________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ષટ દરસણ નિતુ સેવા સારઈ,
અહનિસિ રે અહનિસિ જપ ગીસ એક મૃગમદ અગર કપૂર ઊખેવઈ,
તૂઠઉ રે તૂઠઉ તેહનઈ દિઈ વરૂ એ. વર દઈ તૂઠઉ ભગત જનનઈ, તુહ પસાઈ નહીં મણા, ધણુ યણ કંચણ રાજ રાણિમ ભેગ લહઈ અતિ ઘણા; સિરિ ધરઈ આણ રાય રાણા, સેસની પરિ તુહ તણી, શ્રી પાસ જીરાઉલઉજિણવર પ્લાઈ મનિ ષટદરસણી. ૨ ષટ ચાર ચરડ નવિ લાગઈ મારગિઈ,
વઈરી રે વઈરી વિરૂઉં નવિ કરઈ એ; સીહ ભુયંગમ નાવઈ પાસઈ,
દૂતર રે દૂર સાયર તે તરઈ એ. તે તરઇ સાયર ભૂત ડાઈણિ, પ્રેત વિતર નવિ છલઈ; ગ્રહ-તણીય પીડા રોગ વિસમા, વિઘન બંધન ભય ટલઈ. ભવ ભીડ ભાવઠિ દુખ દાલિદ, દુરિય દહિંગ જાઈ સહી; ઈક ચિત્તિ જીરાઉલજપતાં, ચાર ચરડ લાગઈ નહીં ૩ ચેર૦
સંઘ-મંગલકર ભેગ–પુરંદર, મહીયલિ રે મહિયલિ મહિમા અતિ ભલઉ એ; વામા-નંદન જગદાનંદન,
આસસેણ રે આસસણ રાયાંકુલ-તિલઉ એ. આસએણરાયા–કુલ–વિભૂષણ, સકલ મૂરતિ જાણી; અવદાત તુમહચા એક છભિઈ, કેતલા વખાણુઈ?. શ્રી પાસદાદા સહત જયવંત, જીરાઉલઉ પરમેસરૂ; ભણુઈ નનસૂરિ મેરઉ સ્વામી, સયલ સંઘ મંગલકરૂ.૪ સંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com