and Hagamasha.The coinage of Chasbthana and his success.rs is quite different=નહપાના સિક્કા ઉપર તીર અને વજ હોવાથી તેને પાર્ટી અન્ય (?) અને ઉત્તર(હિંદના)ના ક્ષત્ર હગામ અને ગામાસની સાથે સંબંધ ધરાવતે કહી શકાશે. ચટણ અને તેના અનુજોના સિક્કાઓ તદ્દન જુદા જ પ્રકારના છે, આ ઉપરથી એમ હકીકત નીકળે છે કે નહપાણ જે જાતને છે તે જ જાતના ગામ અને હવામાશ હતા; કારણ કે તેઓના સિક્કામાં મળતાપણું છે. વળી નહપાણના વૃત્તાંતે આપણે સાબિત કરીશું કે તે ક્ષહરાટ (?) જાતને હતે. એટલે આ ગામ અને હગા- માશ ક્ષત્રપ પણ ક્ષહરાટ જાતિના ઠરે છે. જ્યારે ચાણના અને તેના વંશજોના સિક્કાઓ નહપાણના સિક્કાઓ કરતાં ભિન્ન પ્રકારના હોઇ ચટણ અને નહપાણ બને જુદી જ જાતના છે.૧૯ એક વખત હગામ અને હગામાશને રાજુવુલની પહેલાં થવાનું જણાવાયું છે, (જુઓ ઉપર) અને બીજી વખત નહપાણની પૂર્વે થયાનું જણાવાયું છે. (જુઓ ઉપરની ટી. ન. ૧૬ ): તેમ રજુવુલ અને નહપાને સમકાલીન બતાવ્યા છે (જુઓ ટી. ન. ૧૬ ); વળી તેઓ નહપાણના વંશમાં કેમ જાણે થયા ન હોય તે ધ્વનિ પણ નીકળતો બતાવાય છે. એટલે આ સર્વે કથનનું સમીકરણ કરીશું તે એટલે નિરધાર જરૂર કરવો રહે છે, કે તે બને ભાઈઓ નહપાની પૂર્વે જ અને તેના જ વંશમાંકુટુંબમાં-થઈ ગયા છે. તેમ આગળ ઉપર આપણે જોઈશું કે નપાણની તુરત પહેલાં તો મહાક્ષત્રપ ભૂમક જ થયો છે. એટલે સાર એ થયે કે, સૌથી પ્રથમ હંગામ-ગામાશ, પછી ભૂમ અને તે બાદ નહપાણ થયો છે. હવે સવાલ એ રહ્યો છે કે હગામની પછી તુરત જ ભૂમક છે કે બેની વચ્ચે વળી સમયનું કાંઈ અંતર છે. હગામ અને હગામાશને સમય ભૂમકની પહેલાં હતું તથા તે બન્ને ક્ષહરાટ જાતિના હતા એટલું જાણ્યા પછી તેમને તેમને સંભવિત પાક કે અંદાજી સમય સમય. મેળવી શકીએ છીએ કે કેમ તે હવે તપાસીએ. તે સંબંધી વિચાર કરવાનું બીજું તે કોઈ વિશેષ સાધન નથી જ, પણ આપણને હવે એટલી તો ખબર છે જ કે, જે કઈ ક્ષત્રપ હેય તે તેના શિરે-ઉપરી સત્તા તરીકે—કાઈ થોમસ પિતે રચેલ કેટલોગ એક કેઈન્સ ઇન ઇડિયન મ્યુઝીઅમ પુ. ૧, પૃ. ૧૯૫ ઉપર જણાવે છે કેHagania and Haganash seem to be dated too earlyહગામ અને હગામાશ ધણું વહેલા થઈ ગયા લગે છે. આ વાકયથી પણ સાબિત થાય છે કે નહપાણ અને રાજપુલની પૂર્વે હગામ તથા હગામાશ થયા છે. વળી જુએ અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૮, ટી. નં. ૧, (૧૭) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ. પૂ. ર૭. (૧૮) જે કે વિન્સેટ સાહેબનું મંતવ્ય નહપામ્ પાર્થિઅન જતિને હેવાનું છે; પગ તે તેમ નથી તે આપણે નહપાણના જીવનચરિત્રે સાબિત કરીશું; તેથી જ મેં અહીં (2) ચિહ વચ્ચે મૂક્યું છે. (૧૯) આ મુદ્દો આપણે પાછો આગળ ઉપર છગુ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy