________________
y,II
સર
in fillittljit-
6
પર
જફર :
cl: : :
દ્વિતીય પરિચ્છેદ
પરદેશી આક્રમણકાર (ચાલુ) સંક્ષિપ્ત સાર–
(અ) યેન-બેકટીઅન્સ-બેકટ્રીઆના રાજવંશની બતાવેલી ઉત્પત્તિ ત્યાંથી માંડીને તેમણે હિંદમાં કરવા પડેલ નિવાસ સુધી આપેલ કમિક વિકાસ–
(૧) ડિમેટ અસ– મૂળ યવનપતિ સાથે જોડેલ કૌટુંબિક સંબંધ અને પરિણામે બેકટ્રીઅન રાજ્યની થએલી સ્થિરતા-પુષ્યમિત્ર અને વસુમિત્રના હાથે હિંદમાં માર ખાધેલ
ન સરદારોની વીતક કથા સાંભળી તેણે હિંદ તરફ કરેલું પ્રયાણ-હિંદ તરફની ગેરહાજરીમાં ડિમેટ્રીઆસની ખૂંચવી ગએલી બેકરી આની રાજગાદી-તેથી તેને હિંદમાં કરવી પડેલી રાજસ્થાપના–તેની સાથે આવેલા વફાદાર સરદારો-તેણે શુંગવંશી સમ્રાટ સાથે ખેલેલ યુદ્ધ અને અશ્વમેધમાં પાડેલી ખલેલ-સુમિત્રનું નીપજાવેલું મરણ અને તેનું સહન કરવું પડેલ પરિણામ–
(૨) મિનેન્ડર–તેનો જન્મ, આયુષ્ય અને રાજકાળ–તેણે વિસ્તારેલ રાજ્યને કરાવેલ ટૂંક પરિચય–તેના ક્ષત્રપ વિશેની સમજ તથા ઓળખ-તેના સંસ્કારી જીવન વિશેને થડક ખ્યાલ-તે સમયની સંસ્કૃતિ અને આબાદીને આપેલ કાંઈક ચિતાર-મિનેન્ડર પછી તેના રાજવંશની થયેલ દશાના અંગે વિદ્વાનનું મંતવ્ય અને ખરી સ્થિતિ વચ્ચેને બતાવી આપેલ ફેર–
સૈનિક રાજનીતિના એક સૂત્રનું સમજાવેલ રહસ્ય-પરદેશી પ્રજામાં પ્રવર્તી રહેલા હોદ્દાઓ તથા તેમના અધિકાર વિશે આપેલ સમજ-સિકકા પાડવામાં તથા શિલાલેખ કેતરવામાં તેમણે અખત્યાર કરેલી પદ્ધતિનું વર્ણન – ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com