________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૭૩ વિક્રમની ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં તપાગચ્છના કવિ સમજયસૂરિ-શિષ્ય(?) પ્રાચીન ગુજરાતી છટાદાર સ્તવનમાં
[ ૩ ]. આદિમાં—“ જીરાઉલિ રાઉલિ ક્ય નિવાસ !,
વાસવ-સંસેવિય(અ) પવર પાસ ! પાસપહુ! મહ તું (તૂ) પૂરિ આસ,
આસેસણવંસ-વિહિયપૃયાસ !. ૧ અંતમાં—“ તુહ મહિમા મહિમાહે અસંખ,
સહુ જાણઈ આંણઈ કૃણ સંખ ?, સિરિયાસ જિણેસર સામિ–સાલ !, મણ–વંછિઅ–પૂરણ-કપાલ !. ૪૫ સિરિસેમસુંદરસૂરિ-સુજસજાય !, ગુણ-લચ્છી સાયર–પણય-પાય ! ભક્તિબ્બર-નિબ્બર સેમદેવ !, સિરિસુધાનંદનસૂરિ વિહિ[અ સેવ!. ૪૭ (૬) સેમજય સમુજ જલ કિરિ–પૂરિ, ભવિઅણ–અંત-તિમિર–સૂર ! ઈઆ ભત્તિઈ જુત્તિય યુણિએ પાસ !
જીરાઉલજિણ! મઝ પૂરિ આસ. ૪૮ ખરતરગચ્છના શાંતિસમુદ્ર, સ્તોત્રમાં– “સેરીસે જાલઉરિ જીરવલ્લી કરહેડઈ x x પણ-સગ-નવફણુમંડણ પાસુ નમઉં સવિ કાલિ. ૪”
–(પાટણ સંધવીભંની પ્રતિમાં)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com