________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
જીરાઉલા પાર્શ્વનાથ-સ્તવમાં
વિ. સં. ૧૪૩રમાં કવિરાજ મેરુનંદને વિક્રમની પંદરમી સદીની ગુજરાતી કવિતાના ઉચ્ચ નમૂનારૂપ રચેલી યમક અનુપ્રાસમય કવિ-છટાથી સુંદર, વસંત-વર્ણનવાળી “જીરાપલ્લીપાશ્વનાથ-ફાગુ' નામની સરસ મને હર કૃતિ (વિ. સં. ૧૫૧૯ માં લખાયેલી નાહટાજીની પ્રાચીન પ્રતિ પત્ર ૨૮૮ થી ૨૯૦ માંથી લખેલી), સાહિત્ય-રસિક ઈતિહાસ પ્રેમી સાક્ષર શ્રીમેહનલાલભાઈ દ. દેશાઈએ સૌહાર્દથી ઉપયોગ માટે આ ફેમ છપાતાં અસ્તુને મોકલાવી છે. તે અહિં દર્શાવતાં આનંદ થાય છે–
સમરવિ ત્રિભુવન–સામણિ, કામણિ-સિર-સણગારુ, કવિયણ–વયણિ જ(જા) વરસઈ, સરસ અમિઉ અપાર; વિઘન–વિણાસણ સાસણ, સામિઉ પાસ કુમારુ, ગાયવિ સિરિજીરાઉલ-રાઉ, લિઉં ફલ સારુ. ૧ સિરિ અસફેણ મહીપતિ, દીપતિ કુલ-આધાર, જુવતિ સતિ અભિરામ, વામદેવિ-ભત્તા, પાસ કુમરુ તસુ જાતક, પાતકહરુ જગ–સામિ, સેવક – દુરિત – ખયંકરૂ, સંક) લીધઈ નામિ. ૨
* આ કાવ્ય વિક્રમની પંદરમી સદીમાં (પૃ. ૫૧ માં ) જોઈએ, પાછળથી મળવાથી અહિ છપાયેલ છે. આ કવિએ પિતાના દીક્ષાગુરુ ખ. ગ. જિનદયસૂરિને વિવાહલ, તેમના સ્વર્ગવાસ સં. ૧૪૩૨ લગભગમાં રચ્યો હતો, જે અહારા સાર સાથે જૈન ઐ. ગૂર્જર કાવ્ય-સંચય (આ. સભા) માં પ્રકટ થયેલ છે. આ કવિની “અજિત
શાંતિ-સ્તોત્ર' વગેરે કૃતિ જાણવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com