________________
| Tv I'T '||*ITTTT TT TT III),
તૃતીય પરિચ્છેદ
ટૂંક સાર–રાજા કલિક સંબંધમાં અન્ય પુસ્તકમાં કરાયેલાં ઉલ્લેખના અવતરણેતે ઉપર ચલાવેલે વાદવિવાદ અને સમ્રાટ અગ્નિમિત્રને જ તે ડરાવવાને અંતે બાંધી આપેલ નિર્ણય–અગ્નિમિત્ર સમ્રાટ બને તે પહેલાંનું તેનું જીવન-હિંદુ રાજાઓની થતી અવનતિ ઉપરથી એક સૈન્યપતિ તરીકે ઉકળી આવેલું તેનું લેહી–તે સ્થિતિ અટકાવવા સ્વામીહત્યાનું કલંક વહેરી લઈ તેણે હાથ કરેલી રાજની લગામ-રાજપદે આવી મારમાર કરતા ધસી આવતા યવન હુમલાઓ ઉપર મૂકેલ અંકુશ-તેમાં મળેલી ફત્તેહને લીધે તેણે કરેલા પ્રથમ અશ્વમેધ યજ્ઞ-અવંતિની આસપાસ સુદઢ બનાવેલું વાતાવરણ તથા બીજા અશ્વમેધની કરેલી તૈયારી-બીજા યજ્ઞના અશ્વની યવન સરદાર ડિમેટ્રીસે કરેલી અટકાયત અને તે ઉપરથી તેની સાથે કરવું પડેલ યુદ્ધ-યુદ્ધમાં યુવરાજ વસુમિત્રનું નીપજેલ મરણ, જેથી ખૂદ પોતે જ યુદ્ધ તરફ કરેલા પ્રયાણ-અંતે ડિમેટ્રીઅસનું મરાવું અને બીજા અશ્વમેધની પૂર્ણાહૂતિ-અશ્વમેધ યજ્ઞની પ્રથા ઉપરથી સામાજિક શીલતાને પહોંચેલી અસર અને તેનાં નીપજેલાં કડવાં પરિણામ-શીરોભાગે શુંગ સામ્રાજ્ય પહોંચ્યાને આપેલ ચિતાર-પુષ્યમિત્ર તથા અગ્નિમિત્ર વિશે પુરાણકારોએ પિતાની શૈલીમાં કરેલું વર્ણન, ઉપલક દષ્ટિએ અસત્ય લાગતાં છતાં વસ્તુતઃ તે સાચું જ છે, તેની સમજૂતિ સાથે રજૂ કરેલાં અનેક દછ-પાટલિપુત્રનું આયુષ્ય, એટલે સ્થાપનાથી માંડીને તેને નાશ થયે ત્યાં સુધીની સંક્ષિપ્ત હકીકત-અગ્નિમિત્રને સુયે અથવા સુમિત્રને પૂરવાર કરી આપેલ સગપણ સંબંધ– ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com