________________
પરિચ્છેદ ]
શુ ગતિ અને વનસ્પતિના સૈન્ય વચ્ચે પાછુ યુદ્ધ જામ્યું અને માલૂમ પડે છે કે આ યુદ્ધમાં ( મ. સ. ૩૪૫=ઈ. સ પૂ. ૧૮૨ ) યુવરાજ વસુમિત્રનું મરણુ નીપજ્યું.૪૩ આ ખેદજનક સમાચાર સાંભળી રાજા અગ્નિમિત્રને ધણા જ આધાત થયા. એટલે તે યવન રાજાનું ગુમાન તેડવા તથા અશ્વમેધ યજ્ઞના નિયમનું પાલન કરવા તેણે પોતે જ તે તરફ પ્રયાણ કર્યું. આ યુદ્ધ સિંધુ નદી૪૪( સતલજ )ના કિનારે થયું. તેમાં યવને સખ્ત હાર ખાવી પડી અને રાજા ડિમેટ્રીઅસનું મરણુ નીપજ્યું (મ. સ, ૩૮૬= સ. પૂ. ૧૮૧ ) હોય તે પણ અનવાયેાગ્ય છે,
આ જીત તેને સૌથી મહાન લાગી હતી.
રાજપદે
(૪૩) કે, રા. હિ, પૃ. ૫૫ માં જણાવાયું છે કે સુમિત્રનું મરણ ( કવિ ખાણના કહેવા મુજબ ) કાઈ મિત્રદેવ નામની વ્યક્તિના હાથે નાટકના ખેલ કરતાં થયુ' છે (According to Bana, he-Vasumitra was killed while engaged in amateur theatricals by one Mitradeva ); પણ આ થત મને ખરાખર નથી લાગતું, કારણ કે ઉપરના નાટયપ્રયાગ તે માલવિકાગ્નિમિત્રના લગ્નપ્રસ`ગના છે. જો તેમાંજ વસુમિત્ર મરાયા હોય, તે તે બાદ જ્યારે પુષ્યમિત્રના પ્રથમ અશ્વમેધ થયો તેમાં વસુમિત્રની હાજરી શી રીતે સ'ભવી શકે? અને એમ તે સ્પષ્ટ થાય છે કે, તે અશ્વ મેધના સમયે પતંજલી, પુષ્યમિત્ર ને વસુમિત્ર એમ ત્રણે જણા હાજર હતા. એટલે ખાણ કવિનું ઉપર પ્રમાણેનું કથન મને વાસ્તવિક લાગતું નથી,
(૪૪) પ્રાચીન ગ્રંથામાં સિંધુ નદીને કાંઠે યુદ્ધ થયાનું જ માત્ર લખ્યુ` છે. સિંધુ નદીનું વિરોષ સ્પષ્ટીકરણ કરાયુ× નથી, પણુ ઇતિહાસવેત્તાએ, શુગભ્રંશીએની સત્તા માત્ર વિદિશાના પ્રદેશની આસપાસ જ ફેલાયલી હશે તથા ચવનો તરફને આ હી મથુ તરફની દિશાએથી જ થયો હરો; એવી એ સ્થિતિની કલ્પના કરી લઇ, સિંધુ નદીને ખલે અવંતિ પ્રદેશમાં આવેલી 'ખલ નદીની શાખા જે કાલીસિધુ તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૯૫
કારણ કે યવન સરદારે। આજે કેટલાંય વર્ષોંથી ઉત્તર હિંદમાં અડ્ડો જમાવીને બેઠા હતા. તેમના લશ્કરને ભલે યુવરાજ વસુમિત્રે થાડાં વર્ષ ઉપર હરાવીને કચ્ચરધાણુ વાળ્યા હતા પણ આ વખતે તો તેમના શહેનશાહ ખૂદ પાતેજ લડવા ઉતર્યો હતા અને તેને હરાવવામાં પાતે કાબ્યા હતા, એટલે
આ જીતથી તે ધણા હ પણ પામ્યા હતા. તેમ વસુમિત્રના ઘાત કરનારને૪પ ( અને અશ્વમેધના ઘેાડાને અટકાયતમાં રાખનારને ) ઠીક શિક્ષા કરી તેવા આત્મસ ંતાય થવાથી અંતરના ઊંડાણુમાં આદ્લાદ અનુભવવા લાગ્યા હતા. એટલે અજેય રામ્રાટ તરીકે ખીને અશ્વમેધ સંપૂર્ણ કર્યો. આ ઉપરથી સ્પષ્ટ થયું કે તેણે એ યજ્ઞા કરાવ્યા હતા.
t
ઓળખાય છે તેને ગણાવી દીધી છે; પણ ખરી હકીકત શું હતી, તે આ ઉપરથી સહજ સમજી શકાશે, વળી ઉપરની ટીકા ન. ૪૨ જી.
(૪૫) કેટલાક ગ્રંથકારોએ અશ્વમેધના પાડાને અટકાયતમાં રાખવા માટેના બનાવને આ યુદ્ધનું કારણ ફ્લ્યુ છે, તેથી મારે પણ તે પ્રસ`ગની યાદ દેવડાવી ક્રાંસમાં લખવુ પડયુ' છે,
(૪૬ ) ઇં. હિ. કા, યુ. ૫. અંક ૩, પૃ. ૪૦૪:In a Brahami inscription at Ayodhya it is said that Senapati Pushyamitra performed not one but two horse-sacrifices. His was an exceptionally successful career; અયોધ્યાના બ્રાહ્મી ભાષાના લેખમાં જણાવેલ છે કે, સેનાપતિ પુષ્યમિત્રે ( પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર બન્નેના ભેગા મળીને ગણવા, કેમકે તે સ્થિતિ તેમનાં જીવનચરિત્ર ઉપરથી આપણે નણતા થયા છીએ. ) એક નહીં પણ બે અશ્વમેધ યજ્ઞ કર્યો છે, તેનુ' જીવન અનુપમરીતે કૃતેહમંદ નીવડયું છે. ( ને એકલા પુષ્યમિત્રને આશ્રચીને જ બે અશ્વમેધ યજ્ઞા હાત તા exceptionally successful શબ્દ લખવામાં ન ન આવત; તેથી સાબિત થાય છે કે અગ્નિમિત્રને પણ સાથે ગણાવ્યા છે,
www.umaragyanbhandar.com