________________
પ્રકટ થયેલા જીરાવેલા પાર્શ્વનાથ ૧૭ છે. દેવી, પાવાગઢથી ઉતરીને નવરાત(નોરતા)ના ૯ દિવસોમાં શહેર(ચાંપાનેર )ની નારીઓની ટેળીમાં ભળી સૈ સાથે
વાંછિત અર્થ આપનારી, પાવાદુર્ગ(પાવાગઢ)-નિવાસિની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છે–
"गच्छाधिष्ठायिकां वन्दे महाकाली महेश्वरीम् । वाञ्छितार्थप्रदां नित्यं पावादुर्गनिवासिनीम् ॥"
લાલણની ગોત્રદેવી, તે ચરિત્રના પહેલા સર્ગમાં જણાવ્યું છે કે–પાર્કર દેશમાં સિંધુનદના કાંઠા ઉપર વાડીઓથી રમણીય પીલુડા નામનું ગામ છે,
ત્યાં શરતા વગેરે ગુણેથી શોભતે, પ્રજાજનનું પાલન કરતો રાવજી નામને ચંદ્રવંશી રાજા વસતો હતો. તેને રૂપદેવી નામની સુશીલ રાણુથી ૧ લક્ષધીર અને ૨ લાલણ નામના બે પુત્ર હતા. દુષ્કર્મ
ગે લાલણને દેહ કયુક્ત થતાં માત-પિતા દુઃખી થયાં. તે રાજાને મંત્રી દેવસિંહ જૈનધર્મ પ્રત્યે આદરમાનવાળો સુશ્રાવકના ગુણોથી યુક્ત હતું. તે સમયમાં વિધિપક્ષગચ્છના ભૂષણરૂપ આચાર્ય જયસિંહસૂરિ શેભતા હતા, જેમને સત્કાર સિદ્ધરાજે કર્યો હતો. સંવેગ રંગવાળા, શાસ્ત્ર-સાગરના પારગામી, કાલીના પ્રસાદને પ્રાપ્ત કરનારા, પરોપકારી જે સુવિહિતે વાદમાં દિગંબરોને જીત્યા હતા તથા લક્ષ( લાખ ) ક્ષત્રિયોને બેધ પમાડ્યો હત– " गच्छश्रीविधिपक्षभूषणनिभाः श्रीसिद्धराजार्चिता
आचार्या जयसिंहसूरिमुनयः संवेगरङ्गाङ्किताः । वादे निर्जितदिक्पटाः सुविहिताः शास्त्राम्बुधेः पारगा અક્ષરવિવાહિતા: જી-રવિ વમુદા”
-સર્ગ ૧, લે.૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com