________________
૧૧૮
હતા એમ આપણે નિસકાચ અને બુલંદ અવાજે કહીએ તે। જરા ચે ખાટું નથી. આ પ્રમાણે સ્પષ્ટ ઉચ્ચારણુ થતાં આ પારિાક્ સ પૂર્ણ થયે ગણુાય; છતાં કેટલીક બાબતે જે ધર્મના નામ માત્રની સાથે જો કે સંબધ નથી ધરાવતી પણ તેની અસર-અથવા તેમાંથી નીપજતા પરિણામ રૂપે કહી શકાય તેવી ઐતિહાસિક ધટનાઓ છે. તેવી હકીકતાને તે આ સ્થાન વર્ઝને અન્ય સ્થળે જણાવવી અયુક્ત ગણાય, માટે તેના ઉલ્લેખ અત્રે જ કરીશું',
શુગવશ
જે ઐતિહાસિક ઘટનાના અત્ર ઉલ્લેખ કરવાનું ઉપર સૂચન કર્યું છે તે પરદેશી પ્રજાનાં આક્રમણને લગતી છે. અત્યાર પહેલાં તેઓએ હિંદ ઉપર કાંઈ હુમલા નહેાતા જ કર્યાં અને શુંગવંશના રાજ્ય અમલે જ પ્રથમ કર્યાં હતા. એવું તા નથી જ; છતાં અહીં વાચકવર્ગનુ જે ખાસ ધ્યાન ખેંચવા જરૂર પડી છે તેનાં કેટલાંક વિશિષ્ટ કારણે છે. એક કારણ તે એ કે હવેથી તેઓ હિંદને પોતાના માટે કાયમ વસવાટ તરીકેનું સ્થાન કરવા મથતા હતા; તેનાં ચિહ્ન પ્રગટ થયે જતાં હતાં. કાઇ પણ મનુષ્ય વ્યક્તિ માટે સ્વાભાવિક જ છે કે, તેની જગ્યા ઉપર કાઈ જો હુમલા કે આક્રમણુ લાવે, તે તે પેાતાની સર્વ શક્તિના ઉપયાગ કરી તેને સામના કરે ને કરે જ; તેમાં અહીં તેા એક સાધારણ મનુષ્ય કરતાં રાજ કરતા આખા વશ ને વશ રહો; અને સામા પક્ષે પશુ સમૂહગત એક મેટી પ્રજાનુ ાથ રહ્યું; એટલે સામનાના પ્રકાર અને રંગમાં જુદા જ દેખાવ નજરે પડે. સામાન્યતઃ
( ૪ ) નુ અગ્નિમિત્રનું જીવનવૃત્તાંત, ખન્ને અશ્વમેધ યજ્ઞ આદરતી વખતની રાજકીય પરિસ્થિતિ. (૪૨) એ રાજ્ ભાગવતનું વૃત્તાંત (૪૩) રાજા કલ્કિન વૃત્તાંત જુઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ચતુર્થાં
એવા નિયમ હોય છે કે, લડતા ખે પક્ષમાંથી એક જરાક નમતુ' આપે કે ખીજો તેને પેાતાનુ ધ્યેય સચવાઈ ગયું સમજી, વાતને સઢેલી લેવાનુ પગલુ' ભરવા માંડે, તથા અરસપરસમાં સમજુતી થવાના પજરણ મંડાય અને પરિણામે તે પ્રક રણના અંત આવી જાય; પશુ અહીં તેા લડતા બન્ને પક્ષેા વચ્ચે જુદી જ પરિસ્થિતિ માલૂમ પડે છે. તેમ બીજા કારણમાં જ્યારે અશ્વમેધ યજ્ઞ કરવાની પૃચ્છા અને તેના ધેાડાની અટકાયતમાંથી યુદ્ધનુ કાટી નીકળવુ,૪૧ તેમજ યાન સરદારના એક પ્રતિનિધિએ સામા પક્ષના રાજનગરે આવી ત્યાં તેમના ધર્મ તરફ્ ભક્તિભાવ દાખવતા સ્તંભનું ઊભું કર કરાવવુ, અન્ય ધર્મી ભકતાના એકેક શિર સાટે મારુ ઇનામ જાહેર કરવા જેવી મનેાદશાનું જાહેર થવુ,૪૩ વિગેરે વિગેરે ધર્માંતી માનીનતા સંબંધીના પ્રશ્નોના વિચાર કરીએ છીએ ત્યારે તેના ઊંડાણુમાંથી આ સળી પરિસ્થિતિના ઊકેલ મળી આવતા હોય એમ જણાય છે. વસ્તુતઃ સાર એ નીકળે છે કે 'ગવ’શી રાજાઓની લડાઇઓમાં, રાજકારણુંના કરતાં પ્રથમ ધર્મપ્રેમ અને પછી આગળ વધતાં ધર્માંધેલછા તથા ધાર્મિક અસહિષ્ણુતા માં* વધારે અંશે જવાબદાર જણાઇ આવે છે, અને આપણા આ અનુમાનની પ્રતીતિરૂપ એ હડ્ડીકતથી સમન મળે છે કે વૈદિક ધર્મના ગ્રંથકર્તાઓએ–જેવા કે પુરાણકારાએ તથા રાજતર'ગિણિકાર ૫. તારાનાથે-ખા યાન પ્રજા અનાય નહીં હૈાવા છતાં પણ પ્રસંગાપાત તેમનું વર્ચુન કરતાં તેમના માટે કવચિત્ કવચિત્
પરદે
(૪૪) આય' અનાય વિશેની સમન્નતિ, તથા આક્રમણકારાનાં નામ, ઉત્પત્તિ, વસાહ, વિકાસ અને વૃત્તાંત વિગેરે હવે પછીના ખંડમાં આપણે આપીશું.
www.umaragyanbhandar.com