________________
૧૬૪
ભાષામાં વિદ્વાનાએ Contemporary rulers= સમાલીન રાજકર્તા તરીકે ઓળખાવ્યા છે. પણ તેએ તાબેદારપણે રહ્યા હોવાથી, પતિહાસમાં સ્વતંત્ર રાજા તરીકેના વૃત્તાંતલેખતના અધિકારી, તેઓ આપણી દિષ્ટએ રહેતા નથી. વાચકવર્ગને તેમની ઓળખ રહે તે માટે માત્ર તેમનાં નામે। જ્યાં મૂળ પુસ્તકે લખાયાં છે ત્યાંના લખાણ સાથે અત્રે રજૂ કરીશું.
કે. ઈં. હિં, પૃ. ૫૪૩:—Apollołotus and Menander, as well as Demetrius, belonged to the house of Euthyde. mus and that all these three princontemporary=એપેલેડેટસ અને મિનેન્ડર તેમજ ડિમેટ્રીઅસ, યુથીડીમસના વંશના હતા અને આ ત્રણે રાજવંશી પુરૂં સમકાલીનપણે થયા હતા.
ces were
તે જ પુસ્તક પૃ. ૫૪૬:—The princes of the house of Euthydemus, who reigned both in Bactria and in kingdoms south of the Hindu-kush are Demetrius, Pantaleon, Agathocles and probably also Antimachus=યુથીડીમસના વંશના જે રાજકુમારાએ એકદ્રીઆમાં અને હિંદુકુશની દક્ષિણે આવેલ રાજપ્રદેશમાં રાજ્ય કર્યું. હતું. તેમાં ડિમેટ્રીઅસ, પેન્ટેલીઅન, એગેથાકલ્સ હતા તેમજ એન્ટીમેકસ પણ સ'ભવે છે.
આ ઉપરાંત બીજા કેટલાંક છૂટાંછવાયાં નામ પણ વાંચવામાં આવે છે, જેવાં કે Phelo
હાદ્દાઓની
(૫૬) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ. પૃ. ૨૨૭; તથા કે. હિં. ઈ. પૃ. ૫૨૬-૭,
( ૫૭ ) કા. એ. ઇં. ( કનિ'ગહામ ) પૃ. ૮૬, (૫૮) હેદ્દાને લગતી તથા તેની પછીના પારામાં લખેલી ‘ અન્ય ખાસિયતા' વાળી હકીકત દર્શાવી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દ્વિતીય
xemis, Nicias and Hippostratus= ીલોકપ્રેમીસ, નિશિઆસ અને હિપ્પોટ્ટેટસ. આ સિવાય બી^ એ નામે જે ઇતિહાસના અભ્યા સીને વિશેષ પરિચિત છે તે હગામ ૬ અથવા હુગાન, ૫૭ અને હુગામસપ અથવા હગામાળનાં૧૭ છે. આ પાછલાં નામવાળા બા એને અધિકાર, મથુરા નગરીવાળા પ્રદેશ ઉપર હતા; પણ તેમના સમય ચોક્કસપણે હું મેળવી શકયા નથી. બનવાજોગ છે કે મિતેન્ડ રની પૂર્વે, એટલે ડિમેટ્રીઅસના સમયે તે
સત્તાધીશ હતા. તે બન્ને એક પછી એક સત્તા ઉપર આવ્યા છે કે જુદા જુદા પ્રાંતે ઉપર નીમાયા હતા તે બહુ મહત્ત્વની વાત નથી; કેમકે ગમે તેમ પણ તેઓ સ્વતંત્રપદે ન હેાવાથી આપણે તેમનું વૃત્તાંત લખવાની જરૂર રહેતી નથી. યાન પ્રજા વિશે ભારતીય ઈતિહાસ પરવે જે જે આપણે જાણવાયેાગ્ય લાગતું હતું. તે
અહીં આગળ પૂરૂ થાય છે; છતાં એક સામાન્ય બાબત જે સવે પરદેશી પ્રજા હુમલા લાવનાર તરીકે પ્રસિદ્ધ થઈ છે તેમને લગતી હાઇને, તે અત્રે સમજાવી લેવા ધારૂ હ્યુ. આ ખીના તેમના હાદ્દાને૫૮ લગતી છે. અત્રે તે। હાદ્દાને લગતી સામાન્ય રૂપરેખા જ ઉતારી છે; કે જેથી અરસપરસની સરખામણી કરવા ઉપયોગી થઇ પડે. બાકી જે ખાસ ખાસ વિશિષ્ટતા હશે તે તથા તે માટેના સંભવિત કારણાની ચર્ચા તા તેમનાં વિવરણ લખતી વખતે કરવામાં આવશે.
હાદ્દાઓની
સમજ
તે ખાસ અભ્યાસના પરિણામે મેં તારવી કાઢેલાં અનુમાનરૂપ જ લેખવાની છે. વિશેષ ગવેષણાથી તે ખેટી પણ થાય કે સાચી પણ નીવડે મતલબ કે અત્યારે તેને દિશાસૂચક જ લેખવાની છે; નિશ્ચયરૂપે નથી લેખવાની.
www.umaragyanbhandar.com