________________
•••
જ મે
જ
'
-
ગ
- visit:
*:::
::'*
ના
-
- - -
-
iGE
julillu||||||||
ચતુર્થ પરિચ્છેદ
શંગવંશની સમાપ્તિ
ટૂંક સાર–ચાલી આવતી લેખન પ્રણાલિકામાં કરે પડેલ ફેરફાર તથા તેનું જણાવેલ કારણુ-રાજા એદ્રક અને ભાગનાં વિવિધ નામોને, તથા અગ્નિમિત્ર સાથેના તેમનાં સગપણને બતાવેલ ઊકેલ-તેમના સમયને નિર્ણય અને સાહિત્ય ગ્રંથોના આધારે તેમનાં સામાજિક સગાને કરાવેલ પરિચય-એનપતિ મિનેન્ડર સાથે તેમને થયેલ બે સરહદ ઉપરનાં યુદ્ધને આપેલ આ ખ્યાલ-બન્ને સરહદનું આવેલ ઉલટસુલટ પરિણામ-ચેન પ્રતિનિધિ હેલીઓડોરસે કૃષ્ણભક્ત તરીકે ઊભા કરાવેલ તંભ વિશેની માહિતી તથા તે સંબંધી અનુમાને-એક પક્ષે વૈદિક મતવાળા શુંગપતિઓ અને બીજા પક્ષે જૈનાચાર્ય કાલિકસૂરિના નેતૃત્વ નીચેની પ્રજા એમ બે પક્ષ વચ્ચે થયેલ ધાર્મિક સંઘર્ષણ–વાટાઘાટમાં આવેલ વિપરીત પરિણામથી જૈન પ્રજાએ દક્ષિણમાં કરેલી હીજરત
નામધારી શુંગપતિઓ અને તેમનાં રાજ્યનું રોમાંચક સ્થિતિમાં આવેલ છેવટકાન્હાયનવંશી પ્રધાને વિશેને કાંઈક આપેલે ખ્યાલ-શુગપતિએને ધર્મ તથા તે ઉપરના પ્રેમને લીધે તેમણે કરેલાં કાર્યો–
શુંગવંશી રાજાઓના રાજયવિસ્તારની આપેલી ટૂંક સમીક્ષા–
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com