SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અનતપુર, કારનુલ, આરકાટ વિગેરે ગણવાં, ( ૩ ) શક- સિથિયન્સ; તેમનું મૂળસ્થાન શિસ્તાન–શકસ્થાન. નં. ૨ ની પાર્થિઅને પ્રજાની દક્ષિણના મુલક; તેમાં વર્તમાનના કરમાન, શિસ્તાન, પરિશ અને બલુચિસ્તાન, કલાટ એસ્ટેઈટ ઇ, ઇ. ના સમાવેશ થાય છે. તેમાં કાઇ મેટાં શહેર। આવેલાં તો નથી જ. જે ગણેા તે કરમાન, ગ્વાદરખંદર, લાશ, અમપુર, મિરિ, જલ્ક, તલ્પ છે. બાકી બધાં નાનાં અને પહાડી ગામડાંઓ જ છે. તે પ્રજાના જે ભાગ બિંદુ તરફ ઉતરી પડ્યો અને ત્યાં વસ્યા તેમને ઈન્ડ-સિથિયન્સપર= હિંદીશક પ્રજા તરીકે ઓળખવામાં આવે છે, સતા સાર ( ૪ ) ક્ષહરાટાઝપ૩; હાલની સિધુ નદી અને હિંદુકુશ પર્વત વચ્ચેનો ભાગ ( એટલે ઉપરના એકટ્રીની દક્ષિણના અને પાથીઆની પૂર્વા તથા શિસ્તાનની ઉત્તરનેા ભાગ સમજવે, તેમાં હાલના કાક્રીસ્તાન, ચિત્રાલ અને કાબુલ નદીની ખીણવાળા ભાગ આવી જાય છે. અસલમાં જેને ગેમેજીયા અથવા ખેાજ કહેતા તેનેા આ એક ભાગ હતા. આ એજ તથા ગાંધાર ( જેને હાલ જામ કહેવાય છે તે) ઉપર ( ૧૨ ) ઉપરમાં ઈંન્ડા પાઅિન્સ સાથે સરખાવે. (૫૩) પ્રખ્યાત વૈયાકરણો પાણિનિનું વતન આ પ્રદેરામાં હતું, તેમની ભાષા ખરાણી હતી ( ખ઼ુએ પુ. ૨. પૃ. ૯૭. ) તે તથા તેના બીજા બે મિત્રો-પૂ. ચાણક્ય અને ૫. વરરૂચી-તક્ષિલાની વિદ્યાલયમાં આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રથમ એક હિંદી રાજાતી જ આણુ પ્રવર્તી રહીપ૪ હતી કખાજ દેશના મુખ્ય શહેરામાં, કાબુલ, પેશાવર, જલાલાબાદ, ગિની વિગેરે ગણાવી શકાય. (૫) કુશાનઃ—આ પ્રજા વિશે આપણે હાલ કાંઇ જ કહેવું યેાગ્ય ધાયું" નથી, કેમકે તેનુ વર્ણન ચેાથા પુસ્તકમાં આવવાનુ છેઃ બાકી તે યુ–ચી નામે ઓળખાતી પ્રજાનુ' એક અંગ હાઇને તેટલા ઉલ્લેખ ઉપરમાં કરી દીધેા છે. ( જુએ પૃ. ૧૪૨ તથા ટીકા ન. ૪૮ ), આ સર્વે પ્રજાનાં ભૌગાલિક સ્થાને તથા ઉત્પત્તિ જોતાં તદન ભિન્ન ભિન્ન છે જ; તથાપિ એક વખત એક રાજાની સત્તામાં અને બીજી વખત બીજાની સત્તામાં, એમ તેમને વારંવાર પલટા થવાથી, તે સ્થળેાની સઘળી પ્રજાનાં રાહરસમ એક બીજાને અરસપરસ મળતાં થઇ ગયાં હતાં. તેમજ વેપાર વહેવારના સંસર્ગમાં આવવાથી તથા વસવાટના નિકટપણાને લાધે તે સર્વેની રહેણીકરણીમાં અકલ્પનીય સાદશતા આવી ગઇ હતી; જે આપણે તે સર્વેનું પૃથપણે વર્ણન કરતી વખતે પ્રસંગેા ઉપસ્થિત થતા જશે તેમ જણાવીશું પણ ખરા. તરીકે કામ કરતા હતા ત્યાંથી આ ત્રિપુટીને મગધપતિ નવમા નંદ પેાતાના દેરામાં લાન્યા હતા, ૪, (તે માટે જુએ પુ. ૧, પૃ. ૩૫૬ ) (૫૪) આ માટે જુએ પુ. ૧, પૃ. ૭૧ થી ૭૩ ઉપર કબાજનું વધ્યુન, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy