________________
પરિચ્છેદ )
કેટલે દરજ્જે ક્રુત્રિભૂત થઇ હતી તે પણ આપણે પુ. ૨ માં પૃ. ૨૨૫, ૨૩૫ તથા પૃ. ૩૭૮૧ માં જણાવી ગયા છીએ. અલબત્ત કહેવુ પડે છે કે, આ બાબતમાં–અલેકઝાંડરની ચડાઇના પરિણામ વિશે-પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનેાનાં મંતવ્ય વચ્ચે ઉત્તર-દક્ષિણ દિશા જેટલુ અંતર હાવાનું૪૭ માલૂમ પડે છે; પણ તેમાં કાંઇ આશ્ચર્ય પામવાનું કારણ નથી; કેમકે ગમે તેવા વિદ્વાન હાય અને તે નિષ્પક્ષપાત, ઉદારચિત્ત તથા કસાયેલ લેખક હાય છતાં આખરે તો તે એક મનુષ્ય જ છે ને? એટલે, જમણા હાથ હમેશાં પોતાના મ્હાં તરફ જ વળે છે, તે કહેવત પ્રમાણે તેને પોતાના સંસ્કૃતિની મહત્ત્વતા અને શ્રેષ્ઠતા જ નજરે દેખાયા કરે છે; જયારે વાસ્તવિક સ્થિતિ અન્યથા જ હોય છે. આ કથનની સત્યતા માટે કે. હિ. ઇ. ના લેખકના પોતાના શબ્દો જ સાક્ષીરૂપ ગણાય તેવા હેાવાથી, અત્રે તે ઢાંકવા મન થાય છે. લેખક મહાશય પૃ. ૫૪૧ માં લખે છે કે, “ The Indian expedition of Alexander the Great, has for more than twenty-two centuries Western celebrated in the been world as one of the most amzaing feats of arms in the whole of history...No personage of the ancient world is better known; but of this great conqueror, the records of India have preserved no certain
તા ઇતિહાસ
(૪૭) આ પૃષ્ઠો ઉપર ટાંકેલા અવતરણાસરખાવવાથી ખાત્રી કરી શકાશે.
(૪૮) પાશ્ચાત્યની નજરે આ કથન ખર,બર હરો જ; છતાં તેની કદર હિંદ સાહિત્યમાં કેવી થવા પાની કે તે માટે નં. ૪૯ તુ' ટિપ્પણ જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫૯
trace=અલેકઝાંડર ધી ગ્રેઇટની હિદ ઉપરની ચડાઇને, આખા ઇતિહાસના યુદ્ધવિષયક પરાક્રમેામાંના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અજાયબીભરેલા એક બનાવ તરીકે પાશ્ચાત્ય દુનિયામાં આજે બાવીસ રદી થયા છતાં પ્રસિદ્ધિને પામેલા ગણવામાં આવે છે. ૪૮. પ્રાચીન દુનિયામાં કાઈ પણ વ્યક્તિ ( તેના જેટલા પ્રખ્યાતિને પામેલ નથી, છતાં આ મહાન વિજેતા વિશે હિંદી સાહિત્યમાં કાંઇ જરા સરખાયે ઉલ્લેખ થયેલ માલૂમ પડતે ૪૯નથી. ” આ પ્રમાણે એકજ વ્યક્તિના પરાક્રમ વિશે જે મતફેર બને-પશ્ચિમની તથા પૂર્વની દુનિયાના–સાહિત્યકારોમાં દષ્ટિગેાચર થાય છે તે તેના પરાક્રમનાં મૂલ્ય-અંકન વિશેની ષ્ટિભિન્નતાને લીધે જ ઊભા થયેલ છે; એકે તેને કેવળ રાજકીય દૃષ્ટિથી જ નિહાળ્યેા છે; જ્યારે ખીજાએ સંસ્કૃતિની દૃષ્ટિબિંદુથી અવલાકયો છે.
ΟΥ
'
આ સંસ્કૃતિ વિષયક ચર્ચા પણ આપણે પુ. ૨ પૃ. ૩૭૮ થી આગળ “ સંસ્કૃતિનાં સરણુ '' વાળા પારિગ્રાફમાં સ્પષ્ટ રીતે સમજાવી ગયા છીએ; એટલે અહીં તે વિંતચૂર્ણ બની ગયેલ વિષયને પુનઃ સ્થાન આપવા માંગતા નથી. માત્ર એટલુ જ જણાવવું યાગ્ય થઇ પડશે કે, કાઈપણ કાયને જે દીકાલી સ્મૃતિયોગ્ય બનાવવું ડ્રાય, તે તેની અન્ય પ્રકારની મહત્ત્વતા બતાવવા કરતાં, સમસ્ત માનવજાતના કલ્યાણ માટે તે જેમ બને તેમ વિશેષ ઉપકારક વડવા જેવું છે. એમ પુરવાર કરી આપવુ જોઇએ. એટલે કે જે તે કાય મનુષ્ય સ ંસ્કૃતિનું પોષક હશે તો જ તેનુ આયુષ્ય લખાઇ
(૪૯ ) જે અલેકઝાંડરના યશેાગાન પાશ્ચાત્ય પ્રજાએ આટલાં બધાં ઢોલ નગારાં વગાડીને ગાયાં છે તેને હિ'દી લેખકોએ કોઇ હિંસાત્રમાં પણ ગા નથી; તેમાં તે પુરૂષનાં પરાક્રમ વિરો રાકા ઉઠાન્યાના મુદ્દો નથી જ પણ તે પરક્રમને જે ક્રુષ્ટિએથી
www.umaragyanbhandar.com