________________
૭૦
ઉપરાંત, પુષ્યમિત્રના સમકાલીનપણે થવા માટે પણ તે કાંઈક ઉમરે પહે ંચ્યા જ ગાય; તેમ વળી સુશ્મનને મારીને ગાદીએ ખેડો તે વખતે પણ પુખ્ત ઉમરે જ પહોંચ્યા હવે! જ મનાય. તેમ વળી શ્રીમુખે ૩૬ વર્ષ રાજ્ય પણ કર્યાંન તિહાસ કહે છે. એટલે શ્રીમુખનું આયુષ્ય, ને ઉપરની તવારીખ સાચી જ હરે તે. પુષ્ય મિત્રની ઉમર સાથે બેસતા થવા માટે, તે સમયે શ્રીમુખની ઉભર કમમાં કમ ૨૫ વર્ષની (પુખ્ત વય ગણવા માટે આ આંક લીધો છે)+ શુંગવંશ ચાલ્યાના કાળ ૯૦ વર્ષ + કન્વ`શ ચાલ્યાનેા કાળ ૪૫ વ + ૩૬ વર્ષ શ્રીમુખતા પોતાના રાજ્યકાળ = એમ મળી કુલ શ્રીમુખનું આયુષ્ય ૨૫ + ૯૦ + ૫ + ?' ૧૯૬ વર્ષનું થયું કહેવાય. શુ આ કાઇ રીતે બનવા ચેાગ્ય છે ? એટલે તેમની જ દલીલથી અને તેમના જ શબ્દોથી પુરવાર થા છે કે રાજા પુષ્યમિત્ર કોઈ રીતે રાજા શ્રીમુખા સભસમયવર્તી હેઈ જ ન શ; પણ કાં તો આગળ અથવા કાં તે પાછળ જ હોઇ શકે. પરંતુ આપણે પૃ. ૬૯ ઉપરની પક્તિમાં તેમજ અગાઉ પગ સિદ્ધ કરી ગયા છીએ કે, ખારવેલ ચક્રવર્તી તે રાજા પુષ્યમિત્રની પૂર્વે કેટલાંય વર્ષો થઇ ગયા છે. એટલે ચક્રવર્તી ખારવેલના મકાલીન શ્રીમુખને પણ, રાજા પુષ્પમિત્રની પૂર્વે જ અને તે પશુ બહુ લાંબા સમયે થઇ ગયા ગણવા રહે છે. આ પ્રમાણે પ્રથમની ચાર વ્યક્તિએના, એટલે કે ખાવેલ,
સમકાલીન
(૧૯) જ. એ. બી. વી. મા. પુ. ૧૭૭૬ પૃ. ૨૪૫ તયઃ આ પુસ્તકે આગળ ઉપર લખેલ કેફે જુએ.
( ૨ ) જીએ આગળ ઉપર પરદેરી પ્રશ્નના પરિ દે તેમની નામાવળી અને સમયાવળી આપવામાં આવી છે.
(૩) ઇં, હિં. કન્ને, પુ, પ. પૃ. ૪૦૪-કેમકે ઈ. સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દ્વિતીય
શ્રીમુખ, પુષ્યમિત્ર અને બૃહસ્પતિમિત્રના, માત્ર સમય પરત્વેની વિચારણા કરી લીધી. ( બીજા બનવા માટેની સરખામણીની દલીલે ચક્રવર્તી ખારવેલા વૃતાંતે કરવી ફ્રીક ગણુઓ; તથા કેટલીક ચર્ચા પૃ. ૧ માં પૃ. ૧૫૪ થી ૧૬૧ સુધીમાં કરવામાં આવી છે. તે બન્ને સ્થળેાગે તે લેવા વિનંતિ છે. )
હવે વિચારવાને રહ્યો માત્ર યવન સરદાર બિરેન્ડર -મિનેન્ડરના સમકાલીનપણે હાવાનેા મુદ્દો. યવન (ગ્રીક) કૃતિવાસ પ્રમાણે આ મિન્ડરમિનેન્ડર તે ગ્રીકરાજા યુક્રેટાઈડઝના કુટુંબમાંનો કોઈ ખેશીજન હતા; અને તે ગ્રીક રાજા યુક્રેટાઈડઝ ( જેને સમય ઇ. સ. પૃ. ૧૬૦ છે ) ના૯ પુત્ર રેલીઆકલ્સ (જેને સમય ઇ. સ. પૂ. ૧૩ છે) ના સમયે હિંદમાં રાજ્ય કરતા હતા. આ બે ગ્રીક પાદશાહના સમય ૪૦ ( આપણે તેમને કિતહાસ લખત સાબિત કરીશું) ને તે પુષ્યમિત્ર શુંગવશના સમયની ( જુએ પૃ i ઉપર : તેના સમય ઈ. સ. પૂ. ૨૨૬ થી ૧૮૯ સુધીને છે ) સાથે રાખવીશું, તે તુરત સમજી શકાશે કે મિનેન્ડરને સમકાલીન હેલીકલ્સ તા શું, પણ હેલીએકસન પિતા યુક્રેટાઇડઝ પણ કદાચ પુષ્યમિત્રના સમયે હૈયાત નહીં હૈાય; પણ યુક્રે ટાઈડઝના પૂર્વના ભાદશાહ અને સ્વામી ડિમેઅિસનું રાજ-વામિત્વ પ્રવર્તી રહ્યું હતું.. મતલબ કે પુષ્પમિત્રના મરણુ બાદ લગભગ ચાળીસ વર્ષે મિનેન્ડરનું હિંદમાં રાજ્ય ચલાવવાનું
પૂ. ૧૭૫ પછી તુરતમાં જ ડિમેટ્રીઅસની છગનલીલાને વાસ્તવિક રીતે અંત આવી ગયા હતા.
( Ind. His. As the career of came to an end
Quart. V. P. 404 ) Demetrius practically soon after B. C. 175.
www.umaragyanbhandar.com