________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
ઘણુઉ ભાઉ જીરાઉલિઈ જાઈવાનઉ, જિહાં થાહરિઉ તાહરઉ દેવ! થાનઉ, કરી એ ગલી વેગલા પાપ-પાસ,
ઇસી માહરી પૂરિ તૂ આસ પાસ!. ૭ ” મોઢ જ્ઞાતિમાં થયેલા ઠકકર રત્નસિંહ શ્રાવકને પુત્ર સાહાક
જેનધમી શ્રાવકેમાં મુખ્ય હતું, જેની ખંભાતના મોઢ પત્નીનું નામ બુટી હતું. તેમને ૧ મેઘ, રામ અને પર્વત ૨ વા(?), ૩ રામ અને ૪ પર્વત
નામના ધર્મિષ્ઠ ૪ પુત્રો હતા. મેઘાને નર્મદ અને રામને વત્સરાજ નામને પુત્ર હતો.
તેમાંના રામ અને પર્વતે તંભતીર્થ(ખંભાત) નગરમાં નિવાસ કરતાં પિતાના સગુણાવડે સત્કીર્તિ મેળવી હતી. જિનદેવ અને ગુરુની ભક્તિ કરતાં શ્રેષ્ઠ ઉત્સ વડે જેનપ્રવચનની પ્રભાવના કરી હતી. વિ. સં. ૧૪૬૮ થી શરૂ થયેલો ૩ વર્ષને પ્રલયકાલ જેવો મહાભયંકર દુભિક્ષ-દુષ્કાળ લાખ લોકોને ક્ષય કરવા તત્પર થયે, ત્યારે આ બે સદગૃહસ્થોએ દયા અને શુભ ભાવનાથી પિતાના વિશિષ્ટ વૈભવથી ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારનાં ૩ સત્રાગાર (જન-દાનશાલા) પ્રતિદિન પ્રવર્તાવ્યાં હતાં.
તેમણે શત્રુંજય, ગિરનાર, આબ અને છરાપલિપાશ્વ વગેરે અનેક તીર્થોમાં પોતાનું ઘણું ધન વાવીને અને બીજાં શ્રેષ્ઠ સુકૃતવડે પોતાના આત્માને પવિત્ર કર્યો હતો.
એમાંને પર્વત, જે એક ગૃહસ્થ છતાં શ્રમણ ભેગી જે ધર્મક્રિયા-કાર્યોમાં જ તત્પર રહેતા હતાતેણે તપાગણનાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com